
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇🙏 Bapa Sitaram #Traveling 🏞 Cricket lovers 🏏
Mahuva
Joined April 2018
- Tweets145K
- Following369
- Followers5.9K
- Likes384K
પ્રશંશા તો શબ્દો અને વાણીમાં દેખાતી હોય છે,
પરંતુ
કદર કેટલી છે...? એ જાણવા તો વ્યક્તિનો વ્યવહાર જ સમજવો પડે.
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
Hey @RahulGandhi
Let's have a debate on your connection with the foreign power.
Accept my challenge if you have guts.
24 घंटे हो गए मोदी जी। मैंने आपको चैलेंज दिया है।
आप कहते हो कि opposition देशद्रोही है। किसी भी स्टेज पे आप जगह चुनिए, डिबेट कीजिए मेरे साथ।
देशद्रोही कौन है? विदेशी फोर्सेस का कनेक्शन किसका है? और किस प्रकार का कनेक्शन है? जल्दी से जल्दी कीजिए, डरिए मत।
दोनों मिलेंगे, मीडिया होगी, देश के युवा होंगे, टेबल होगी, एक साइड आप बैठोगे, एक साइड मैं बैठूंगा। जिसको आप जज बनाना चाहते हो, बना दो। मोहन भागवत जी को बिठा दो, चलो। और फिर डिबेट करते हैं।
सवाल उठेंगे फाइनेंशियल सिस्टम पर, फाइनेंशियल स्ट्रक्चर पर, US डील कैसे हुई, क्यों हुई, इतनी जल्दी क्यों हुई, सिर्फ आपने क्यों की, कैबिनेट को क्यों नहीं बताया, अडानी का केस बंद क्यों हुआ, Epstein - ऐसी बहुत सारी चीजें हैं जिसपे खुलकर डिस्कशन होगा।
आ जाइए, डरिए मत।
दूध का दूध, पानी का पानी कीजिए।
आप एलिगेशन लगाते हैं ना मेरे ऊपर, आ जाइए, सब साफ हो जाएगा।
बाकी चीजों पे आपने defamation केस लगा रखा है, शायद 45 defamation केस मेरे ऊपर हैं।
मगर इस डिबेट मामले पे, foreign कनेक्शन पे आप defamation नहीं लगा रहे हो। लगाइए ना, वहाँ भी डिस्कस करेंगे, खुल के। ये सब डिस्कस करते हैं, आइए।
हैप्पी दिवाली, मोदी जी।
It’s been 24 hours since I challenged you, Modi ji.
You say the Opposition is anti-national. Choose any stage, any venue, and debate me on this - Who is anti-national? Who has connections with foreign forces? And what is the nature of those connections?
Let’s do this as soon as possible. Daro mat!
We’ll both be there. The media will be there. The youth of this country will be there. There will be a table. You’ll sit on one side, I’ll sit on the other. You can appoint whoever you want as the judge. You can even make Mohan Bhagwat ji the judge.
There will be questions about the financial system, the financial structure, how the US deal happened, why it happened and why so quickly, why you made the deal alone and didn’t inform the Cabinet, why the Adani case was closed, Epstein - and many other issues. We’ll discuss all of them openly.
Let the truth come out. Let everything be crystal clear.
You make allegations against me, don’t you? Come forward. Everything will become clear.
You’ve filed defamation cases against me over other matters. I think there are around 45 defamation cases against me.
But on this issue of the debate, on the question of foreign connections, you haven’t filed a defamation case. Go ahead, file one. We’ll discuss that openly too.
Happy Diwali, Modi ji.
Hitesh Shiyal retweeted
બગદાણા ધામમાં બંને હાથ થી દિવ્યાંગ એક શ્રદ્ધાળુ ને બાપા સીતારામ આશ્રમ નો સ્વયંસેવક પોતાના હાથે જમાડી રહ્યા છે,
આવી સેવા @bagdanatemple નાં સ્વયંસેવક જ કરી શકે...
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
આગામી દિવાળીના પાવન અવસરે રંગોળીથી સજ્યું બગદાણા ધામ,
જ્યાં દર્શન માત્રથી ધન્ય થઈ જાય છે સૌ કોઇ..!
@bagdanatemple
#બાપા_સીતારામ 🚩
Hitesh Shiyal retweeted
સેવા, સમર્પણ અને નિષ્ઠા સાથે સેવા કરતા બગદાણાના સ્વયંસેવકોના આ કાર્યને શત શત વંદન..!
|| બાપા સીતારામ || 🙏🚩
બગદાણા ધામમાં બંને હાથ થી દિવ્યાંગ એક શ્રદ્ધાળુ ને બાપા સીતારામ આશ્રમ નો સ્વયંસેવક પોતાના હાથે જમાડી રહ્યા છે,
આવી સેવા @bagdanatemple નાં સ્વયંસેવક જ કરી શકે...
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
Replying to @Hits136
પૂજ્ય બાપાની પ્રેરણાથી બગદાણા ધામના સ્વયંસેવકો હંમેશા આવી નિષ્કામ સેવા માટે તત્પર હોય છે. આ દિવ્ય દ્રશ્ય જોઈને ધન્યતા અનુભવાય છે. બાપા સીતારામ! 🙏
બગદાણા ધામમાં બંને હાથ થી દિવ્યાંગ એક શ્રદ્ધાળુ ને બાપા સીતારામ આશ્રમ નો સ્વયંસેવક પોતાના હાથે જમાડી રહ્યા છે,
આવી સેવા @bagdanatemple નાં સ્વયંસેવક જ કરી શકે...
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
_નફરત કમાવી પણ સહેલી નથી વ્હાલા,_
_લોકોની આંખોમાં ખટકવા માટે પણ_
_આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ.._
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
બનાસની ધરતી પર વિકાસનો ઉત્સવ,
ગુજરાતની પ્રગતિનો મહોત્સવ ! 🪷
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વરદ હસ્તે ભીલડી ખાતેથી રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ ગુજરાતને મળી. આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું થયું.
🔹ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું રાષ્ટ્રાર્પણ - થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત.
🔹કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિના સંકલ્પ સાથે સણાદરમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ અને પાલનપુરમાં UHT ઉત્પાદનોની ASRS સુવિધાનું લોકાર્પણ.
🔹કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રૂ.૪૯૫૦ કરોડના ૫૨૧ પ્રકલ્પોનું રાષ્ટ્રાર્પણ અને ૧૨ બાગાયતી ક્લસ્ટરની શરૂઆત, જેનો લાભ ૧.૩ લાખથી વધુ ખેડૂતોને મળશે.
🔹બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ૪૩૦૦થી વધુ આધુનિક ચાઈલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, જેનાથી ૪ લાખથી વધુ લોકોને લાભ મળશે.
🔹અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને 2Bનું ખાતમુહૂર્ત તથા રૂ.૨૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા માર્ગને આઠ માર્ગીય બનાવવાના કાર્યનો પ્રારંભ.
_નફરત કમાવી પણ સહેલી નથી વ્હાલા,_
_લોકોની આંખોમાં ખટકવા માટે પણ_
_આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ.._
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
Why we Gujarati trust and love our @narendramodi ji .. bcoz Modiji is not just for us CM YA PM but he is our family member .. @KirenRijiju @smritiirani @KanganaTeam @PiyushGoyal @DrSJaishankar .. when you delivered all so People sure bless .. @RahulGandhi not understand this
Hitesh Shiyal retweeted
A vision turned into reality!
A click by the Prime Minister, and financial assistance reaches farmers directly in their bank accounts through DBT.
इसलिए जन-जन बोल रहा है
"मोदी कहीं नहीं जाएगा"



















