
enjoy every moment #sudoku , #BookILive , RTs ≠ endorsements
Joined March 2018
- Tweets33.6K
- Following357
- Followers590
- Likes121K
Bindass27 retweeted
That Doraemon nostalgia video clocked million impressions but Indian cartoons were no less in terms of music.
But haters wont tell you that
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟳
"રેવોલ્યુશન 2020" - ચેતન ભગત
ભ્રષ્ટાચાર, રાજકારણ અને પ્રાઈવેટ એજ્યુકેશન સિસ્ટમની કડવી વાસ્તવિકતા વચ્ચે વણાયેલો લવ-ટ્રાયેન્ગલ.
પ્રેમ અને સપનાઓ પાછળ દોડતી આ આજની યુવા પેઢી દેશમાં સાચી ક્રાંતિ ક્યારે લાવશે?
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟲
"વસ્તુપાળ અને તેજપાળ" - સ્વામી સચ્ચિદાનંદ
ગુજરાતના ઇતિહાસના બે મહાન મંત્રીઓ અને પરોપકારી ભાઈઓની ગૌરવગાથા!
દેશભક્તિ, કુશળ વહીવટ, ધર્મ અને શિલ્પકળા (દેલવાડાના દેરા) માં તેમના અજોડ પ્રદાનને સ્વામીજીએ ખૂબ જ સચોટ અને પ્રેરક શૈલીમાં રજૂ કર્યું છે.
Bindass27 retweeted
Probably the only instance where you’ll get to hear Kohli’s original voice singing our National Anthem 🥹
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟲
"વસ્તુપાળ અને તેજપાળ" - સ્વામી સચ્ચિદાનંદ
ગુજરાતના ઇતિહાસના બે મહાન મંત્રીઓ અને પરોપકારી ભાઈઓની ગૌરવગાથા!
દેશભક્તિ, કુશળ વહીવટ, ધર્મ અને શિલ્પકળા (દેલવાડાના દેરા) માં તેમના અજોડ પ્રદાનને સ્વામીજીએ ખૂબ જ સચોટ અને પ્રેરક શૈલીમાં રજૂ કર્યું છે.
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟱
"ઍલ્કેમિસ્ટ" - પૉલો કોએલો
પોતાના સપનાના ખજાનાને શોધવા નીકળેલા એક ભરવાડ છોકરાની અદભુત સફર!
સપના, સંકેતો, હિંમત અને બ્રહ્માંડની મદદ વિશેની અમર વાર્તા.
સાચો ખજાનો બહાર નહીં, પણ આપણી અંદર જ છે.
મંઝિલ કરતાં તે સુધી પહોંચવાની સફર વધુ સુંદર હોય છે.












