India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://xitter.cf/t.co/o17DoF2q1g

Gujarat, India
Joined January 2010
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ગુજરાતી કંપનીનું પાણી, ભાવ 499 રૂપિયે લીટર; તારંગા પર્વતના નામે બોરના પાણીનું વેચાણ, કંપનીને નોટિસ મળી તો VIP ગણી દિલ્હી લેવલે કેસ હેન્ડલ થયો #BhaskarInvestigation #GyaneshKumar #Gujarat #TarangaMountains divya.bhaskar.com/syFpvyTux7…
542
જૂનાગઢમાં દિવાળી પહેલાં કૃષ્ણના નામે 'ગીર ગાયનું નકલી ઘી' ઝડપાયું : દિવેલ-સોયાબિન તેલમાંથી 'ઝેર' બનાવી 600નું કિલો વેચતા, બ્રાન્ડ નેમ પણ 'બ્રજ મટુકી', 'કેશવ' - divya.bhaskar.com/PpRJZxRCw7… #Gujarat #Junagadh #FakeGhee
244
'ગુજરાતની એક વર્ષની પાણીની અછત પૂરી થશે' - સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધું ફાઇનલ થઈ જશે; પાટીલ બોલ્યા-મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાન વીજળીના બદલે પાણી આપશે - divya.bhaskar.com/TsgV5l8Zv7… #Gujarat #WaterCrisis #BhupendraPatel
334
આજે સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી મોંઘી થઈ, સોનું ₹340 ઘટીને ₹1.41 લાખ થયું, ચાંદી ₹635 વધીને ₹1.94 લાખ પહોંચી #Gold #Silver #GoldPrice #SilverPrice divya.bhaskar.com/ic5bnU4Ux7…
314
ટ્રમ્પ બોલ્યા - નોર્વેથી કોઈને અમેરિકામાં આવવા નહીં દઉં; ગાળો પણ દીધી; નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નારાજ #Norway #America #DonaldTrump #NobelPeacePrize divya.bhaskar.com/Yi01cSyUx7…
338
કોંગ્રેસનો દાવો - અરુણાચલમાં 40-50 કિમી અંદર ઘૂસ્યા ચીની સૈનિકો; ભારતીય સેનાએ કહ્યું, ઘૂસણખોરીના દાવાવાળો વીડિયો નકલી, 2023ની પ્રેસ કોન્ફરન્સ સાથે છેડછાડ કરીને બનાવ્યો #India #China #IndianArmy #ChineseArmy divya.bhaskar.com/DxNhAjpUx7…
393
'રામાયણ'માં કવ્વાલી અને સૂફી ધૂન! રામ-સીતા વિવાહ પર બનેલા 'મંગલ રંગ' ગીતને લઈને વિવાદ, યુઝર્સે એઆર રહેમાનની આકરી ટીકા કરી #Ramayana #FilmRamayana #RanbirKapoor #MangalRang divya.bhaskar.com/ffvvIehUx7…
390
VIDEO : શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ, શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ પણ સોંપ્યો, હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી રિપોર્ટ DEOને સોંપશે #ShethCNVidyalaya #Ahmedabad #Gujarat divya.bhaskar.com/AbXtCgaUx7…
314
VIDEO : અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો, વાડીએ સુતેલા ખેડૂતને માથાના ભાગે ગંભીર ઇજા; વનવિભાગે પાંજરા ગોઠવી સ્કેનિંગ શરૂ કર્યું #Amreli #Khambha #LeopardAttack #Gujarat divya.bhaskar.com/w85GkQZTx7…
297
VIDEO : બેંક મેનેજરની પત્નીનું 4 સેકન્ડમાં મોત, હોટલ રૂમમાં અચાનક પડી ગઈ, માથું ફાટી ગયું; 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન, પિતાએ કહ્યું- આ હત્યા #BankManagerWife #BankManager #Jhansi divya.bhaskar.com/dXFWttETx7…
1
475
નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર મારિયા મચાડો વેનેઝુએલા પરત ફર્યાં, 10 મહિના પહેલાં દેશ છોડીને ગયા હતાં, હવે લડવા માંગે છે રાષ્ટ્રપતિની ચૂંટણી #NobelPeacePrize #NobelPrize #MariaCorina divya.bhaskar.com/NjRCUJsTx7…
289
'લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દઈશું' - લોરેન્સ ગેંગની આમિર ખાનને ખુલ્લી ધમકી; ટાઇગર પહેલાં 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' જ નિશાના પર હતો #LawrenceBishnoi #AamirKhan #TigerShroff divya.bhaskar.com/jy7hnT3Sx7…
330
‘શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે' : નણંદ નયનાબાનો ભાભી રિવાબાને ટોણો, કહ્યું-તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા, શાળાઓ સરકારના બાપાની છે? - divya.bhaskar.com/3etJCGFCw7… #Gujarat #Jamnagar #Nayanaba #Rivaba
338
સાયબર લિટરસી : ‘કરવાચોથ ગિફ્ટ’ના નામે છેતરપિંડી, ઓફર અને ડિસ્કાઉન્ટની લાલચમાં ન આવો, ફેસ્ટિવ સીઝનમાં સ્કેમથી બચવાની 11 ટિપ્સ #CyberLiteracy #KarwaChauth #CyberSecurity #LifeStyle divya.bhaskar.com/pjelsLxSx7…
349
VIDEO : કોંગ્રેસ કાર્યકરો બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા, પોલીસ સાથે ઝપાઝપી, ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં હલ્લાબોલ #Gujarat #GujaratCongress #Congress #Gandhinagar divya.bhaskar.com/VPDSSjNRx7…
357
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ગુજરાતી કંપનીનું પાણી, ભાવ 499 રૂપિયે લીટર; તારંગા પર્વતના નામે બોરના પાણીનું વેચાણ, કંપનીને નોટિસ મળી તો VIP ગણી દિલ્હી લેવલે કેસ હેન્ડલ થયો - divya.bhaskar.com/syFpvyTux7… #BhaskarInvestigation #GyaneshKumar #Gujarat #TarangaMountains
1
324
જિયોનો IPO લાગવાના ચાન્સ કેટલા? : ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે? આઈપીઓ માટે 1 કરોડથી વધુ અરજી મળી, જાણો કેટેગરી પ્રમાણે કોને કેટલા શેર મળી શકે - divya.bhaskar.com/mT8Cxa9Uv7… #JioPlatforms #JioIPO #GreyMarketPremium #GMP
426
જિયો IPOનું આજે થશે એલોટમેન્ટ, 28 ઓક્ટોબરે લિસ્ટિંગ; ગ્રે માર્કેટ કેટલું પ્રીમિયમ? આઈપીઓ માટે 1 કરોડથી વધુ અરજી મળી, જાણો કેટેગરી પ્રમાણે કોને કેટલા શેર મળી શકે #JioIPO #Jio #RelianceJio #MukeshAmbani #RelianceIndustries divya.bhaskar.com/xceC0kpOx7…
393
નેતન્યાહૂએ ઈઝરાયલમાં બોમ્બ પડવાની AI તસવીર પોસ્ટ કરી, કહ્યું - ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવું મોટો ખતરો; વિપક્ષે કહ્યું- PM ડર ફેલાવી રહ્યા છે #Israel #BenjaminNetanyahu #AIImage #Iran divya.bhaskar.com/zW3FycbOx7…
🤖 Made with AI
327
PM મોદીએ ઓડિશામાં RBI ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, મુંબઈના ડેટા સેન્ટરમાં કોઈ સમસ્યા આવે તો બેકઅપ આપશે; બેન્કિંગ-પેમેન્ટ સિસ્ટમ બંધ નહીં થાય #RBIDataCenter #Odisha #Mumbai #PMModi divya.bhaskar.com/rdpPVM3Nx7…
261
વાયુસેના પ્રમુખે કહ્યું, કોઈપણ લક્ષ્ય અમારી પહોંચની બહાર નથી; ઓપરેશન સિંદૂરમાં સાબિત કર્યું; દુશ્મનની વ્યૂહરચના મુજબ પોતાને ઢાળવું જરૂરી #India #IndianAirForce #OperationSindoor divya.bhaskar.com/Ft8IqzVNx7…
595