Dr. Rutvij Patel (@DrRutvij) header
Dr. Rutvij Patel (@DrRutvij) profile picture

In-charge, Vadodara District BJP | BJP Gujarat Executive Member | Former State President, BJYM Gujarat

Karnavati
Joined January 2013
Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)
LIVE: સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન' સ્થળ: ટાગોર હોલ, પાલડી, અમદાવાદ #SamvidhanGauravDiwas teapawt.org/i/broadcasts/2rJYjgJJL…
3
3
205
ડભોઈ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.💐💐💐 માઁ ઉમા ખોડલ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના. @shailesh_sotta
4
1
11
346
भारतीय नागरिकों को न्याय, सत्य, स्वतंत्रता, समानता एवं बंधुत्व प्रदान करने वाले हमारे सर्वोच्च विधान भारतीय संविधान के अंगीकृत दिवस 'संविधान दिवस' की सभी को हार्दिक शुभकामनाएं। संविधान हमारे लोकतंत्र की आत्मा है !! #संविधान_दिवस #SamvidhanGauravDiwas
3
3
298
ગુજરાતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ ક્ષણ! 🇮🇳 ગુજરાતમાં પ્રથમવાર અમૃતસર–જામનગર એક્સપ્રેસ-વે પર ભારતીય વાયુસેનાના વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ઐતિહાસિક સિદ્ધિ દેશની મજબૂત સંરક્ષણ ક્ષમતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
5
9
337
સંવિધાનનું સન્માન, રાષ્ટ્રનું ગૌરવગાન #SamvidhanGauravDiwas
3
11
407
પરમ મિત્ર, ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા વિભાગના પૂર્વ કન્વીનર, સુપ્રસિદ્ધ શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી @isiddharthpatel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માઁ ઉમા ખોડલ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
1
4
1
13
436
"भारत रत्न" बाबा साहेब डॉ. भीमराव आंबेडकर जी के विचार युगों-युगों तक राष्ट्र को प्रेरित करते रहेंगे। #SamvidhanGauravDiwas
6
11
313
प्रेम, सद्भाव, समानता और सेवा के मूल्यों को अपने विचारों एवं उपदेशों से जन-जन तक पहुंचाने वाले श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएं। #GuruNanakJayanti
3
16
282
दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते।। आप सभी को कार्तिक पूर्णिमा एवं देव दीपावली की हार्दिक बधाई एवं असीम शुभकामनाएं। सबके जीवन में सौभाग्य, सकारात्मकता, आरोग्यता और समृद्धि के दिव्य दीप सदैव प्रज्वलित रहें, यही मंगलकामना है। #DevDeepawali
1
5
20
341
બંધારણનું સન્માન માત્ર શબ્દોમાં નહીં, કાર્યોમાં પણ... આ છે પ્રધાનમંત્રી મોદીજીની પ્રતિબદ્ધતા! #SamvidhanGauravDiwas
2
8
313
लोकसभा अध्यक्ष आदरणीय श्री @ombirlakota जी को जन्मदिवस की असीम शुभकामनाएँ। ईश्वर से प्रार्थना है कि आप सदैव स्वस्थ एवं प्रसन्न रहें, राष्ट्रसेवा के पथ पर आपका मार्गदर्शन और योगदान निरंतर राष्ट्र को नई दिशा प्रदान करता रहे। आपका समर्पण और जनसेवा का भाव प्रेरणादायी है!
1
5
12
327
નૂતન વર્ષમાં નવા સંકલ્પો સાથે શરૂઆત... ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ, માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ, પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP સાહેબ, પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદશ્રી @tarunchughbjp જી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh જી, સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો. આ અવસરે સંગઠનના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી નવા વર્ષમાં જનસેવા અને સંગઠનના કાર્યોને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
1
3
15
541
LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ. teapawt.org/i/broadcasts/2qVYdZELk…
2
3
246
महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी। आधि व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुत।। आप सभी को तुलसी विवाह के पावन पर्व की अनंत शुभकामनाएं। #ShubhTulsiVivah
6
16
373
'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી પદયાત્રાની વિશેષ ઝલક... 📍ગોધરા, જિ. પંચમહાલ #SaveDemocracyRemoveAnarchy
1
5
17
365
Multi-Agency centre tracking radicalisation hotspots! @AmitShah
1
3
225
લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો! ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલી પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી શ્રી @Hitendrasinhbjp જી, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી @Rivaba4BJP તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થઈ લોકશાહી મૂલ્યો અને જનજાગૃતિના સંદેશને જનજન સુધી પહોંચાડ્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસ, સુશાસન, રાષ્ટ્રગૌરવ અને જનકલ્યાણના ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. લોકશાહી મૂલ્યો પ્રત્યે જનજાગૃતિ કેળવવા તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સામૂહિક જવાબદારી નિભાવવાના ઉદ્દેશ સાથે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહ્યું છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ લોકશાહીની ગરિમા જાળવવા, રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખવા તથા લોકશાહી વ્યવસ્થામાં જનભાગીદારી મજબૂત બનાવવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો. #SaveDemocracyRemoveAnarchy
5
8
324