અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
આ પાંચ માનવીય કમજોરીઓ સમજવા જેવી છે:
1. આપણે જે ચીજોને સૌથી વધુ મહત્વ આપીએ, એ જ ચીજો આપણી અંદર સૌથી વધુ અસલામતી ઉભી કરે.
2. નફરતના ભાવથી સામે વાળી વ્યક્તિને તો કશું ના થાય, પણ આપણું પોતાનું જીવન નર્ક જરૂર બની જાય.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવન જીવવાના 10 સરળ નિયમ:
1. કરુણા રાખવી: દરેકની સાથે સન્માન અને પ્રેમથી પેશ આવવું, ભલે તમે તેની સાથે સહેમત ના હોવ.
2. ઈમાનદાર રહેવું: હંમેશાં સાચું બોલવું, ખાસ કરીને પોતાની જાત સાથે.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
Shikandar Na Char Farman · Indu Madhavi Dhanak
Aatmano Aekarar
youtu.be/FKBkRZTYw04?si=jX5x…
અંકુર 🌱(Ankur Joshi) retweeted
हम को मिटा सके ये ज़माने में दम नहीं rek.ht/a/0x3n/2 via @Rekhta
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
શિસ્ત અંગેના મોર્નિંગ મ્યુસિંગ્સ પર દિપેશ ચંદ્રિકા ભટ્ટ પૂછે છે, "શિસ્તબદ્ધ જીવન એ આદર્શ જીવન બનાવે, છતાં નવાં સ્વપ્ન અને નવા વિચારોને એ અવરોધે એવુ મારુ માનવુ છે. એ સાચુ કે ખોટુ?" જરૂરી સવાલ છે. અહીં શિસ્ત અને બંધિયારપણા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
રોજ સવારે એવાને એવા જ ઊઠવું, જેવા તમે આગલા દિવસે હતા, તે કેટલું બોરિંગ કહેવાય! જીવનનો સાચો આનંદ માત્ર દિવસો પસાર કરવામાં નથી, પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે પોતાને થોડા બદલવામાં, કંઈક નવું શીખવામાં અને પોતાની જાતને વધુ સારી બનાવવામાં છે.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
હિમાલયની તળેટીમાં આવેલા ટિહરીમાં નવા વર્ષની શરૂઆત કરવાનો મોકો મળ્યો છે. અહીં ગઢવાલી ભાષામાં એક પ્રસિદ્ધ પહાડી કહેવત સાંભળવા મળી; जु नि ध्वोलु अपणों मुख, उ क्या देलो हैका सुख। (જે પોતાના મોઢાની દરકાર ના કરે, તે બીજાને શું સુખ આપે!) (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
શિસ્ત એટલે શું? આપણે કેવળ સમયને સાચવવાને અથવા નિયમિતતાને જ શિસ્ત કહીએ છીએ, પણ શિસ્ત અનેક પ્રકારની હોય છે. ખાસ કરીને તે માનસિક અને ભાવનાત્મક હોય છે. જેમ કે-
૧. સૌના પહેલાં સૂઈને ઉઠી જઈએ એ શિસ્ત.
૨. ધ્યેય માટે મોજ-મસ્તીનો ત્યાગ એટલે શિસ્ત.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
નવા વર્ષે જીવનને બહેતર બનાવવા:
1. ત્રણ આદતો છોડવી:
જંક ફૂડ, આળસ, તુતુ-મૈં મૈં
2. ત્રણ પ્રકારની લાગણીઓ છોડવી:
ઈર્ષ્યા, અહંકાર, ગુસ્સો
3. ત્રણ પ્રકારના લોકો છોડવા:
અસલામત, અસંવેદનશીલ અને નાસમજ
4. ત્રણ પ્રકારની ગુલામી છોડવી:
દેવું, દેખાડો અને બીજાની અપેક્ષાઓ.
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
મિત્ર મેહુલ ભટ્ટ પૂછે છે, "ક્યારેક કોઈને પ્રથમ વાર મળીએ કે જોઈએ, તો કોઈ મૂલ્યાંકન કે પરિચય વગર એવુ અનુભવાય કે આની સાથે ફાવશે! આ લાગણી પાછળ કારણો શું હોઈ શકે?" આ એક ખૂબ જ રસપ્રદ અને માનવીય અનુભવ છે. મનોવિજ્ઞાન અને ફિલોસોફીમાં તેને Thin-Slicing કહે છે; (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ (પુસ્તક અંશ):
તમને ખબર છે આપણી આદતો, વ્યવહાર કે માનસિકતાને બદલવી કેમ અઘરી છે? કારણ કે આપણું શરીર અને અર્ધજાગ્રત (સબ-કોન્સિયસ) મન રોજિંદા જીવનના 95 ટકા હિસ્સાને ઓટોમેટિક પ્રોગ્રામની જેમ ચલાવે છે. આપણે જ્યારે પણ કોઈ વિચાર, લાગણી કે વ્યવહારને લગાતાર દોહરાવીએ,(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
કોઈ વ્યક્તિ આપણને ગમે છે એનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ખરેખર સારી જ હોય. આપણી લાગણી કોઈના વ્યક્તિત્વનો પુરાવો નથી. પસંદગી અને ગુણવત્તા બે અલગ બાબતો છે. ક્યારેક આપણે વ્યક્તિને નહીં, પણ તેની સાથે જોડાયેલી આપણી લાગણીઓને પ્રેમ કરતા હોઈએ છીએ. (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
हवा-ए-ताज़ा में फिर जिस्म ओ जाँ बसाने का rek.ht/a/0jxt/2
અંકુર 🌱(Ankur Joshi) retweeted
The Deepavali festival sequence begins today 😍❤️
આજથી શરૂ થતાં દિપાવલીના શુભપર્વની હાર્દિક શુભકામનાઓ 😍❤️🌷🙏
(વાઘ બારસ, ધનતેરસ, કાળીચૌદસ, દીવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ)
लक्ष्मीपूजनस्य मंगलकामना:|
दीपावलिपर्वण: शुभाशंसा:|
स्वस्ति सर्वेभ्यः|
(Rangolis made by Di)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ: ફેસબુક મિત્ર ફાલ્ગુની મંજુલાની એક પોસ્ટ છે: "કોન બનેગા કરોડપતિમાં પેરેન્ટિંગ અંગે રસપ્રદ સંવાદ સાંભળ્યો. તેમાં રણબીર કપૂરે કહ્યું કે તેમના પિતા ઋષિ કપૂર તેની ફિલ્મોની સતત ટીકાત્મક સમીક્ષા કરતા હતા. રણબીરના મતે, તેઓ કદાચ એવું માનતા હતા કે આ આલોચનાથી (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
हिंदी-उर्दू भेद के बारे में…
हिंदी-उर्दू दोनों भाषाओं में समानता के इन बिंदुओं पर गौर कीजिए—
• भाषा परिवार: भारतीय आर्य भाषा परिवार
• उत्पत्ति: खड़ी बोली/भाखा/हिंदवी/रेख़्ता– ये एक ही भाषा के नाम थे, उर्दू नाम तो बहुत बाद में आया।
• मूल भौगोलिक स्थिति: पश्चिमी उत्तर प्रदेश और दिल्ली
• शब्द भंडार: मूलतः प्राकृत, अपभ्रंश आदि से हिंदी/हिंदुस्तानी के रूप में विकसित। इस मिट्टी से जन्मे देशज शब्द दोनों में समान रूप से जीवित हैं। (आधुनिक साहित्यिक हिंदी संस्कृत से ग्रहण कर रही है और आधुनिक उर्दू फ़ारसी से)। अब दोनों में अंग्रेजी शब्दों को अपनाने की होड़ दिखाई देती है।
• समान व्याकरण: दोनों में अव्यय, सर्वनाम, रूप रचना, कारक चिह्न, क्रियाएँ, मुहावरे, लोकोक्तियाँ समान हैं। वाक्य रचना के साँचे समान हैं।
• परस्पर बोधगम्यता: लगभग 50%
अंग्रेज़ों ने अपनी ‘फूट डालो और राज करो’ नीति के अनुकूल दोनों भाषाओं को दो धर्मों से जोड़कर, विद्यालयों में अलग भाषा के रूप में पढ़ाकर इनमें भेद पैदा किया और लिपि भिन्न होने से उनका यह काम आसान हो गया। सच यह है कि लिपि भिन्न होने से भाषा भिन्न नहीं होती। एक ही भाषा को अनेक लिपियों में लिखा जा सकता है।
♦️
Replying to @drsureshpant
क्या उर्दू को पूर्णतः भारतीय भाषा है? इसकी लिपि फ़ारसी-अरबी मूल की है तथा इसके शब्द-भण्डार & साहित्य पर भी फ़ारसी एवं अरबी का गहरा प्रभाव रहा है। यद्यपि इसका विकास भारतीय उपमहाद्वीप में हुआ, तथापि इसकी ऐतिहासिक उत्पत्ति, भाषायी स्वरूप & सांस्कृतिक पहचान पर विचार करना आवश्यक है।



























