Gujarat Forest Guards Stage Protest in Gandhinagar Over Pending Demands
વન વિભાગના વન રક્ષકોના ગાંધીનગરમાં ધરણા
ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈ ગાંધીનગરમાં ધરણા
રાજ્યભરમાંથી વન રક્ષક કર્મીઓ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા
જોખમ ભથ્થું, રજા પગાર ગણતરી સહિતની વન રક્ષકકર્મીઓની માગ
ફોરેસ્ટર અને RFOની જગ્યાઓ ફરી ભરવા માગ
સીધી ભરતી બંધ કરી અનુભવીને પ્રમોશન આપવા માગ
ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટર ની ગ્રેડ પે વિસંગતતા દૂર કરવા માગ
બદલીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ વનકર્મીઓની માગ
#GujaratNews #ForestGuards #Gandhinagar #ForestDepartment #GradePay #EmployeeProtest #BreakingNews
Gujarat forest guards protest, Gandhinagar forest department protest, forest guards grade pay demand, Gujarat government employees protest, risk allowance for forest guards, forest staff promotion demand, forester and RFO vacancies, forest guard salary issues, transfer policy demands, Satyagraha Chhavani Gandhinagar, Gujarat latest news
Captain Smit Machhar Honoured with UAE’s Order of Zayed for Bravery
Captain Smit Machhar: કેપ્ટન સ્મિત મચ્છારને UAEનું સર્વોચ્ચ સન્માન
UAEએ ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં દુબઈમાં ભવ્ય સમારોહ
કેપ્ટન સ્મિતને રાષ્ટ્રપતિએ ગળે લગાવીને કરી પ્રશંસા
અદમ્ય સાહસ અને શૌર્યનું વૈશ્વિક સ્તરે સન્માન
ફ્લાઈટમાં 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા
#CaptainSmitMachhar #OrderOfZayed #UAE #DubaiNews #Bravery #AviationNews #IndiaNews
Captain Smit Machhar, Order of Zayed award, UAE highest civilian honour, Captain Smit Machhar UAE award, 174 passengers saved, Dubai award ceremony, UAE President honours Indian captain, aviation bravery, international recognition, Captain Smit Machhar latest news
Gandhinagar PSI Suicide Case : ગાંધીનગરમાં CM સુરક્ષાના PSI ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી
gujaratfirst.com/gandhinagar…
#GandhinagarNews #GujaratPolice #PoliceSuicide #BreakingNews #CrimeAlert #GujaratFirstDigital
વડોદરાના ગોરવા વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના
ભાગીદાર દુકાને સમયસર ન આવતા કરી નાખી હત્યા
આરોપી સુફિયાને મૃતક મનમોહનસિંગને કેનાલમાં ધક્કો મારી દીધો
ફાયર બ્રિગેડે 10 કિલોમીટર સુધી સઘન શોધખોળ હાથ ધરી
હિંગલોટ ગામ પાસેથી યુવકનો મોડીસાંજે મળી આવ્યો મૃતદેહ
ગોરવા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી
મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો
#VadodaraNews #Gorwa #VadodaraPolice #MurderCase #CrimeNews #GujaratCrime #PoliceInvestigation #HinglotVillage #GujaratNews #GujaratFirst
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
સરકારી જમીન સહિત જાહેર રસ્તાઓની હદ માપણી વિનામૂલ્યે થશે
મહેસૂલ વિભાગે 26 ઓક્ટોબરે કર્યો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર
જમીનના દબાણો દૂર કરવા માપણી પ્રક્રિયા સરળ બનશે
જમીનની માપણી માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે
માપણી પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના
સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરીને મળશે વેગ
#GujaratGovernment #RevenueDepartment #LandSurvey #GovernmentLand #PublicRoads #FreeLandMeasurement #LandEncroachment #GujaratNews #GovernmentCircular #GujaratFirst
Gujarat First Operation Ann : અમદાવાદમાંથી 40 હજાર કિલો માવાનો જથ્થો જપ્ત | Gujarat First
Gujarat First Operation Anna: 40,000 Kg of Mava Seized in Ahmedabad Ahead of Diwali
ગુજરાત ફર્સ્ટના 'ઓપરેશન અન્ન' હેઠળ કાર્યવાહી
અમદાવાદમાંથી 40 હજાર કિલો માવાનો જથ્થો જપ્ત
દિવાળીના તહેવાર ટાણે AMC હેલ્થ વિભાગની કાર્યવાહી
ગોમતીપુરમાં કોલ્ડ સ્ટોરેજમાં AMCએ પાડ્યા દરોડા
'રજવાડી સ્વીટ્સ'ના શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા
કોલ્ડ સ્ટોરેજમાં 60 જેટલી કંપનીઓના માવા મળ્યા
#OperationAnn #GujaratFirst #AhmedabadNews #AMC #FoodSafety #Mawa #DiwaliFoodSafety #Gomtipur #FoodInspection #GujaratNews
India’s Para Athlete Neeraj Yadav Suicide: નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા હતા 3 ગોલ્ડ મેડલ
gujaratfirst.com/breaking-ne…
#NeerajYadav #NeerajYadavDeath #RIPNeerajYadav #ParaAthlete #AsianParaGames #AsianParaGames2023 #GujaratFirst
Sabarmati Becharaji Train: મહેસાણાથી બહુચરાજી વચ્ચે ઇતિહાસમાં પ્રથમવાર દોડશે સીધી ટ્રેન, જાણો સમય
gujaratfirst.com/mehsana/sab…
#IndianRailways #WesternRailway #PMModi #Becharaji #Mehsana #Sabarmati #GujaratNews #RailwayUpdate #GujaratFirst
Gujarat First Operation Anna: 40,000 Kg of Mava Seized in Ahmedabad Ahead of Diwali
Operation Anna: ગુજરાત ફર્સ્ટના 'ઓપરેશન અન્ન' હેઠળ કાર્યવાહી
અમદાવાદમાંથી 40 હજાર કિલો માવાનો જથ્થો જપ્ત
દિવાળીના તહેવાર ટાણે AMC હેલ્થ વિભાગની કાર્યવાહી
ગોમતીપુરમાં કોલ્ડ સ્ટોરેજમાં AMCએ પાડ્યા દરોડા
'રજવાડી સ્વીટ્સ'ના શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા
કોલ્ડ સ્ટોરેજમાં 60 જેટલી કંપનીઓના માવા મળ્યા
#GujaratFirstOperationAnna #AhmedabadNews #FoodSafety #AMC #Diwali #GujaratNews #BreakingNews
Amit Khunt Case: Supreme Court Upholds Bail Granted to Anirudhsinh Jadeja
રાજકોટના રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ
અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટમાંથી રાહત
હાઈકોર્ટના જામીન ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો
હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ફરિયાદ પક્ષે કરેલ અરજી સુપ્રીમકોર્ટે ફગાવી
અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન સુપ્રીમકોર્ટે રાખ્યા યથાવત
સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો નિર્ણય
અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહને મળી કાનૂની રાહત
#AmitKhuntCase #AnirudhsinhJadeja #SupremeCourt #GujaratNews #RajkotNews #LegalUpdate #BreakingNews
Surat માં 'હું સુરક્ષિત છું..'નો મેસેજ કરાવી મહિલાને 21 દિવસ કરી Digital Arrest, 73 લાખ પડાવ્યા
gujaratfirst.com/surat/surat…
#SuratCyberCrime #DigitalArrest #CyberFraud #GujaratNews #CrimeAlert #GujaratFirstDigital
Amit Khunt Case: Supreme Court Upholds Bail Granted to Anirudhsinh Jadeja
રાજકોટના રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ
અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટમાંથી રાહત
હાઈકોર્ટના જામીન ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો
હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ફરિયાદ પક્ષે કરેલ અરજી સુપ્રીમકોર્ટે ફગાવી
અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન સુપ્રીમકોર્ટે રાખ્યા યથાવત
સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો નિર્ણય
અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહને મળી કાનૂની રાહત
#AmitKhuntCase #AnirudhsinhJadeja #SupremeCourt #GujaratNews #RajkotNews #LegalUpdate #BreakingNews
સરકારે E100 ઇંધણને મંજૂરી આપી, તે E20 થી કેટલું અલગ છે, શું ફાયદા થશે?
gujaratfirst.com/auto/e100-f…
#E100Fuel #E20Petrol #EthanolFuel #FlexFuelVehicles #E100VsE20 #PetrolNews #FuelTechnology #GujaratFirst
Karnataka MLC Results : બેલેટ પેપરથી ચૂંટણી છતાં સત્તાધારી કોંગ્રેસ હારી, કર્ણાટક વિધાન પરિષદમાં NDA ગઠબંધનનો ક્લીન સ્વીપ
#KarnatakaMLCResults #BJPJDSAlliance #BallotPaperElections #KarnatakaPolitics #CongressDefeat
gujaratfirst.com/national/ka…
અમદાવાદમાં ખારીકટ કેનાલમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો
નેશનલ હાઈવે 8 પર એક્સપ્રેસ હાઈવે નજીકની ઘટના
અંદાજે 2 દિવસની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર
મૃતદેહ સાથે નાળ જોડાયેલી હોવાની પ્રાથમિક વિગતો સામે
જન્મ બાદ બાળકીને કેનાલમાં ફેંકી દીધાની આશંકા
સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી
#AhmedabadNews #KharicutCanal #GujaratNews #PoliceInvestigation #NewbornBaby #InfantSafety #ChildProtection #AhmedabadPolice #BreakingNews #GujaratFirst
“I Am an Honest Person”: Vahata Vadi’s Statement Sparks Controversy
Vahata Vadi controversy: ઈમાનદાર માણસ છું અને નિભાવી જાણીશ હર એક સમય
વાહતા વાદીના નિવેદન બાદ વિવાદ વકર્યો આખરે શું કહ્યું?
#VahataVadi #GujjuLoveguru #Controversy #ViralStatement #GujaratNews #LatestNews #PoliticalNews #BreakingNews
Vahata Vadi statement, Vahata Vadi controversy, honest person statement, viral remark, latest controversy, Gujarat news, statement sparks debate, Vahata Vadi latest news, controversial statement, breaking news Gujarat
Surat textile fraud case : દલાલ મારફતે 27 લાખનો માલ ખરીદી હાથ અધ્ધર કર્યા! સુરત પોલીસે મુંબઈથી પતિ-પત્નીને દબોચી લીધા
gujaratfirst.com/surat/surat…
#SuratCrime #TextileFraud #SaroliPolice #GujaratNews #CrimeUpdate #GujaratFirstDigital
Delhi Visit Sparks Political Discussions in Rajkot : વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટના નેતાઓના દિલ્હીમાં ધામા | Gujarat First
ભરત બોધરા, નીતિન ભારદ્વાજ, મુકેશ દોશી અને જયમીન ઠાકર દિલ્હીમાં
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત
નીતિન ભારદ્વાજ લાંબા સમયથી હતા સાઇડ લાઇન
પૂર્વ CM સ્વ.વિજયભાઈ રૂપાણીના નજીકના ગણાય છે નીતિન ભારદ્વાજ
નેતાઓ એક સાથે જોવા મળતા નવા રાજકીય સમીકરણોની તૈયારી
@CRPaatil @DrBoghara #RajkotPolitics #GujaratPolitics #CRPatil #NitinBhardwaj #BharatBodhra #MukeshDoshi #JaiminThakar #GujaratBJP #DelhiMeeting #GujaratFirst
Jio Platforms Historic Listing : શેરબજારમાં જિયો પ્લેટફોર્મનું ઐતિહાસિક લિસ્ટિંગ | Gujarat First
જિયો પ્લેટફોર્મે રચ્યો ઈતિહાસ
BSE, NSE પર જિઓ પ્લેટફોર્મનું લિસ્ટિંગ
જિયો પ્લેટફોર્મ 1358 પર થયો લિસ્ટિંગ
જિયો પ્લેટફોર્મ બની દેશની બીજી સૌથી મોટી કંપની
#JioPlatforms #JioIPO #JioListing #StockMarket #BSE #NSE #RelianceJio #IndianStockMarket #ShareMarketNews #GujaratFirst
મોબાઈલ રિકવરીમાં દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે
ગુજરાતનો મોબાઈલ રિકવરી રેટ 50.75 ટકા
ગુમ કે ચોરાયેલા મોબાઈલ શોધવામાં મોટી સફળતા
અત્યાર સુધીમાં 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરાયા
1,47,427 મોબાઈલ ટ્રેસ કરવામાં પોલીસને મળી સફળતા
74,823 મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા
દેશનો સરેરાશ મોબાઈલ રિકવરી રેટ 37.4 ટકા
ગત વર્ષની સરખામણીએ રિકવરી રેટમાં 9.75 ટકાનો વધારો
CEIR પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ અધિકારીઓનું સન્માન
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ 6 માસમાં આણંદ જિલ્લો પ્રથમ ક્રમે
ડાંગ જિલ્લો બીજા અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે
#GujaratPolice #MobileRecovery #CEIRPortal #LostMobile #StolenMobile #GujaratNews #AnandPolice #AhmedabadPolice #CyberSafety #GujaratFirst

