Dr.MAULIK SHAH (@maulikdr) header
Dr.MAULIK SHAH (@maulikdr) profile picture

Pediatrician | Professor | Orator | Health Video Content Creator | creative ad film director | YT Channel: https://teapawt.org/t.co/FQGRANa0N0

JAMNAGAR (GUJARAT-INDIA)
Joined December 2009
Attention all Moms and dads! Never give your infant a smartphone, it's detrimental to the development of the young brain. #baby #parents #parentingtips #smartphone #development #health #kids #pregnancy #breastfeeding
3
9
20
4,467
હસવું એ માનવીય પ્રતિક્રિયા છે. અહીં રમૂજ નાની છે પણ તમે હસવું રોકી નહીં શકો કારણ બંને ખૂબ નિર્દોષતાથી હસે છે!! 😅😂 – at Navagam Ghed, India
3
6
90
21,291
#Baththa is not just a story about a gangster and a little boy. It's about how innocence can melt cruelty, how kindness can heal wounded hearts, and how unexpected friendships can change lives. Vijay Sethupathi is simply brilliant. Pure warmth. Pure humanity. #MovieReview – at Navagam Ghed, India
5
406
આજના 'બાલ દિન' પર આપણાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ કરીએ. બાળક એટલે ઘરનું અજવાળું, અને એને સાચવવું એ આપણી સૌથી મોટી જવાબદારી છે. ચાલો, આ બાળદિને પ્રણ લઈએ કે આપણે આપણાં બાળકોને ડર વગરનું, સુરક્ષિત અને ભણેલું-ગણેલું બાળપણ આપીશું. #ChildrensDay #children
2
2
14
334
#RamayanaPart1 tickets cost so much, even Ravan would ask for a discount!!😅 - One recliner ticket costs more than a return Bus trip to Rajkot for two! 😂 - Ticket so expensive, the audience needs to cross Lakshman Rekha around their wallet! 😉😅 Now OTT is only Hope!🙏🏽 – at Navagam Ghed, India
1
1
435
Recently got a chance to meet many Interns who were Foreign Medical Graduates! Hearing their experiences was really eye opening! From Hostile environment of war to survival crisis at Unknown land, just to achieve a degree - M.B.B.S. !! The crux is as below! #MedTwitter
🤖 Made with AI
2
10
484
Saw some intellectuals firing crackers with Masks on the face! Maybe they have allergy to smoke dust!! 😉😅 – at Navagam Ghed, India
2
20
750
Services at a Government Medical College never stops! So we generate a bit of festival Vibe with our resident doctors, making all feel at home ! 🪔🎉 #HappyDiwali2026 #MedTwitter – at Navagam Ghed, India
2
57
999
અટારી કે પુલવામા બોર્ડર પર રહેતા હોય અને ઓપરેશન સિંદૂર ચાલુ હોય એવું લાગી રહ્યું છે! સૂવું અશક્ય છે!! 😂 તમારે શું હાલ છે?! #દિવાળી 🧨 – at Navagam Ghed, India
1
2
25
832
Dr.MAULIK SHAH retweeted
Replying to @maulikdr
God bless those doctors and nurses , having pre mature kid and.having seen efforts ,just can't explain their commitment and thank them enough.
1
1
51
When NICU 👶🏽👶🏽works in Diwali 🪔 🪔 !! Even our festivities revolve around mom and baby!!🤰🏻🤱🏻👩🏻‍⚕️👶🏽 #Diwali2026 Pic: Rangoli outside NICU corridor.
2
1
34
737
ફ્લેટમાં આંગણું નાનું હોય પણ દીકરો રંગોળી બનાવે તો લાગે કે તહેવાર છે!! તમારે કોણ રંગોળી બનાવે છે! #Diwali2026
5
5
75
1,285
Parents Have to take extra ordinary measures for some problems! 😉😂🙏🏽 #parenting – at Navagam Ghed, India
2
7
29
1,754
આખુ વર્ષ કપડા ની ખરીદી કર્યા કરીએ છીએ એટલે હવે દિવાળીએ નવા કપડા નો કોઈ ખાસ ઉત્સાહ નથી આવતો! તમારો શું વિચાર છે?! #deewali – at Navagam Ghed, India
23
5
2
170
5,007
🧬 BASIC IMMUNOLOGY OF VACCINES Understanding vaccines goes beyond knowing the schedule. It begins with understanding the science of the immune system! 🎯 Who should attend? - MD/DNB Pediatrics Postgraduate Students - Practicing Pediatricians 📅 Today | 5 November 2026 ⏰ 5:00 PM – at Navagam Ghed, India
5
291
🚨 THE TOXICITY EPIDEMIC AMONG MEDICAL STUDENTS! 😂 Medical students have a unique vocabulary. These days, everything is #TOXIC 😅🙏🏽 #MedTwitter #MedEd – at Navagam Ghed, India
1
4
281
હવે અમારી નર્સ પણ સુપર સ્પેશિયલિસ્ટ! રંજના ગોવિંદ કરંગિયા ને 14મી NNF Neonatal Nurse Fellowship Exit Examination (October 2026) સફળતાપૂર્વક પાસ કરવા બદલ હાર્દિક અભિનંદન! 💐 તેઓ જામનગર, ગુજરાતનાં પ્રથમ NNF Neonatal Nurse Fellow બન્યાં છે. 🏆 #Jamnagar #NNF #nurse #SNCU – at Navagam Ghed, India
3
44
1,807
બાળપણ પાછું મળે એનાથી વધુ આનંદ કયો હોય શકે? 😂🙏🏻🙏🏽 – at Navagam Ghed, India
7
495
Now this is creativity using AI... 😂 LOL – at Navagam Ghed, India
1
1
12
629
Dr.MAULIK SHAH retweeted
મેડિકલ જગતમાં કેટલાક નામ માત્ર એક પદવી કે વ્યવસાય પૂરતા સીમિત નથી રહેતા,. ગુજરાતના જામનગરની ધરા પર આવા જ એક પ્રેરણારૂપ પુરુષ છે—ડૉ. વિપિન એમ. શાહ (ડૉ. વી. એમ. શાહ), જેને આજે તેમના 89 માં જન્મદિવસ નિમિત્તે અત્યંત આદર અને સ્નેહ સાથે 🙏🏽 (2023ની એમના વિશે મારી ડોક્યુમેન્ટરી માંથી) – at Navagam Ghed, India
2
3
46
1,390
મેડિકલ જગતમાં કેટલાક નામ માત્ર એક પદવી કે વ્યવસાય પૂરતા સીમિત નથી રહેતા,. ગુજરાતના જામનગરની ધરા પર આવા જ એક પ્રેરણારૂપ પુરુષ છે—ડૉ. વિપિન એમ. શાહ (ડૉ. વી. એમ. શાહ), જેને આજે તેમના 89 માં જન્મદિવસ નિમિત્તે અત્યંત આદર અને સ્નેહ સાથે 🙏🏽 (2023ની એમના વિશે મારી ડોક્યુમેન્ટરી માંથી) – at Navagam Ghed, India
2
3
46
1,390