Gujarat Information (@InfoGujarat) header
Gujarat Information (@InfoGujarat) profile picture

Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat

Gandhinagar, India
Joined April 2011
Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પૂજ્ય માતા અમૃતાનંદમયી (અમ્મા)ની પાવન ઉપસ્થિતિમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાવપૂર્વક સહભાગી થયા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંત્યોદયનું વિઝન અને અમ્માજીની માનવસેવાની ભાવના બન્નેનું લક્ષ્ય ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં અમ્માજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજનાની લાભાર્થી બહેનોને સાડી અને પેન્શન આપવામાં આવ્યાં... મુખ્યમંત્રીશ્રીએ અમ્માજીના આશીર્વાદથી શરૂ થયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો...
1
849
સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડ્યું, અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા #𝗛𝗣𝗩𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗲 #CervicalCancer @prafulpbjp @HealthDeptGuj
4
12
1,910
સ્માર્ટ સિટી જામનગર: આધુનિક સુવિધાઓ, ફ્લાયઓવર અને 25 વર્ષના માસ્ટર પ્લાનથી કેવી રીતે બદલાઈ રહી છે શહેરની તસવીર; જાણો સંપૂર્ણ વિગત... @infojamnagargog
4
13
1,961
દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવા સામૂહિક મંથન... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીશ્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શોભા કરાંદજે, ગુજરાતના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો... માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ટેક ઓફ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રીશ્રી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ 29 કરોડથી વધીને 101 કરોડ નાગરિકો સુધી પહોંચ્યો : કેન્દ્રીય મંત્રીશ્રી
7
15
1,848
जहां स्वयं समुद्र करते हैं भगवान शिव का अभिषेक! गुजरात के द्वारका में अरब सागर के तट पर स्थित भड़केश्वर महादेव मंदिर आस्था और प्रकृति के अद्भुत संगम का प्रतीक है। हर साल जून-जुलाई के दौरान समुद्र की उठती लहरें पूरे मंदिर को अपने आगोश में ले लेती हैं। यह अद्भुत दृश्य ऐसा प्रतीत होता है मानो स्वयं समुद्र भगवान शिव का जलाभिषेक कर रहा हो। देखिए Water Temples of India श्रृंखला के एपिसोड 12 में इस अनोखे जल मंदिर की कहानी। क्या आपने पहले कभी इस मंदिर के बारे में सुना था? हमें कमेंट में बताएं! #WaterTemplesOfIndia #BhadkeshwarMahadev #Dwarka #Gujarat #JalShakti #WaterHeritage
3
33
1
176
5,416
સરકારી માર્ગદર્શન અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા પરંપરાગત ધાન્ય પાકોનું જતન... પ્રાકૃતિક ખેતીની આગવી ઓળખ ધરાવતા ડાંગ જિલ્લામાં નાગલી, સામો, વરી અને કોદરી જેવા પરંપરાગત મિલેટ્સ (શ્રી અન્ન)ની ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોની આજીવિકા અને પર્યાવરણ બંનેને નવું બળ મળી રહ્યું છે... #ShreeAnna #Millets #NaturalFarming #SustainableAgriculture #Dang @CollectorDan
7
15
1,683
ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-6 અંગે મતદારોની મૂંઝવણ દૂર કરવાની પહેલ... SIR દરમિયાન પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-6 ભરીને નામ દાખલ કરાવી શકશે... #ElectionCommissionofIndia
1
8
28
10,393
Gujarat Information retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
12
2
27
3,134
ફરજની સાથે ફિટનેસનો જંગ, પોલીસ ખેલાડીઓનો વિજયી ઉમંગ! અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ના બીજા દિવસે તા. 20 નવેમ્બર, 2026ના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા; જેમાં બેડમિન્ટનની NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા શ્રી ચરણ દાસની જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો... ટુર્નામેન્ટના ત્રીજા દિવસ આજે તા. 21 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની કુલ 310 મેચોનું આયોજન... #ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
12
21
1,907
21-11-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
1
11
1
17
1,876
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નડિયાદ તાલુકાના નરસંડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીના મોડેલ ફાર્મ ‘ગીરી ફાર્મ’ની મુલાકાત લીધી... આ મુલાકાત દરમિયાન તેમણે ફાર્મમાં વિકસાવવામાં આવેલી વિવિધ ખેતી પદ્ધતિઓ, ફળો અને શાકભાજીના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો; ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો... માન. રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગની સહાયથી નિર્મિત નેટહાઉસની મુલાકાત લઈને તેમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વેલાવાળા પાકોનું નિરીક્ષણ કર્યું; તેમણે પાકની જાળવણી અને ઉત્પાદનની ગુણવત્તા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું... #Kheda #Nadiad #GujaratInformation #Naturalfarming
15
31
2,089
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા. 21/11/2026ના રોજ દિલજીત દોસાંઝનો લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજાનાર હોવાથી GMRC દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓનો સમય રાત્રે 11.30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય... #GujaratMetroRailCorporationLimited #GMRC
14
30
3,058
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાની બે દિવસીય મુલાકાતે... રાજ્યપાલશ્રીએ નડિયાદ તાલુકાના રાજનગર ગામે સામાન્ય પરિવારના ઘરે આત્મીયતાથી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો; તેમણે પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા અને પરિજનો સાથે સહજતાથી વાતચીત કરી... ત્યારબાદ રાજ્યપાલશ્રીએ રાજનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચોકમાં ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધ્યો; આ પ્રસંગે તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનો વ્યાપ વધારવા, વ્યસનમુક્ત જીવન અપનાવવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું... #Kheda #Nadiad #GujaratInformation
15
28
1,717
'તાના-રીરી મહોત્સવ’નો દ્વિતીય દિવસ... ઐતિહાસિક નગર વડનગર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ ‘તાના-રીરી મહોત્સવ’માં બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા; શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુશ્રી હેતલ મહેતા જોષી તેમજ સુશ્રી માલીની અવસ્થીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો... વડનગર સંગીત, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું વૈશ્વિક પ્રતીક છે : નાયબ મુખ્યમંત્રીશ્રી તાના-રીરી મહોત્સવના બીજા દિવસે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિએ વાતાવરણને સંગીતમય બનાવ્યું...
14
1
33
3,210
માહિતી મોર્નિંગ... #SoulfulSaturday #MahitiMorning #GujaratiLiterature
1
13
25
1,673
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા... આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો... નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા; ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું...
14
24
1,582
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
15
62
1,642
આરોગ્ય સેવા અને ડિજિટલ રજિસ્ટ્રેશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો રાજ્યસ્તરે ડંકો... આયુષ્માન ભારત યોજના (PMJAY-MA)માં મહત્તમ ક્લેઇમ સબમિશન બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ... અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના એવોર્ડ; 'સ્કેન એન્ડ શેર' રજિસ્ટ્રેશનમાં બીજું સ્થાન.. ગુજરાત સરકારની સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આયોજિત 'સ્ટેટ લેવલ એવોર્ડ સેરેમની એન્ડ બાયલેટરલ લર્નિંગ – AB PMJAY-MA & ABDM' કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ બદલ સન્માનિત... અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પાત્રતા ધરાવતા દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ અપાવવા ક્લેઇમ સબમિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે; સાથોસાથ, ABDM હેઠળ 'સ્કેન એન્ડ શેર' સુવિધાથી દર્દીઓનું ડિજિટલ રજિસ્ટ્રેશન સરળ અને ઝડપી બન્યું છે... #Ahmedabadcivilhospital
16
33
2,964
દર વર્ષે તા. 19 નવેમ્બરે ‘વિશ્વ શૌચાલય દિવસ’ ઉજવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ “સુરક્ષિત શૌચાલયો, સમાન ભવિષ્ય” રાખવામાં આવી છે… આ અવસરે ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા “સ્વચ્છ શૌચાલય–ગરિમામય ભવિષ્ય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે; આ વિશેષ અભિયાન તા. 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2026 સુધી સમગ્ર ગુજરાતમાં યોજાશે… #WorldToiletDay #SafeToiletsEqualFutures
14
1
30
2,389
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી; લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગેની જાણકારી મેળવી... આ દરમિયાન તેમણે લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું... યુવાનોમાં વાંચન સંસ્કૃતિ વધે તે માટે લાયબ્રેરીની ભૂમિકા મહત્વની : મુખ્યમંત્રીશ્રી #GujaratCMinDahod
16
25
2,489