Sanjay Rathod (@Sanjay_vis) header
Sanjay Rathod (@Sanjay_vis) profile picture

| Social Media Expert | NAMO Bhakt | Swayamsevak | Ex. Incharge - I.T. & S.M. @BJP4JunagdhDist | Ex. Member : Junagadh Jilla Panchayat |

Visavadar, India
Joined November 2010
Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)Photo by Sanjay Rathod (@Sanjay_vis)
Sanjay Rathod retweeted
📷 અમૃત કોલેજ, ખડીયા ૮૭–વિસાવદર વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ.
8
8
304
Sanjay Rathod retweeted
📍 ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયેલું ધોલેરા SIRનું સ્વપ્ન આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે. આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષશ્રી @iJagdishBJP તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ @NareshDesai_ તથા મહામંત્રીશ્રી ડો દેવાંગીબેન મૈયડ સાથે ભાવનગર જિલ્લા અને મહાનગર યુવા મોરચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધોલેરા SIRની વિકાસલક્ષી મુલાકાતમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિવિધ વિકાસકાર્યોની પ્રત્યક્ષ માહિતી મેળવી. યુવા કાર્યકર્તાઓને વડાપ્રધાનશ્રીના દૂરંદેશી વિઝનથી સાકાર થઈ રહેલી વિકાસયાત્રાથી માહિતગાર કરવાનો આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. 🚩 એક સ્વપ્ન… એક સંકલ્પ… અને સાકાર થતું વિકસિત ગુજરાત!
10
16
298
Sanjay Rathod retweeted
📍 જૂનાગઢ આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન સહ મહામંત્રી આદરણીય શ્રી અરુણ બિન્નાડીજી @arunbinnadi એ જૂનાગઢ ખાતે મારા નિવાસસ્થાને પધારી શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સામાજિક વિષયો પર આત્મીયતાપૂર્વક ચર્ચા-વિચારણા કરી તેમનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું. તેમની આ આત્મીય મુલાકાત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું
8
17
439
Sanjay Rathod retweeted
📍 અમૃત કોલેજ, ખડીયા આજરોજ ભારતીય જનતા પાર્ટી, ૮૭–વિસાવદર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત પ્રદેશ ભાજપના સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી @arunbinnadi ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકો સાથે આત્મીય મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે સંગઠનની એકતા, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને પરસ્પર સ્નેહભાવનો સુંદર અનુભવ થયો. 🚩 સશક્ત સંગઠન, સમર્પિત કાર્યકર્તા એ જ ભાજપની સાચી તાકાત! #BJP4Gujarat #Visavadar #Junagadh #SnehMilan #BJP
6
11
382
Sanjay Rathod retweeted
આજે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી @narendramodi . ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભામાં આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સંદર્ભે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા @iJagdishBJP ની મીડિયા બાઈટ.
5
7
185
Sanjay Rathod retweeted
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દૂધાળા (ગીર) ગામના ખાંભડા નેસના ૮૨ મતદારોનાં નામ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાની ગંભીર બાબત અંગે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી.
18
2
24
856
Sanjay Rathod retweeted
તુલસી વિવાહ તેમજ દેવઉઠી એકાદશીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રભુની અમીકૃપા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
14
24
252
Sanjay Rathod retweeted
નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, 'ભારત રત્ન' ડૉ. સી. વી. રામનજીની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ સ્મરણાંજલિ. ​'રામન ઇફેક્ટ'ની ઐતિહાસિક શોધ થકી તેમણે વૈશ્વિક સ્તરે ભારતીય વિજ્ઞાનને ગૌરવ અપાવ્યું. વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન યુવા પેઢી માટે સદૈવ પ્રેરણાસ્રોત બની રહેશે.
13
25
335
मान ले बहना,मोदी जी का कहना
107
Sanjay Rathod retweeted
મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના મહામંત્રી શ્રી પ્રતિક પરમાર ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ. @PratikParmarbjp
1
15
21
241
Sanjay Rathod retweeted
🌸 નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ 🌸 ભારતીય જનતા પાર્ટી – ૮૭ વિસાવદર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ. ચાલો, નવા વર્ષમાં નવી ઊર્જા, નવા સંકલ્પ અને સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવીએ. 🚩 📅 ૨૨ નવેમ્બર ૨૦૨૬, રવિવાર 🕓 સાંજે ૪:૦૦ કલાકે 📍 અમૃત કોલેજ, ખડીયા 🙏 આપની ઉપસ્થિતિ જ આ પ્રસંગની સાચી શોભા છે. અવશ્ય પધારશો! 🚩 ભારત માતા કી જય!
15
23
309
Book Launch Soon...🎊
55
अब कांग्रेस के चाटुकार और दरबारी पत्रकार पूरे परिवार के सामने महिला को उसके पति के गोद में बैठने के फायदे बताएंगे
65
ये टैलेंट देखकर तो NASA वाले भी टेंशन में आ जाएंगे! 😂
1
1
122
Sanjay Rathod retweeted
राष्ट्रध्वज के प्रति सम्मान ही सच्ची राष्ट्रभक्ति का प्रतीक है। QUAD बैठक के दौरान जगह चिह्नित करने के लिए रखे गए भारतीय तिरंगे को आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने सम्मानपूर्वक उठाया और अपनी जेब में सुरक्षित रख लिया।
16
20
265
कल को यह #RaGa जोकर 🤡 अपने ही माता-पिता के सेक्स करने की कहानियां सुनाने लग सकता है, और इसके सड़क छाप चमचे खजुराहो का उदाहरण देकर इसका बचाव करने दौड़ पड़ेंगे!
प्रेम की बात सुनकर BJP-RSS के समर्थक बिलबिला रहे हैं, क्रोधित हैं, नफरत से भरे हुए हैं। सच्चा हिंदू तो शिव-पार्वती और लक्ष्मी-नरसिंह के उस रूप को पूजता है - जहां देवी देव की अर्धांगिनी हैं, उनकी साथी हैं, उनके समान हैं। धर्म हमें प्रेम सिखाता है, भगवान प्रेम के ध्वजवाहक हैं। प्रभु से प्रार्थना है, BJP-RSS के समर्थकों के मन में भी प्रेम का संचार हो, वो भी इस अद्भुत भाव को महसूस कर सकें। सत्यम शिवम सुंदरम ❤️
106
Sanjay Rathod retweeted
📷 ઢાંકી પમ્પિંગ સ્ટેશન, સુરેન્દ્રનગર નર્મદાના નીરથી સમૃદ્ધ સૌરાષ્ટ્ર, વિકાસની ગાથાથી પરિચિત યુવા શક્તિ! 📷 આજરોજ સુરેન્દ્રનગરના ઢાંકી ખાતે આવેલ વિશાળ પમ્પિંગ સ્ટેશનની ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. નરેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં મુલાકાત લેવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સાકાર થયેલી ‘સૌની યોજના’ (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના) દ્વારા નર્મદાના નીર સૌરાષ્ટ્રના જળાશયો સુધી પહોંચાડી ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભગીરથ પ્રયાસો અંગે યુવા મોરચાના પદાધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ મુલાકાતનો મુખ્ય હેતુ યુવા કાર્યકર્તાઓને સૌની યોજના, નર્મદા જળવ્યવસ્થાપન અને ગુજરાતના ઐતિહાસિક વિકાસકાર્યોની પ્રત્યક્ષ સમજ આપવાનો તથા આ વિકાસગાથા જનજન સુધી પહોંચાડવા પ્રેરિત કરવાનો રહ્યો. 📷 વિકાસને જાણે યુવા, વિકાસની વાત પહોંચે જનજન સુધી!
1
18
27
377
चमचों-गुलामो और तुम लोग इसको भारतवर्ष का प्रधानमंत्री बनाना चाहते हो?? रहम करो 😃
124
Similarities between NVIDIA and INDIA
48
Sanjay Rathod retweeted
મહાન સ્વાતંત્ર્ય સેનાની, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયજીની પુણ્યતિથિએ શત્ શત્ નમન. સાઇમન કમિશન સામેના વિરોધમાં લાઠીના પ્રહારો ઝીલીને પણ તેમણે આઝાદીનો હુંકાર બુલંદ રાખ્યો. માતૃભૂમિ માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન દેશવાસીઓને સદૈવ રાષ્ટ્રપ્રથમની પ્રેરણા આપતું રહેશે.
12
20
209