#બસઆમજ (@SonalOfficially) header
#બસઆમજ (@SonalOfficially) profile picture

Instagram 🎭 ✍️ @MariRachana Living #pawsome Life🐾

Mumbai, BHARAT🇮🇳
Joined April 2018
Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)Photo by #બસઆમજ (@SonalOfficially)
માનવી જ્યારે " હું તો સાવ એકલો છું " એના બદલે " હું એકલો જ ઘણો છું" વિચારતા થાય ને તો જીવનમાં સફળતા જરૂર પામશે ! #બસઆમજ 😇
19
11
1
85
10,049
કોને કેટલું અને કોણ મળશે , એ ખેલ તો બધો નસીબનો છે. બાકી... રાશિ તો રાધા અને રુકમણી ની સરખી જ હતી ને... 🙏 જય શ્રીકૃષ્ણ 🙏
1
9
191
ઘણીવાર લોકો ને સાચો જવાબ નહીં.. પરંતુ મનગમતો જવાબ જ સાંભળવો ગમતો હોય છે...!! અને #બસઆમજ નરોવા - કુંજરોવા નો ઉદ્દભવ થયો હશે
6
156
Are you board ? Read below conversation ...😂 You can try for yourself 😅
Replying to @grok
@grok Based on my tweets which movie character I am ? Chalo sahi sahi batao..
1
2
138
બીજાની સરખામણી અને આશા બંને જીવન ને કષ્ટ આપે છે... તો શું કામ એવું કરવું ? પ્રભુ એ જે આપ્યું છે એમાં જ સંતોષ રાખી ને #બસઆમજ જીવન જીવવું એ એક સુંદર કળા છે.. અને જેને એ કળા આવડી ગઈ એમનું જીવન ધન્ય છે .
1
3
10
315
#બસઆમજ retweeted
1
9
31
3,735
ઈશ્વર પાસે માત્ર એટલું જ માંગવુ કે અસ્ત સુધી વ્યસ્ત રહીએ.. મસ્ત રહીએ, સ્વસ્થ રહીએ.. #બસઆમજ હસતાં હસતાં જિંદગી જીવીએ..
1
1
12
287
The Universe is always listening to your thoughts. The more positive thinking you do, the more positive energy you will receive. Good Morning.💐
1
4
187
#બસઆમજ retweeted
Her name is Swarshri Hegde she is 2 years 10 months old. But at this little age only she has made into India Book of Records for reciting,playing 12 taals in Tabala. She is from Honnavara Uttara Kannada Karnataka. Congratulations to little Swarshri 😍👏💐
269
1,949
131
9,216
293,775
ક્યારેક કોઈ પણ તૈયારી હોતી નથી.. મન થાકેલું હોય છે.. વિચારોનો ગૂંચવાડો ચાલતો હોય છે.. પણ અચાનક કોઈ દેવસ્થાન તરફ ખેંચાણ અનુભવાય છે.પગલાં આપોઆપ એ દિશામાં વળી જાય છે..અને ત્યાં પહોંચ્યા પછી મનને એક અનોખી જ શાંતિ મળે છે.. ત્યારે સમજાય છે કે.. 1/2
1
57
આપણે ભગવાનને મળવા નહોતા આવ્યા.. પરંતુ કદાચ ભગવાને જ આપણને પોતાની પાસે બોલાવ્યા હતા..🌺 કારણ કે દરેક દર્શન આપણે નક્કી કરીને જ કરીએ એવું નથી હોતું.. કેટલાંક દર્શન શ્રદ્ધાથી થાય છે.. તો કેટલાંકની પાછળ ભગવાનની કૃપાનું અદૃશ્ય ખેંચાણ હોય છે..🙏🏻🌸
1
2
31
#બસઆમજ retweeted
No nonsense, just pure devotion and compassion. 🙏 Donates generously to temples, helps the poor, cares for animals, and is a true devotee of Ganpati Bappa. 🚩 Anant ambani bhai ♥️
7
51
1
300
3,683
#બસઆમજ retweeted
A Helpless Dog Got Its Head Stuck Between An Electric Pole And A Wall Crying In Pain. Some Kindhearted Villagers Came Forward And Carefully Rescued The Terrified Animal While Ensuring Everyone’s Safety. Their Compassion Gave This Innocent Soul A Second Chance At Life.
283
1,249
40
11,263
1,620,549
હું: તમારી માર્કેટ ના વાર્ષિક પ્રોગ્રામમાં મારે ગીતો ગાવા છે. તમે પ્રમુખ છો તો એટલું સેટિંગ કરો. પતિદેવ: તને ક્યાં સારું ગાતા આવડે છે? હું: શીખો થોડું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી, પત્ની ને સહયોગ દેવાનું. #બસઆમજ પતિદેવ એ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું.😅 તા. ક. કાલ્પનિક કથા
9
382
મુંબઈ માં ચિકનગુનિયા, ડેન્ગ્યુ ના બહુ જ વાયરા છે.. મારા પરિવારમાં બંને ના એક એક કેસ છે .😒
1
1
5
217
Happy Weekend to everyone 💐
1
2
66
#બસઆમજ retweeted
A man was quietly eating Roti and Onion during his break. His manager noticed the moment and got emotional 🥹 He said he was working hard and doing everything for his family and he will never cry ❤️
205
2,905
66
16,076
624,130
#બસઆમજ retweeted
Two terrorists walked into a Mumbai maternity hospital at night. On the first floor, one nurse had 20 pregnant women in her ward. Her name is Anjali Kulthe, a staff nurse at Cama Hospital. On 26 November 2008 she was on night duty in the antenatal ward. About 20 women were due to deliver. From the ward window she saw two men shoot the guards at the gate. They were Ajmal Kasab and Abu Ismail. She shut the heavy double doors of the ward. She moved the pregnant women and their families into a small pantry at the far end. Ismail fired at the ward. A bullet bounced and hit a hospital helper in the hand. Anjali called a doctor, who called the police. The firing went on for more than an hour. When the terrorists moved upstairs, one of the women went into labour. Anjali held her hand and walked her up the stairs to the delivery room. The baby was born safely. A month later she was called to Arthur Road Jail to identify the terrorist. She picked out Kasab. He told her, "You are right. I am Ajmal Kasab." She later testified against him in court, in her nurse's uniform. As she walked out, policemen saluted her.
108
1,147
62
4,172
59,680
રાત્રે Bizz, યાજ્ઞિક રોડ જમવા ગયા.. ફૂડની વેરાયટી ઘણી હતી અને ભાવ પણ મુંબઈ જેવા જ... અમારા 8 લોકો વચ્ચે 15K નું બિલ આવ્યું . એટલે #બસઆમજ મને રાજકોટ ના હિસાબે થોડું મોંઘુ લાગ્યું 🙄
7
1
37
5,925
રાજકોટમાં કદાચ પંચવટી એરિયા છે .. જૈન પિઝા સારા હતા .
1
1
6
197
Ok. 😒
Replying to @SonalOfficially
Based on your posts full of life wisdom, temple visits, family moments, creative shooting, Gujarati pride and speaking up on everyday issues, you most resemble Draupadi. Resilient, eloquent and gracefully handling multiple roles while staying true to dharma.
41