Less Clutter. More Efficiency!
Organised records, decluttered workspaces and better space utilisation strengthen administrative efficiency and improve healthcare service delivery.
#SpecialCampaign6 #SafaiMeinBhalai #CleanToCare
19
Special Campaign 6
Clean Spaces. Better Healthcare! 🧹
Clean and organised healthcare workplaces promote efficiency, accountability and better service delivery.#SpecialCampaign6 #SafaiMeinBhalai #CleanToCare
29
एक स्वच्छ और व्यवस्थित कार्यस्थल, बेहतर स्वास्थ्य व्यवस्था का आधार है।
#SpecialCampaign6 के माध्यम से प्रशासनिक कार्यालयों और स्वास्थ्य संस्थानों को अधिक स्वच्छ और सुविधाजनक बनाया जा रहा है, जिससे कार्यक्षमता बढ़ रही है और जनसेवाएं बेहतर हो रही हैं।
1
25
માન.cdho સા.શ્રી ના અને tho સા.શ્રી.ના માર્ગદર્શન હેઠળ આજરોજ પોશીના તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં ૨૧ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું.
તાલુકા હેલ્થ ઓફીસ પોશીના ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને JOSH (joint squad for health) ટીમ ની મીટિંગ કરવાં આવી tb મુકત ભારત અભિયાન અંતર્ગત.
2
115
પોશીનાનવતર અભિગમ રૂપજિલ્લાના પ્રથમ પ્રયત્ન્ તરીકે ઓછી ઉંમરમાં લગ્ન અટકાવવા માટે SBCC સભાનું આયોજન.જેમાં તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા કક્ષાની ટીમ, બાળલગ્નના, ઓછી ઉંમરે સગર્ભાવસ્થા અને તેના ગંભીર પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. સ્થાનિક ગ્રામજનો, કિશોર -કિશોરીઓ ઉત્સાહભેર જોડાયા
1
60























