Pinned Tweet
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની મોબાઈલ નંબર યાદી..
#DBD_Police #Policestation
@dgpgujarat
@GujaratPolice
ખંભાળીયા ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને એ.આર.ટી.ઓ. દ્વારા સંયુક્ત રીતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી માર્ગ-સલામતી જાળવવા પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
1
341
Dekho magar pyaar se, report karo raftaar se....
Report Narcotics Trafficking to MANAS - 1933.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
नशे को देंगे टक्कर, धाकड़ हैं हम।
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
If you kept sliding, you've already proved the point.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
Your one call can save a life in your community.
Report on MANAS.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાયર ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા LCB ટીમ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
1
455
Your phone recharges overnight, but your body can’t undo the damage drugs do.
Seek help before it's too late.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
🤖 Made with AI
Friends saying 'Bro, try it once' are a walking red flag. Keep your distance.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
@YASMinistry @PIBHomeAffairs @MIB_India @EduMinOfIndia @MoHFW_INDIA @MSJEGOI @dg_ncb @ugc_india @cbseindia29 @BrahmaKumaris
લાભ પાંચમના આ પાવન પર્વ સૌના જીવનમાં નવી આશા, પ્રગતિ અને ઉમંગના શુભ અવસર લઈને આવે તેવી દેવભૂમિ દ્વારકા પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ.
#devbhumiDwarkaPolice #LabhPanchami
@dgpgujarat
@GujaratPolice
2
215
મોરબીથી આવેલ દર્શનાર્થી પરિવારનું બેટ દ્વારકા મંદિર ખાતે માતા-પિતાથી વિખૂટું પડેલું ૯ વર્ષનું બાળક તાત્કાલિક શોધી, હેમખેમ તેના પરિવાર સાથે મિલન કરાવતી દેવભૂમિ દ્વારકા પોલીસ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
1
300
શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં ભીડનો લાભ લઈ યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતી ગેંગના ૬ ઇસમોને કુલ રૂ. ૩,૮૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દ્વારકા પોલીસ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
BYOB? Better Yet, Bring Your Own Better Choices.
#NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
@PIBHomeAffairs @YASMinistry @MSJEGOI @EduMinOfIndia @MoHFW_INDIA @dg_ncb @cbseindia29 @ugc_india @BrahmaKumaris @MIB_India
બેટ દ્વારકા મંદિર ખાતે દર્શનાર્થે આવેલ મહિલા દર્શનાર્થી અચાનક બેભાન થઈ જતા મીઠાપુર હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે લઈ જતી બેટ દ્વારકા પોલીસ.
• સેવા, સંવેદના અને સુરક્ષા… દેવભૂમિ દ્વારકા પોલીસ હંમેશા જનતાની સાથે !
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને વિશ્વાસના પર્વ ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ.
#DevbhumiDwarkaPolice #BhaiBij
#BhaiDooj
@dgpgujarat @GujaratPolice
5
261
નૂતન વર્ષ સૌના જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવી સફળતાઓ લઈને આવે.
દેવભૂમિ દ્વારકા પોલીસ પરિવાર તરફથી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ !
#DevbhumiDwarkaPolice #નૂતનવર્ષાભિનંદન
#HappyNewYear
@dgpgujarat @GujaratPolice
દિવાળીના શુભ અવસરે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અંતર્ગત ગુમ/ખોવાયેલા ૨૪ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૩,૪૩,૫૦૦/-) મૂળ માલિકોને પરત સોંપી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
#devbhumidwarka_police
@dgpgujarat @GujaratPolice
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિના પ્રકાશથી ઝળહળતું રહે. 🪔
#HappyDiwali #Diwali2026 #DevbhumiDwarkaPolice #GujaratPolice #SafetyServiceTrustPeace
@dgpgujarat
@GujaratPolice
જાહેર સ્થળે સલામતીના કોઈપણ સાધનો વિના તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહિત વિવિધ કંપનીના વિસ્ફોટક ફટાકડા કુલ કિંમત રૂ. ૫૯,૫૫૦/-ની કિંમતના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ખંભાળીયા પોલીસ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat
263
દિવાળીની રજાઓમાં બહાર જતાં પહેલાં ઘરની સુરક્ષાનું ધ્યાન રાખો. સાવચેતી રાખો અને સુરક્ષિત રહો.
#DevbhumiDwarkaPolice #DiwaliSafety #DiwaliCelebration
@dgpgujarat @GujaratPolice
રાવલ ગામેથી રોયલ્ટી વગરના ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલ બે ટ્રક પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ.
#DevbhumiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice
264























