Beena Baraiya (@mannmarziya) header
Beena Baraiya (@mannmarziya) profile picture

Teacher,optimist,Nature, reading,Die hard fan of SRK,Cricket & Bollywood,Very filmy,Curious to know all new things.... :)

Virpur, Gujarat, India
Joined May 2013
Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)Photo by Beena Baraiya (@mannmarziya)
Beena Baraiya retweeted
Brilliant team effort from @BCCI. Sanju Samson played a superb knock, Axar Patel was outstanding in the field, and that 18th over from Jasprit Bumrah changed the game. Great win! #INDvENG
20
122
2,105
31,926
વાપરેલું અને વેડફેલું પાછું ના આવે, પરંતુ વાવેલું અનેકગણું થઇને પાછું આવે છે..!! Good morning ❤️
12
15
3
135
3,944
Beena Baraiya retweeted
અંગ્રેજો કે મુઘલો.. આપણાં પર રાજ શું કામ કરી ગયા એના વિશે શાહબુદ્દીન રાઠોડની અદભૂત વાત #shahabuddinrathod #jokes #comedy #podcast #Jamawatupdate #jamawat
5
10
138
6,856
Karan, you've won our hearts! Congratulations on your well-deserved victory! OMG OMG I'm so happy 😭😭😭❤️❤️❤️ #KaranVeerMehra #ChumVeer
8
165
5
681
11,760
Beena Baraiya retweeted
CEOs Shaping the World📈 Behind the most powerhouse companies are some really fun, fascinating, quirky, and downright inspiring leaders Follow @stockgro for more interesting infographics
164
1,751
40
22,063
9,457,411
કડવી વાસ્તવિકતાને રજૂ કરતું ટચુકડું વાક્ય પણ ઘણું કહી જાય છે. જે કાગળ પર અભણનો અંગુઠો લેવાયો, એમાં છેલ્લો મુદ્દો હતો કે, મેં ઉપરની બધી શરતો વાંચી છે..!!
54
36
5
484
22,471
सफल होकर उस घर मे मिठाई बाटो , जिस घर से आवाज़ आई थी तुमसे नहीं होंगा ... #wafa
23
199
1,264
40,641
Beena Baraiya retweeted
એ સફળતાની "નિસરણી" શું કામની સાહેબ.. કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ "માણસાઈ" નીચે ઊતરી જાય..!! #goodmorning #જય_શ્રી_કૃષ્ણ
20
23
1
254
5,067
*ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું. થોડો ઓછો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું.* *અને સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તક પર સ્થાન મળ્યું.* 🙏 Good morning 🙏 🙏Om namah shivay 🙏
7
9
54
1,284
जिंदगी तो हर कोई जी लेता है । बात तो तब है जब जीवन उदाहरण बने ।
12
281
3
2,385
65,615
એક નો એક સાપ બે વાર કરડે તો ભૂલ સાપની નહીં પણ આપણી છે..!!
7
8
1
91
2,800
સ્કુલથી લઈને હોસ્પિટલ સુધી બધાને પ્રાઈવેટ પર ભરોસો છે, બસ ખાલી જમાઈ અને કમાઈ જ બધાને સરકારી જોઈએ....🙄🫣
7
7
84
2,454
બોલતા બધાને આવડે છે સાહેબ... કોઈની જીભ બોલે છે.. કોઈની નિયત બોલે છે.. કોઈનો સમય બોલે છે.. કોઈનો પૈસો બોલે છે..તો કોઈનો દબદબો પણ બોલે છે.. અને જિંદગીના અંતમાં ઉપરવાળાના દરબારમાં માણસના કર્મ બોલે છે...
5
13
1
133
4,760
#DunkiReview : ⭐️⭐️⭐️⭐️(8.5/10) આ ફિલ્મને શાહરુખ ખાનની ફિલ્મ કરતાં રાજકુમાર હિરાનીની ફિલ્મ તરીકે જોવા જશો તો પૈસા વસૂલ ! એક અફવા હતી..સાચું એ ખબર નહિ પણ ચર્ચા હતી કે આ ફિલ્મ જોઈને સેન્સર બોર્ડ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું....તમે ફિલ્મ જોશો તો તમે પણ આપશો!! Illegal Immigration ના કોન્સેપ્ટ ઉપર તૈયાર કરેલું આ માસ્ટરપીસ તમને ઘણું બધુ હસાવશે, રડાવશે અને શાંત કરી દેશે.. Pathan & Jawan જોઈને શાહરુખ ખાનના નવા બનેલા ચાહકોને આ ફિલ્મ @iamsrk નવો જ અનુભવ કરાવશે. Political કે હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓનું ફિલ્ટર હટાવીને જોશો તો, “શાહરુખે કામ તો સારું કર્યું છે..હો” એવું તમે જ કેશો.. રાજકુમાર હિરાનીની Munnabhai MBBS, 3 Idiots, SANJU અને PK જેવી ફિલ્મોની સરખામણીમાં નવી ફિલ્મ ઉમેરાવા જઈ રહી છે #DunkiFilm 1st Half : Humour Comedy 2nd Half : Humour Emotional Casting અફલાતૂન.. જે ડિટેલિંગ સાથે તમામ પાત્રોએ સ્ટોરીમાં જીવ રેડ્યો છે એ જાદુ રાજુભાઇ સિવાય અત્યારે લગભગ કોઈ ના કરી શકે..વાર્તાના બધા જ કિરદારો હીરો/હિરોઈન છે આ માત્ર શાહરુખની ફિલ્મ નથી..! રાજુભાઇની જૂની ફિલ્મોમાં બમન ઈરાનીને જે પ્રકારના પાત્રો મળ્યા છે એની સરખામણીએ આ વાર્તાથી તમે થોડા નિરાશ થશો પણ વિકી કૌશલનું કરિયર ટાટાના શેરની જેમ દોડવાનું છે એ નક્કી છે..શું અભિનય છે દોસ્ત..!! Sam Bahadur અને તરત પછી @Dunki21December !! @vickykaushal09 ના મોટાભાગના ફેન્સ #Dunki જોઈને ડાય હાર્ડ ફેન્સ બની ગયા હશે એ તો ખરું..! આ ફિલ્મ જોઈને @RajkumarHirani વાર્તા ક્યારેય નિરાશ નથી કરતી.. એ વાત ઉપર મહોર લાગી ગઈ In One Line : Untouched સામાજિક મુદ્દા સાથેની લાગણીઓથી છલોછલ ભરેલી ફિલ્મ છે..જેની વાર્તા જ એનો જીવ છે.. પેટ દુખાવાની દવા અને ટીસ્યુ/હાથરૂમાલ વગર જવું જ નહીં..!!!!
15
18
1
177
21,257
*આપણી 'હાજરી' દેખાય, તે આપણું 'અસ્તિત્વ'.* આપણી 'ઉણપ' દેખાય, તે આપણું 'વ્યક્તિત્વ'.*
2
11
121
4,289
Beena Baraiya retweeted
12 साल बाद विश्वकप के फाइनल में पहुंचा भारत ◆ सेमीफाइनल में न्यूजीलैंड को 70 रनों से हराया ◆ भारत की ओर से कोहली-अय्यर ने लगाए शतक Congratulations India | Man of the Match | #Shami | INDIA WON | Fifer
22
261
6
3,521
45,392
હંમેશા બીજા ને મદદ કરજો ભગવાન બધીજ જગ્યાએ પહોંચી નથી સકતા પણ તમને નિમિત્ત બનાવેલ છે.🙏
5
32
328
9,897
🥺😡😡😭 સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે ..😡 જ્યારે બધુજ કામ લઈને બેઠા હોઈએ .. અને કામવાલા માસી જ.. કામ કરવા ના આવે..🥺😭😡
23
9
4
93
3,501