KRISHNKANT UNADKAT (@kkantu) header
KRISHNKANT UNADKAT (@kkantu) profile picture

Editor, Sandesh,

Surat.
Joined May 2010
Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)Photo by KRISHNKANT UNADKAT (@kkantu)
CHINTAN QUOTE By Krishnkant Unadkat instagram.com/reel/DgTp44-Fb…
45
My column ‘Chintan Ni Pale’ in Sanskar supplement of Sandesh dated 29 November 2026, Sunday. #ku #chintannipale #sandesh
47
EXTRA COMMENT By Krishnkant Unadkat જોખમી ધંધા : 10 લાખ સેટેલાઇટ, સ્પેસમાં ડેટા સેન્ટર એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
37
Extra Comment. My daily column in Sandesh dated 29 November 2026, Sunday. #ku #extracomment #sandesh
44
હસી શકાય, રડી શકાય અને કોઈ પણ હિચકિચાટ વગર વ્યક્ત થઈ શકાય એવું કોઈ અંગત વ્યક્તિ તમારી પાસે હોય તો તમે ગરીબ કે દુ:ખી નથી. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
1
85
EXTRA COMMENT By Krishnkant Unadkat જેનસન તો પાછા કામે ચડી ગયા, એલિસ ક્યાં છે? એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
80
Extra Comment. My daily column in Sandesh dated 28 November 2026, Saturday. #ku #extracomment #sandesh
2
132
દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે. જીવન હોય કે કોઈ પણ કાર્ય હોય, તમારા પ્રયત્નમાં આત્માનો ઉમેરો કરો. જે કામમાં આત્મા ઉમેરાય છે એ કાર્ય પ્રાર્થના બની જાય છે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
7
212
EXTRA COMMENT By Krishnkant Unadkat ટ્રમ્પે ફરી વીંઝી ટેરિફની તલવાર : ઇરાદો શું છે? એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
62
Extra Comment. My daily column in Sandesh dated 27 November 2026, Friday. #ku #extracomment #sandesh
1
112
દિલથી જીવાતા સંબંધો જ સાચા હોય છે. સંબંધોમાં સલાહ લેવાની ન હોય, એને તો બસ જીવી જ લેવાના હોય છે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
4
126
EXTRA COMMENT By Krishnkant Unadkat પંજાબમાં ભાજપ અને અકાલી દળ : હમ સાથ સાથ હૈ એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ sandesh.com/opinion/extra-co…
1
89
Extra Comment. My daily column in Sandesh dated 26 November 2026, Thursday. #ku #extracomment #sandesh
2
100
ઝઘડો એ પ્રેમના મૌનની હત્યા છે. દરરોજ અનેક ઘરોમાં આવાં મર્ડર ઠંડે કલેજે થાય છે. અબોલા એ મૌન નથી પણ મૌનની માથે ચડી એનું ગળું ઘોંટી નાખવાની ઘૃણાસ્પદ ઘટના છે. - કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #gujaratiquotes #JU ©️JyotiUnadkat
2
97