Deepak Meghani (@DeepakMeghani) header
Deepak Meghani (@DeepakMeghani) profile picture

Cop|Author|Interested in Physics, Philosophy, Poetry, Fitness, Sports| Personal Account https://teapawt.org/t.co/U3kHVv5T22

Gujarat
Joined October 2013
Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)
Journey of 11 books in one frame...
17
17
368
42,464
સંકુચિત મન ધરાવતા સો લોકો જો મળે તો એમની સભાનું મન ઉદાર નથી થઈ જતું. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
6
57
1,137
તમે ગમે તેટલા સારા ભલે હોવ, ખરાબને કંઈ ફેર પડતો નથી. – 'પર્ણકિનારી'માંથી @DeepakMeghani
10
27
245
4,613
પળભરમાં તૂટે અહીં તડતડ પરપોટાં સંગાથના, ધરતી હોય કે હોય આકાશ, બધે એકલતા સરખી છે. પરબો ફૂટી નીકળી કરાવે ચોમેર નિઃશુલ્ક વિષપાન, ઘર હોય કે હોય બજાર, બધે હરાજી સરખી છે. — દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી) #poem
6
9
118
3,217
સમયના પ્રવાહના આપણે દર્શક છીએ, દૃષ્ટા પણ છીએ; તરવૈયા છીએ, મરજીવા પણ છીએ; સાક્ષી છીએ, ઉપભોક્તા પણ છીએ; તીરે છીએ, વમળમાં પણ છીએ; પ્રવાહને વહેતું જોઈ રહ્યા છીએ, સ્વયં સમયનો પ્રવાહ પણ છીએ. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
1
11
96
2,143
ઊંઘ ઊડવી અને આંખ ખુલવી એ બેમાં ફેર છે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
3
16
147
2,709
તમારી નજીકના લોકોને તમારી સફળતામાં મદદ કરવા કરતાં તમારી સફળતાનું ફૂલેકું ફેરવવામાં વધારે ઉત્સાહ હોય છે. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
5
25
240
4,413
જેની પણછમાં લય હોય છે એણેય લડવું તો પડે છે, પણ એની લડાઈમાંય લય હોય છે. પણછલય હોવાથી ધનુષ નિવાર્ય નથી બનતું, યુદ્ધ ટાળી નથી શકાતું, જીવનકર્મ અવગણી નથી શકાતું; પરંતુ પણછલય હોવાથી યુદ્ધ પણ યોગ બની શકે છે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
4
8
96
3,244
નૂતન વર્ષાભિનંદન! નવ વર્ષ નિશદિન નવ રહે, એવું આખું ભવ રહે, પુરુષાર્થના રવમાં ડોકાતો, પ્રારબ્ધનો પ્રશાંત પગરવ રહે. — દીપક મેઘાણી, IPS જોઈન્ટ ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યૂરો
14
14
1
190
4,184
તમારું ખરેખર મૂલ્ય જ્યાં મૂલ્યો પર ભાર મૂકવામાં આવે ત્યાં થશે, જ્યાં મૂલ્ય પર ભાર હોય ત્યાં તમારા મૂલ્યોનું કોઈ મૂલ્ય નથી હોતું. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
1
8
126
3,728
Deepak Meghani retweeted
Replying to @DeepakMeghani
ક્યાંક ફટાકડાનો શોરગુલ ખૂબ, ક્યાંક બારેમાસ સન્નાટો કોઈ ગલીમાં; ક્યાંક આંસુભીની રચાય કોઈ રંગોળી, ક્યાંક કોઈએ કૃત્રિમ છાપ દીધી ઢાળી; ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! --દીપક મેઘાણી('તિતિક્ષા'ની ઉપરોક્ત રચનામાંથી)
1
8
324
ક્યાંક રાત ચમકતી ચળકતી મહેકતી ક્યાંક ક્યાંક હોય અમાસ એકધારી ક્યાંક પકવાન પસંદગીની પારાવાર મૂંઝવણ ક્યાંક સમજી જાય બાળકો બધું જાણી ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! – દીપક મેઘાણી ('તિતિક્ષા' કાવ્યસંગ્રહની રચના 'ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી'માંથી)
5
7
157
5,485
Deepak Meghani retweeted
કકળાટ કાઢવાની કાળી ચૌદસ ભ્રષ્ટાચારનો કકળાટ કાઢવા ફરિયાદ કરવા સંપર્ક કરો ૧૦૬૪ ઉપર... @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376 @BaldevD11469478 #ACBGujarat #FightAgainstCorruption
4
10
2
61
7,754
આફત દરેકના જીવનમાં આવી શકે છે, પણ કેટલાંક એને પોતે જ લાવતા હોય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
3
8
131
3,149
જે ખુદને ખુદમાં ખોળતો હોય એ જ ખળખળતો હોય. જે ખુદને ખલ્કમાં ખોળતો હોય એ બહુબહુ તો ખણખણતો હોય. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
2
10
122
3,382
Deepak Meghani retweeted
What is gratitude? What is a relationship? This video from Surat moved me deeply. For years, this gentleman guarded his society, through heat, rain and long nights. Today, the residents bid him a heartfelt farewell. This isn't just a goodbye. It is the bond of a family, between the people who live here and the man who kept them safe. Relationships aren't built on titles, but on care. And gratitude is remembering, with respect, those who served us quietly. This is the spirit of Gujarat, where humanity is always alive.
8
151
2
562
18,736
સસ્તા ડેટા પેકેજને કારણે એક તહેવારની એક શુભકામનાને બદલે તહેવારના દરેક દિવસની શુભકામનાઓ મળવા લાગી છે.નવરાત્રિના નવેનવ દિવસની શુભકામનાઓ મળી હતી,પછી રાવણ મરી ગયો એની મળી અને હવે દિવાળીના અગિયારસથી લાભપાંચમ સુધીના દસેક દિવસની સિન્થેટિક શુભકામનાઓ રોજ મળશે એવું લાગે છે.ધન્ય થઈ ગયો છું.
5
13
1
187
7,666