*દુનિયામાં બધું જ શક્ય છે બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ, સાચો માણસ ક્યારેય નાસ્તિક કે આસ્તિક નથી હોતો એ હમેશાં વાસ્તવિક હોય છે..
1
361
हम तो मिट्टी से उगाएँगे मोहब्बत के गुलाब
तुम अगर तोड़ने जाते हो सितारे जाओ
डूबना होगा अगर डूबना तक़दीर मे है
चाहे कश्ती पे रहो चाहे किनारेजाओ
तुम ही सोचो भला ये शौक़ कोई शौक़ हुआ
आज ऊँचाई पेबैठो कल उतारजाओ
मौत से खेल के करते ह मोहब्बत ‘आजिज़’
मुझ को डर हैकहीं बे-मौत न मारे जाओ
2
368
રિટર્ન ટિકિટ કન્ફર્મ છે.
તેને કોઈ રદ કરી શકતું નથી...
તેથી પ્રવાસનો સંપૂર્ણ આનંદ માણો,
અને પોતે ખુશ રહો અને બીજાને પણ
રહેવા દો…😎👍
5
483
જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !
3
871
જીવનમાં સ્પષ્ટ બોલનાર માણસ ઈન્જેક્શન જેવો હોય છે.
થોડા સમય માટે દુઃખ થાય છે. પણ ફાયદો આજીવન રહે છે...
3
2,411
Manoj Joshi retweeted
જરૂર હોય ત્યારે મે ઘરમાં મુકેલી વસ્તુ નથી મળતી..
તો મને True love તંબુરા માંથી મળવાનો. 😥🙁😔













