
PRASHANT SUMBE (IPS). No SOS here. for emergency #Dial112. A/C is managed by team BK.
Palanpur, India
Joined January 2018
- Tweets3.6K
- Following52
- Followers20.6K
- Likes0
SP Banaskantha retweeted
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહકાર અને સેવા સમર્પણ છે.
દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
SP Banaskantha retweeted
નવરાત્રીના ઉત્સાહ વચ્ચે, ગુજરાત પોલીસની અવિરત ફરજ અને સમર્પણને સલામ!
@GujaratPolice
SP Banaskantha retweeted
માનવતા અને ફરજ.
બનાસકાંઠા પોલીસે ગણતરીની મિનિટોમાં ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન.
#GujaratPolice
SP Banaskantha retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
#GujaratPolice #UnityDay
SP Banaskantha retweeted
સિનેમા અને ક્રિએટિવિટી દ્વારા સમાજમાં લાવો પરિવર્તન!
આજે જ રજિસ્ટર કરો અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનો ભાગ બનો.
#GujaratPolice #DrugFreeGujarat #ANTF #ReelMakingCompetition
SP Banaskantha retweeted
📸 Click a selfie with our Police personnel and thank them for their dedicated service during Navratri!
Share your selfie, tag me, and let’s come together to salute our brave police personnel who work tirelessly to ensure a safe and secure #Navratri for everyone. 🙏🏻
Let’s celebrate the spirit of Garba with gratitude for our real-life heroes!
Join the movement and use #PoliceSatheRatri
SP Banaskantha retweeted
Refundના નામે આવતી ઉતાવળભરી લિંક કે paymentની માંગને માત્ર મેસેજ જોઈને સાચી ન માનો. કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં સત્તાવાર માધ્યમથી તેની ખરાઈ કરો.
#GujaratPolice
SP Banaskantha retweeted
"નિઃસ્વાર્થ સેવા એ જ મા અંબાની ભક્તિ"
#અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં દિવસ-રાત સેવા આપતા સફાઈ અને S.T. કર્મીઓનું બનાસકાંઠા પોલીસ દ્વારા બહુમાન કરાયું. SP શ્રી પ્રશાંત શુંબેએ ખેસ અને પ્રસાદી આપી તેમની નિષ્ઠાને બિરદાવી. 🙏✨
#AmbajiMela2026 #BanaskanthaPolice #JaiAmbe
SP Banaskantha retweeted
ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઉત્તમ ફરજ નિભાવનાર પોલીસ ટીમનું ‘પ્રશંસાપત્ર’ એનાયત કરી સન્માન કર્યું.
જય અંબે!
SP Banaskantha retweeted
🙏🚔 મહામેળા દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી… 👧👦❤️
મહામેળામાં પરિવારથી વિખૂટા પડેલા બાળકને પોલીસ ટીમ દ્વારા સ્નેહ અને મમતા સાથે સાચવી, તેને સુરક્ષિત અને પોતાપણાનો અહેસાસ કરાવી તેના માતા-પિતા સુધી પહોંચાડવામાં આવ્યું. 🙏
વીખૂટા પડેલા બાળકોના પુનઃમિલન માટે પોલીસ અને વિવિધ ટીમોની સંકલિત કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 🚔🌺
ફરજ સાથે લાગણી… સુરક્ષા સાથે સ્નેહ… અને પરિવાર સાથે પુનઃમિલનની ખુશી! ❤️🙏
પોલીસની આ સેવાભાવનાને હૃદયપૂર્વક સલામ! 🚔
#BhadarviPoonam #Mahamela2026 #ChildSafety #PoliceSeva #JaiAmbe
SP Banaskantha retweeted
किसी को माता के दर्शन कराने के लिए अपना कंधा देना… शायद यही सच्ची सेवा है।
भादरवी पूनम मेले में हमारे पुलिसकर्मी श्रद्धालुओं की मदद कर जिस तरह उन्हें दर्शन करा रहे हैं, वो सिर्फ ड्यूटी नहीं, इंसानियत का खूबसूरत उदाहरण है।
वर्दी में सेवा, दिल में संवेदना 🙏
SP Banaskantha retweeted
અંબાજી મહામેળામાં હાઇટેક સુરક્ષા કવચ! 🛡️
રાજ્ય સરકારના 'વિશ્વાસ' પ્રોજેક્ટ, AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ સીસીટીવી કેમેરા દ્વારા અંબાજી મંદિર તથા ગબ્બર પર ચુસ્ત બંદોબસ્ત.
બનાસકાંઠા પોલીસની સતર્કતાથી શ્રદ્ધાળુઓ માટે દર્શન બન્યા સુગમ અને સુરક્ષિત.
#ambaji
SP Banaskantha retweeted
બાઈટ :- શ્રી પ્રશાંત સુમ્બે ( પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા)
રાજ્ય સરકારના 'વિશ્વાસ' પ્રોજેક્ટ, AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ સીસીટીવી કેમેરા દ્વારા અંબાજી મંદિર તથા ગબ્બર પર ચુસ્ત બંદોબસ્ત.
બનાસકાંઠા પોલીસની સતર્કતાથી શ્રદ્ધાળુઓ માટે દર્શન બન્યા સુગમ અને સુરક્ષિત.
#ambaji
SP Banaskantha retweeted
Duty in every step, devotion in every heart.
Banaskantha Police standing strong, ensuring a safe and seamless Bhadarvi Poonam Mela at Ambaji.
SP Banaskantha retweeted
🙏🚔 માઈભક્તોની સુરક્ષા અને શાંતિપૂર્ણ દર્શન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત! 🚩
SP સાહેબના જણાવ્યા મુજબ, તમામ માઈભક્તોને મા અંબાના પવિત્ર દર્શન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે માટે મહામેળા દરમિયાન વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 👮♂️🙏
મહામેળા વિસ્તારમાં ૫,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. સમગ્ર વિસ્તારને ૯ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેક સેક્ટરની કામગીરી DySP કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે. સાથે જ CCTV કેમેરાના માધ્યમથી સતત નજર રાખવામાં આવી રહી છે. 📹🚔
રાત્રિના સમયે પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ, મહિલાઓની સુરક્ષા માટે She Team, અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે વિશેષ સુરક્ષા ટીમ તથા Anti-Sabotage Team પણ કાર્યરત છે. 🚨👮♀️
માઈભક્તોની સુવિધા અને સુરક્ષિત અવરજવર માટે ટ્રાફિક પોલીસનો અલગ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
સુરક્ષા, સેવા અને શ્રદ્ધા સાથે ભાદરવી પૂનમ મહામેળો… જય અંબે! 🙏🚩
#BhadarviPoonam #Mahamela2026 #PoliceSecurity #Ambaji #JaiAmbe
SP Banaskantha retweeted
ભાદરવી પૂનમના પાવન અવસરે મા અંબાના દર્શને લાખો માઈભક્તો રાજ્યભરમાંથી પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. શ્રદ્ધાથી ભરેલી આ પવિત્ર યાત્રા સુખરૂપ પૂર્ણ થાય અને સૌ ભક્તો સહી-સલામત ઘરે પરત ફરે, એ જ અમારી પ્રાર્થના. યાત્રા દરમિયાન તકેદારી રાખો, નિયમોનું પાલન કરો અને પોલીસ તથા સ્વયંસેવકોને સહકાર આપો.
#GujaratPolice























