Junagadh Municipal Corporation (@mcjunagadh) header
Junagadh Municipal Corporation (@mcjunagadh) profile picture

Junagadh Municipal Corporation

Joined May 2016
Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)
✨ સરદાર સાહેબની જન્મજયંતી નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ! 🙏 રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજરોજ જૂનાગઢ ખાતે જીમખાના પાસે અને જોષીપરા પાદર ચોક ખાતે આવેલી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
1
1
114
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન! 🇮🇳🤝
64
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન! 🇮🇳🤝
62
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન! 🇮🇳🤝
77
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન! 🇮🇳🤝 ​tion
66
આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે શહેરમાં યોજાનાર “રાષ્ટ્રીય એકતા દિવસ”ના ભવ્ય કાર્યક્રમોની વ્યુહરચના અને આયોજન અંગે જૂનાગઢ મહાનગરપાલિકાનાં વીર સાવરકર મીટીંગ હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી
74
✨ કમિશનરશ્રી આઈ.આર.વાળાના અધ્યક્ષસ્થાને તથા નાયબ કમિશનરશ્રી કેતન સી. વાઘેલા અને જયેશ પી.વાજાની ઉપસ્થિતિમાં ઘરવેરા,સેનિટેશન અને વોટર વર્કસ શાખાની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. ટેક્સ કલેક્શનની કામગીરી સઘન બનાવવા અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
1
2
536
આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે સફાઈ કામદારોના પ્રોત્સાહન અર્થે વિશેષ કાર્યક્રમ અને સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું. સમાજના આ સાચા સેવકોનું સન્માન કરવાનો અવસર મળ્યો તે સૌભાગ્યની વાત છે.
1
150
મહાનગરપાલિકામાં ફરજ બજાવતી સફાઈ કામદાર સખી મંડળની બહેનોના પરિશ્રમ અને સમર્પણને બિરદાવવા માટે પ્રોત્સાહન રૂપે પગાર વધારાના વર્ક ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા હતા.
1
138
ગૌશાળામાંથી ગૌવંશ ગેર કાયદેસર રીતે લઈ જનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
123
આપણા 'સ્વદેશી મેળો - ૨૦૨૬' માં સેનીટેશન શાખા દ્વારા એક ખૂબ જ સુંદર અને જાગરૂકતાપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મેળાની મુલાકાતે પધારેલા તમામ નાગરિકોને કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણની જાળવણી વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
1
1
139
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનો અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ચોક ખાતે આવેલા એ.જી. સ્કૂલ મેદાન ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’ નો શાનદાર પ્રારંભ થયો છે!
1
126
આજ રોજ જુનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના બેકરી મેન્યુફેક્ચરર્સ (FBOs) માટે ફૂડ સેફ્ટી ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો.
121
વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત વોર્ડ ૧ થી ૧૫ માં યોજાતી પ્રાચીન ગરબીઓમાં ભાગ લેતી પ્રત્યેક દીકરીઓને 'વિદ્યાકીટ' અર્પણ કરવામાં આવી.
2
151
પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માર્ગ પર રૂા. ૩૩.૦૭ લાખના ખર્ચે નિર્મિત ભવ્ય ‘ઇન્દ્રેશ્વર હેરીટેઝ પ્રવેશદ્વાર’ નું આજરોજ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવ્ય પ્રવેશદ્વાર હવે શહેરની શોભા અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. 🙏🏛️
1
165
જૂનાગઢવાસીઓની તબિયત સાથે બેદરકારી નહીં ચાલે! 🛑 મહાનગરપાલિકાની ફૂડ અને સેનિટેશન શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાણીપુરી અને ફાસ્ટફૂડના કુલ ૨૯ જેટલા એકમો પર તપાસ કરવામાં આવી હતી.
1
2
186
🌿 સ્વચ્છતા હી સેવા: ભવનાથ વિસ્તારમાં મહા સફાઈ ઝુંબેશ થકી ૧૨૦૦ કિલો કચરાનો નિકાલ! 🧹🌳 સહયોગ: જૂનાગઢ મહાનગરપાલિકા, ફોરેસ્ટ વિભાગ, ક્લિન અપ જૂનાગઢ, નોબલ યુનિવર્સિટી અને હિલદારી ગ્રુપ. 🤝
1
229
તળાવ દરવાજા વિસ્તારમાં જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી આઈ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ કમિશનરશ્રી કે.સી.વાઘેલા,ફૂડ શાખા તથા સેનીટેશન શાખા દ્વારા ફૂડ લાયસન્સ વિના અને અખાદ્ય સામગ્રી વાપરતા 'કચ્છી ફાસ્ટ ફૂડ'ને ₹40,000 અને 'હાર્દિક ફાસ્ટ ફૂડ'ને ₹10,000 નો દંડ.
1
4
185
સ્વચ્છ જુનાગઢ, સુંદર જુનાગઢ! 🌿 જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આપણા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને વધુ સ્વચ્છ રાખવા માટે એક મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવી છે. ચાલો આપણે સૌ સાથે મળીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ૧૨૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીએ.
1
147
જૂનાગઢ ખાતે ભવ્ય 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને જ્યોત યાત્રા યોજાઈ, જેમાં રંગોળી સ્પર્ધા અને નારી શક્તિના સન્માન સાથે નગરજનો ઉત્સાહભેર જોડાયા.
1
4
201