
ALT *શ્રી ગણેશ મહોત્સવની સુરક્ષિત ઉજવણી કરીએ! ઉત્સવની ખુશી સાથે વીજ સલામતીનું પણ ધ્યાન રાખીએ.* 🔹 શ્રી ગણેશજીની મૂર્તિ લાવતી કે લઈ જતી વખતે વીજ લાઈનથી સુરક્ષિત અંતર જાળવીએ. 🔹 વીજ લાઈનની નજીક કે નીચે પંડાલ ન બનાવીએ. 🔹 યોગ્ય ક્ષમતાના વાયર તથા ઇલેક્ટ્રિકલ સાધનોનો જ ઉપયોગ કરીએ. 🔹 વીજ જોડાણોમાં યોગ્ય અર્થિંગ તથા ELCB/RCCBનો અવશ્ય ઉપયોગ કરીએ. 🔹 વીજ સંબંધિત કોઈપણ જોખમી પરિસ્થિતિ જણાય તો જાતે હસ્તક્ષેપ ન કરી, તાત્કાલિક વીજ કંપનીને જાણ કરીએ.

ALT ⚡ સ્માર્ટ મીટર, સ્માર્ટ વપરાશ, વધુ બચત! DGVCLના સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને GERCના નવા ટેરિફ ઓર્ડર મુજબ સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન કરેલા વીજ વપરાશ પર પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં 13 લાખથી વધુ સ્માર્ટ મીટર ગ્રાહકોને કુલ ₹35.51 કરોડનો સીધો લાભ મળ્યો છે. 💰 સ્માર્ટ રીતે વીજળી વાપરો અને બચતનો લાભ મેળવો! #DGVCL #SmartMeter #TimeofUseDiscount #TOD #SmartConsumption #ElectricitySavings #GERC


















