બાલમંદિરમાં સાથે ભણતી એને ખાલી નામથી ફેસબુક અને ઇન્સ્ટામાંથી શોધી કાઢતા લોકોને,
૨૦૦૨ ની મતદાર યાદીમાંથી પોતાના નામ નથી મળતા
😂🤣😂🤣😂
3
60
પરણેલા અને કુંવારામાં બસ એટલો જ ફર્ક છે,
કુંવારા ડેરીમિલ્ક લેવા જાય અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય.
3
68
તમે કોઈના માટે ગમે તેટલું સારું કર્યું હશે,
પણ એ વ્યક્તિ ધ્યાનમાં એ જ લેશે,
જે તમારા થી ચૂકાઈ ગયું હસે..
5
70
નિંદા અને પ્રશંસા બન્ને સારા છે સાહેબ કારણકે
નિંદા સાવચેત કરે છે જ્યારે પ્રશંસા પ્રેરણા આપે છે..
સુપ્રભાત
5
114
જીંદગી માં કોઈ ની કીધેલ વાત પર નિરાશ ન થતા કેમ કે,
તમે સમયનું નામ તો સાંભળ્યું જ હશે અને એ તો બધા નો જ આવે છે...!!
સુપ્રભાત
5
102

