This is the official account of The Superintendent of the Police, Navsari District.

SP Office, Navsari, Gujarat.
Joined January 2018
As part of the National Unity Day 2026 celebrations, Navsari Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.”
1
178
21 ઑક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી પોલીસ સંભારણા દિનની ઉજવણી નિમિતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા sgm શાળાના બાળકો માટે શસ્ત્ર પ્રદર્શન AB હાઈસ્કુલ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં 400 થી વધુ બાળકોએ ભાગ લઈ દેશના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ છે.
179
સાવધાન! ₹299માં આખા વર્ષનું રિચાર્જ? ⚠️ આવી લોભામણી ઓફરથી સાવચેત રહો! આ સાયબર ઠગાઈની જાળ હોઈ શકે છે. 🔐 અજાણી લિંક પર ક્લિક ન કરો, OTP કે UPI PIN શેર ન કરો અને રિચાર્જ માટે માત્ર અધિકૃત એપનો જ ઉપયોગ કરો. 📞 સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરો.
429
મહિલાઓનો વિશ્વાસ અને શી ટીમની ફરજ — સુરક્ષિત નવરાત્રીની સાચી ઓળખ. 👮‍♀️❤️ નાગરિકોની પ્રશંસા હોય કે ફરજ પ્રત્યેની નિષ્ઠા, નવસારી પોલીસની શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર છે. #NavsariPolice #SHEteam #WomenSafety #SafeNavratri #GujaratPolice
1
166
નવરાત્રીની ફરજ બાદ હવે નવસારી પોલીસ માટે ગરબાની એક ખાસ સાંજ! 💃👮‍♂️ હેલ્લારો 3.0 – ગરબા મહોત્સવ 2026, નવસારી પોલીસ પરિવાર માટે એક દિવસ, જ્યાં ફરજની સાથે ઉત્સવની ખુશીઓ પણ માણીશું. ❤️ #NavsariPolice #Hellaro3 #GarbaMahotsav2026 #GujaratPolice #PoliceFamily
8
1,530
✨ નવસારી પોલીસ આયોજિત ✨ 🏵️ HELLARO 3.0 – GARBA MAHOTSAV 🏵️ 🌟 મુખ્ય મહેમાન: શ્રી પ્રેમ વીર સિંહ, IPS Inspector General of Police, Surat Range આવો, સંગીત, સંસ્કૃતિ અને એકતાના સંગમ સમાન આ ભવ્ય ગરબા મહોત્સવને યાદગાર બનાવીએ! ❤️ આયોજક: નવસારી જિલ્લા પોલીસ #NavsariPolice
3
586
શહીદોના બલિદાનને કોટિ કોટિ વંદન! 🇮🇳 રાષ્ટ્રની સુરક્ષા અને જનતાની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ જવાનોને પોલીસ શહીદ દિન નિમિત્તે નવસારી પોલીસ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદોનું બલિદાન અમર છે, તેમની શૌર્યગાથા અવિસ્મરણીય છે. 🙏
6
428
✨ તમારી સુરક્ષા, અમારી જવાબદારી! 👮‍♂️🚔 ગરબાના રંગ, ઉત્સાહ અને ઉજવણી વચ્ચે નવસારી પોલીસ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 🛡️ તમે નિશ્ચિંત બનીને ગરબા રમો, તમારી સુરક્ષા માટે અમે છીએ ને! ❤️ 🚨 ઇમરજન્સી હેલ્પલાઇન: 112 #NavsariPolice #GujaratPolice #GarbaMahotsav2026
1
1
267
મનની મોજથી ગરબા રમો, કારણ કે બાળકોની સુરક્ષા માટે નવસારી પોલીસ હંમેશા તમારી સાથે છે. 👮‍♂️❤️ પરિવાર નિશ્ચિંત, નવરાત્રી રંગીન! #NavsariPolice #SafeNavratri #FamilySafety #GujaratPolice #PublicSafety
1
213
ઢોલના નાદ, ગરબાના તાલ અને ચહેરા પર ખુશી… આ બધાની પાછળ હતી ગુજરાત પોલીસની દિવસ-રાતની મહેનત અને સતર્કતા. નવરાત્રીને સુરક્ષિત અને યાદગાર બનાવવા બદલ ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર.
1
1
6
530
🎨 રંગોમાં સર્જનાત્મકતા, જાગૃતિમાં સુરક્ષા! 👮‍♂️ નવસારી પોલીસ અને લાયન્સ ક્લબ નવસારીના સંયુક્ત ઉપક્રમે દુધિયા તળાવ ખાતે “રોડ શો – રંગોળી સ્પર્ધા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો.
1
1
376
🚨 નશામુક્ત સમાજ તરફ નવસારી પોલીસનું વધુ એક પગલું! ગણદેવી પોલીસ દ્વારા વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી, કુલ ₹32,100નો મુદ્દામાલ જપ્ત કરી NDPS અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 👮‍♂️ નશામુક્ત સમાજ, સુરક્ષિત નવસારી! #NavsariPolice #GandeviPolice
248
ઉત્સવની ખુશીઓ વચ્ચે સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં! નવરાત્રિ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવસારી પોલીસ — તમારી સુરક્ષા, અમારી પ્રાથમિકતા. #NavsariPolice #Navratri2026 #SafeNavratri
1
1
233
તમે બેફિકર થઇને ગરબા રમો, અમે છીએ ને !" તમારા ગરબાની મોજ, અમારી સુરક્ષાની નજર! 👮‍♂️📹 450થી વધુ પોલીસ કેમેરા અને 320 જેટલા ગરબા પંડાલોના CCTV કેમેરા દ્વારા નવસારી પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે. તમે બેફિકર થઈને ગરબા રમો, સુરક્ષાની જવાબદારી અમારી! ❤️ #NavsariPolice #SafeNavratri
2
478
બીલીમોરા પોલીસ લાઇન ખાતે માતાજીની આરતી કરી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ ગરબાના રંગે રંગાયા. 🚩 ખાકીનો રૂઆબ પણ… અને સંસ્કૃતિ સાથેનું જોડાણ પણ! ❤️👮‍♂️ #NavsariPolice #NavratriMahotsav #RahulPatel #GujaratPolice
1
9
1,049
મહિલાઓનો વિશ્વાસ અને શી ટીમની ફરજ — સુરક્ષિત નવરાત્રીની સાચી ઓળખ. 👮‍♀️❤️ નાગરિકોની પ્રશંસા હોય કે ફરજ પ્રત્યેની નિષ્ઠા, નવસારી પોલીસની શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર છે. #NavsariPolice #SHEteam #WomenSafety #SafeNavratri #GujaratPolice
4
522
નવરાત્રી દરમિયાન મોડી રાત્રે પણ નવસારી પોલીસની સતર્કતા અને સરાહનીય કામગીરીની NRI દ્વારા પ્રશંસા. 👮‍♂️👏 નવસારી પોલીસ — સુરક્ષા એવી, જેનો વિશ્વાસ વિદેશમાં પણ અનુભવાય! #NavsariPolice #SafeNavratri #GujaratPolice #PublicSafety #PoliceAppreciation
1
3
569
🚨 નવસારી S.O.G. ટીમની મોટી સફળતા! 👮‍♂️ ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવા લાવતા બે આરોપીઓને નવસારી S.O.G. ટીમે ઝડપી પાડ્યા. 📦 17.187 કિ.ગ્રા. ગાંજો જપ્ત 💰 કુલ મુદ્દામાલ: ₹8,91,970/- 👮 2 આરોપીઓ ઝડપાયા
1
2
292
🐎 નારી સુરક્ષા, નવસારી પોલીસની પ્રતિબદ્ધતા! 👮‍♀️🛡️ નવરાત્રીના પાવન પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા નવસારી પોલીસનું માઉન્ટેડ યુનિટ અવાવરુ તથા ઝાડી-ઝાંખરાવાળી જગ્યાઓ પર સઘન ઘોડેસવાર પેટ્રોલિંગ કરી રહ્યું છે.
2
379
મોડી રાત્રે નિરાધાર હાલતમાં મળી આવેલાં વૃદ્ધ માતાને નવસારી મહિલા પોલીસની શી ટીમે સુરક્ષિત આશ્રય અપાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. 👮‍♀️❤️ સંબંધો સાથ છોડી દે, ત્યારે પણ માનવતા સાથ ન છોડે. #NavsariPolice #SHEteam #WomenSafety #HumanityFirst #GujaratPolice
1
4
396