Pinned Tweet
जब सच्ची नियत वाला पथ होता है
यक़ीन मानो हर सपना सच होता है
Official book launch of my second book and first novel on Twitter
#Minti - A Mysterious Girl In The Hair Bun ( Hindi Novel )
Dilip Rangwani retweeted
જેની આશંકા હતી એ સાચી પડી… આશંકા કેમ હતી એનું કારણ પણ આપ્યું હતું. નીચેની પોસ્ટમાં વાંચી શકો છો.
પકવાન ચાર રસ્તા પર સવારે ઠોકી બેસાડી દેવાયેલી કેપ્સ્યુલ સાંજે પીક અવર્સમાં જબરદસ્ત ટ્રાફિક થતાં ખોલી દેવી પડી…
ટ્રાફિક અધિકારીઓ ઇચ્છે તો આખા અમદાવાદને કેપ્સ્યુલમાં ગોઠવી દે… આ અધિકારીઓ ઓફિસમાંથી બહાર આવીને સમજે તો સમજાયને ?
#Ahmedabad | @AhmedabadPolice | @PoliceAhmedabad
પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સર્કલનો પ્રયોગ સફળ થશે કે પછી લોકો વધુ હેરાન થશે !
પિક અવર્સમાં પકવાન ચાર રસ્તાથી SBR તરફનો ટ્રાફિક વધુ હોય છે, ચાર રસ્તા પર બોટલ નેક સ્થિતિ છે…
ડાબી તરફ વળવા સમયે 🚦 સિગ્નલ માટે જગ્યા છે એ મોટી તકલીફ ઊભી કરે..
બીજી તરફ ગાંધીનગરથી આવતો ટ્રાફિક પણ વધુ હોય છે.. એટલે અહીં ટ્રાફિક ચોક થવાની શક્યતા વધુ દેખાઈ રહી છે.
એક રીતે SBR તરફથી પકવાન ચાર રસ્તા તરફની ટ્રાફિક પણ વધુ હશે તો સ્થિતિ અહીં પણ સમાન રહી શકે.
#Ahmedabad | @AhmedabadPolice | @PoliceAhmedabad
Dilip Rangwani retweeted
Tukaram Omble
Weapon: A lathi
Against: An AK-47
Result: Kasab caught alive
🫡
हम को मिटा सके ये ज़माने में दम नहीं
हम से ज़माना ख़ुद है ज़माने से हम नहीं
— जिगर मुरादाबादी #JensenHuang #Nvidia
5
120
Dilip Rangwani retweeted
Hey Mumbai people
Visit the Mumbai book fair today ☺️☺️☺️☺️
My book is available at stall D 19
Dilip Rangwani retweeted
Mumbai,forget the traffic outside. The only traffic we want is a rush for BOOKS! 📚🚦
600+Book Stalls, 200+ Authors & Speakers, 6 Days of pure stories, ideas & conversations. 24-29 Nov, 11 -10 PM. University of Mumbai, Kalina Campus
Mumbai,let's get BOOKED!
#MumbaiBookFestival



























