Vishal Thacker 🇮🇳 (@ivishalthacker) header
Vishal Thacker 🇮🇳 (@ivishalthacker) profile picture

● जय सोमनाथ ● राष्ट्र सेवा ही परमो धर्म ● भारत सर्वप्रथम 🇮🇳 ● Followed By Two Powerful Leader Of This Century PM @NarendraModi Ji & HM @AmitShah Ji ●

Mandvi-Kachchh-Gujarat
Joined December 2010
Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)Photo by Vishal Thacker 🇮🇳 (@ivishalthacker)
કાળી ચૌદશ ની આપ સૌને શુભેચ્છાઓ.!! કાળી ચૌદશ નો આ ત્યોહાર આપના જીવનમાં દુ:ખ દર્દરૂપી અંધકાર તથા જીવનના તમામ કંકાસ દુર કરી સુખ,શાંતિ, સમૃદ્ધિ રૂપી ઉજાસ ફેલાવે એવી પ્રાર્થના…! 🙏🏻 #KaliChaudash #काली_चौदस
1
1
5
75
Vishal Thacker 🇮🇳 retweeted
ધન તેરસ માઁ લક્ષ્મીનો તહેવાર છે, માઁ લક્ષ્મીનું આસન કમળ છે, કમળ એ પ્રગતિ નું પ્રતીક છે, ધનતેરસ ના દિવસે માઁ લક્ષ્મી આપસૌને ખૂબ સુખ અને સંપત્તિ આપે એવી શુભકામનાઓ.!!! #धनतेरस #Dhanteras
2
4
9
170
Vishal Thacker 🇮🇳 retweeted
प्रकृति व संस्कृति की पुण्य भूमि उत्तराखंड भाजपा सरकार में प्रगति की भूमि भी बन रही है। इस वर्ष उत्तराखंड अपनी स्थापना के 26 वर्ष पूर्ण कर रहा है। देहरादून में आयोजित 'उत्तराखंड राज्योत्सव' समारोह को संबोधित कर रहा हूँ... teapawt.org/i/broadcasts/2KoXLjpoQ…
164
522
19
1,414
55,852
Vishal Thacker 🇮🇳 retweeted
“આપણી દિવાળી સૌની દિવાળી” સેવા - સંવેદના - સમરસતા મંત્રને સાર્થક કરીને શ્રમજીવી પરિવારોના આંગણે ખુશીઓનો દીપ પ્રગટાવીને, ત્યારબાદ આપણા ઘરે દિવાળી મનાવીએ… ૧૪ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા આગમનના વધામણાંના પાવન પર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબના આહ્વાન અને પ્રેરણાથી સમાજના છેવાડાના અને શ્રમજીવી પરિવારો પણ દિવાળીનો પર્વ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવી શકે તેવા સેવાભાવી સંકલ્પ સાથે બંદરીય શહેર માંડવીના સથવારા વાસ વિસ્તારમાં આવેલી સેવાવસ્તીના નાના-નાના ભૂલકાઓને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિમાં માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર તથા વોર્ડ નંબર-૪ ભાજપની ટીમ દ્વારા સહભાગી બની બાળકોના ચહેરા પર સ્મિત અને પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. માનનીય વડાપ્રધાનશ્રીનો સંદેશને અનુલક્ષીને તહેવારોની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ પરિવાર આનંદથી વંચિત ન રહે. આ જ ભાવનાને આત્મસાત કરીને કરવામાં આવેલો અમારો આ નાનકડો પ્રયાસ સેવાવસ્તીના ભૂલકાઓની દિવાળીમાં ખુશીઓના નવા રંગો ઉમેરશે. આ સેવાવૃત્તિમાં સહયોગી બનવાનો શ્રેષ્ઠ અવસર માંડવી શહેર ભાજપના પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, સેનિટેશન ચેરમેન શ્રી લક્ષ્મીચંદભાઈ ફુફલ, સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતણીયા, ખજાનચી શ્રી પ્રવિણભાઈ ગોર, તાલુકા ભાજપ મંત્રી શ્રી હરીઓમભાઈ અબોટી, યુવા ભાજપના મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી દર્પણભાઈ બાબરીયા, પુર્વ સદસ્ય શ્રી અમરશી કોલી, શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોર, શ્રી જગદીશભાઈ જોષી, શ્રી રોનકભાઈ સોની, શ્રી પ્રતિકભાઈ શાહ, શ્રી હરપાલસિંહ જાડેજા, શ્રી શૈલેષભાઈ જોષી, શ્રી અશોકભાઈ કોલી, શ્રી હિમ્મતસિંહ રાઠોડ, શ્રી રાજાભાઈ કોલી, શ્રી રૂપેશભાઈ સોની, શ્રી રમેશભાઈ રાજગોર, શ્રી હસમુખભાઈ મહેશ્વરી, શ્રી મનીષભાઈ ગોર, શ્રી કિશનભાઈ જોષી સહિતના કાર્યકરો અને મહાનુભાવો બહોળી સંખ્યામાં સેવાકીય કાર્યમાં જોડાયા હતા… #SevaHiSanghthan #Diwali #DiwaliVibes #DiwaliCelebration #BJP
1
4
11
212
Vishal Thacker 🇮🇳 retweeted
आज देहरादून में उत्तराखंड पुलिस के 'राष्ट्रपति निशान' अलंकरण समारोह में प्रदेश को सुरक्षित बनाने में उल्लेखनीय भूमिका निभाने वाले उत्तराखंड पुलिस के वीर जवानों को राष्ट्रपति पुलिस पदक व सराहनीय सेवा पदक प्रदान किए। पर्व, त्योहार और मौसम की परवाह किए बिना दिन-रात प्रदेश की सुरक्षा के लिए मुस्तैद रहने वाले इन वीर जवानों के कारण ही आज उत्तराखंड शांति, स्थिरता का पर्याय बना है और निवेश व पर्यटन में नई ऊँचाइयाँ छू रहा है। साथ ही, इस अवसर पर उत्तराखंड पुलिस के विशेष डाक कवर एवं पुलिस पत्रिका का विमोचन भी किया।
146
560
7
2,185
47,603
Vishal Thacker 🇮🇳 retweeted
उत्तराखंड पुलिस ने 26 वर्षों में सेवा, समर्पण और शौर्य की मिसाल कायम की है। देहरादून में उत्तराखंड पुलिस को 'प्रेसिडेंट्स कलर' प्रदान किया।
173
583
3
3,616
78,693
Vishal Thacker 🇮🇳 retweeted
आज अहमदाबाद में गुजरात के मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी, उपमुख्यमंत्री श्री @sanghaviharsh एवं वरिष्ठ अधिकारियों के साथ राज्य की कानून-व्यवस्था व आंतरिक सुरक्षा पर समीक्षा बैठक की। प्रदेश में नवीन कानूनों के लागू होने के बाद 60 दिनों के भीतर 92% आरोप-पत्र दाखिल कर और 2,412 अवैध विदेशी नागरिकों को निर्वासित कर गुजरात ने उत्कृष्ट प्रदर्शन किया है। केंद्र और राज्य की एजेंसियाँ मिलकर तटीय निगरानी मजबूत करें, ड्रग नेटवर्क पर प्रहार करें और नशामुक्त गुजरात के संकल्प को साकार करें।
180
536
4
3,252
64,834
Vishal Thacker 🇮🇳 retweeted
नई न्याय संहिताओं को जमीन पर उतार रही उत्तराखंड पुलिस मई 2027 के बाद दर्ज हर FIR में तीन वर्ष के भीतर सजा दिलाएगी।
143
526
9
2,849
78,213
Vishal Thacker 🇮🇳 retweeted
Met Vice President Thiru CP Radhakrishnan Ji and exchanged Diwali greetings. @VPIndia @CPR_VP
357
2,660
50
17,160
524,021
Vishal Thacker 🇮🇳 retweeted
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है। @surya_14kumar
1,559
8,816
327
62,935
2,950,194
Vishal Thacker 🇮🇳 retweeted
“ॐ नमो भगवते धन्वंतरये, अमृतकलश हस्ताय सर्व आमय, विनाशनाय त्रिलोकनाथाय, श्री महाविष्णवे नमः॥ धनं धान्यं समृद्धिं च आरोग्यं सुखसम्पदम्। प्रयच्छ देव धन्वन्ते कृपां कुरु नमोऽस्तु ते॥” धनत्रयोदशी के पुण्य पर्व पर, भगवान धन्वंतरि एवं माता महालक्ष्मी की असीम अनुकंपा से, सभी के घरों में धन-धान्य, आरोग्य, ऐश्वर्य एवं सौभाग्य का अक्षय भंडार सदैव परिपूर्ण रहे। आपकी जीवन-यात्रा में समृद्धि का दीपक अनवरत प्रज्वलित रहे और समस्त विघ्न-बाधाएँ नष्ट होकर सुख-शांति का साम्राज्य स्थापित हो। “धनतेरस पर्व की शुभकामनाएँ” 💐
12
76
160
2,406
Vishal Thacker 🇮🇳 retweeted
SIR પર સંવાદ મહેશ્વરી (વૈષ્ણવ) સમાજના અગ્રણી શ્રી વસંતલાલ બી. શાહ સાથે મુલાકાત કરી SIRની સત્યતા, લોકતંત્રની મજબૂતી અને રાષ્ટ્રહિત માટે તેની આવશ્યકતા અંગે માહિતી આપી. કોંગ્રેસના જુઠાણા, ભ્રમ અને અરાજકતા ફેલાવવાના નકારાત્મક મનસૂબા વિકસિત ભારતના નિર્માણમાં અવરોધરૂપ હોવા અંગે વિસ્તૃત વર્ણન કર્યું. 📍ઓઢવ, નિકોલ #SaveDemocracyRemoveAnarchy
2
91
107
1,282
Vishal Thacker 🇮🇳 retweeted
Chaired a meeting of the Vibrant Gujarat Media Committee to discuss strategic communication, media outreach and coordinated efforts to effectively showcase Gujarat’s growth story, investment opportunities and achievements on the global stage.
7
87
278
6,024
Vishal Thacker 🇮🇳 retweeted
पंजाब के किसान आज भी MSP की माँग पर धरने पर बैठे हैं, वहीं हरियाणा की भाजपा सरकार 24 फसलों की खरीद MSP पर कर रही है। पंजाब की तरक्की का एक ही रास्ता है... वहाँ भी भाजपा की सरकार बने।
187
728
8
3,028
83,995
Vishal Thacker 🇮🇳 retweeted
उत्तराखंड पुलिस बीते 26 वर्षों से प्रदेश को सुरक्षित बनाने के साथ सेवा, समर्पण व कर्तव्यनिष्ठा का प्रतीक बनी है। आज देहरादून में उत्तराखंड पुलिस को 'प्रेसिडेंट्स कलर' से सम्मानित किया। चाहे प्राकृतिक आपदाओं में प्रदेशवासियों तक त्वरित राहत पहुँचाना हो, देवभूमि के तीर्थयात्रियों की यात्रा सुगम बनाना हो, सीमांत गाँवों में वाइब्रेंट विलेज प्रोग्राम का क्रियान्वयन हो या नवीन संहिताओं को जमीन पर उतारकर न्याय व्यवस्था को गति देना हो, उत्तराखंड पुलिस ने देश भर की पुलिसिंग में अपनी नई पहचान बनाई है।
131
491
1
2,449
48,938
Vishal Thacker 🇮🇳 retweeted
राहुल गांधी कितना भी पर्यटन कर लें, उत्तराखंड में भी भाजपा सरकार जीत की हैट्रिक लगाएगी।
258
579
18
2,899
59,607
“આપણી દિવાળી સૌની દિવાળી” સેવા - સંવેદના - સમરસતા મંત્રને સાર્થક કરીને શ્રમજીવી પરિવારોના આંગણે ખુશીઓનો દીપ પ્રગટાવીને, ત્યારબાદ આપણા ઘરે દિવાળી મનાવીએ… ૧૪ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા આગમનના વધામણાંના પાવન પર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબના આહ્વાન અને પ્રેરણાથી સમાજના છેવાડાના અને શ્રમજીવી પરિવારો પણ દિવાળીનો પર્વ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવી શકે તેવા સેવાભાવી સંકલ્પ સાથે બંદરીય શહેર માંડવીના સથવારા વાસ વિસ્તારમાં આવેલી સેવાવસ્તીના નાના-નાના ભૂલકાઓને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિમાં માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર તથા વોર્ડ નંબર-૪ ભાજપની ટીમ દ્વારા સહભાગી બની બાળકોના ચહેરા પર સ્મિત અને પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. માનનીય વડાપ્રધાનશ્રીનો સંદેશને અનુલક્ષીને તહેવારોની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ પરિવાર આનંદથી વંચિત ન રહે. આ જ ભાવનાને આત્મસાત કરીને કરવામાં આવેલો અમારો આ નાનકડો પ્રયાસ સેવાવસ્તીના ભૂલકાઓની દિવાળીમાં ખુશીઓના નવા રંગો ઉમેરશે. આ સેવાવૃત્તિમાં સહયોગી બનવાનો શ્રેષ્ઠ અવસર માંડવી શહેર ભાજપના પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, સેનિટેશન ચેરમેન શ્રી લક્ષ્મીચંદભાઈ ફુફલ, સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતણીયા, ખજાનચી શ્રી પ્રવિણભાઈ ગોર, તાલુકા ભાજપ મંત્રી શ્રી હરીઓમભાઈ અબોટી, યુવા ભાજપના મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી દર્પણભાઈ બાબરીયા, પુર્વ સદસ્ય શ્રી અમરશી કોલી, શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોર, શ્રી જગદીશભાઈ જોષી, શ્રી રોનકભાઈ સોની, શ્રી પ્રતિકભાઈ શાહ, શ્રી હરપાલસિંહ જાડેજા, શ્રી શૈલેષભાઈ જોષી, શ્રી અશોકભાઈ કોલી, શ્રી હિમ્મતસિંહ રાઠોડ, શ્રી રાજાભાઈ કોલી, શ્રી રૂપેશભાઈ સોની, શ્રી રમેશભાઈ રાજગોર, શ્રી હસમુખભાઈ મહેશ્વરી, શ્રી મનીષભાઈ ગોર, શ્રી કિશનભાઈ જોષી સહિતના કાર્યકરો અને મહાનુભાવો બહોળી સંખ્યામાં સેવાકીય કાર્યમાં જોડાયા હતા… #SevaHiSanghthan #Diwali #DiwaliVibes #DiwaliCelebration #BJP
1
4
11
212
Vishal Thacker 🇮🇳 retweeted
Have a great Diwali!
6,459
20,888
1,052
108,861
2,098,774