Yash Bhatt (@theyashbhatt) header
Yash Bhatt (@theyashbhatt) profile picture

#ભટ્ટજી અને શેરમાર્કેટ | Learning Markets since 2013 | Editor @newscapitalmkt | Then CNBC Awaaz/Bajar | Views are personal | Theatre ❤️ Memes |

Ahmedabad, Gujarat, India
Joined January 2011
શ્રી પરેશ રાવલ સાહેબે મારી પોસ્ટ શેર કરી છે. આભાર પરેશસર. @SirPareshRawal (જીવન સફળ ગણીશું આજથી!)
સાવ સાચી ને સચોટ વાત !
4
4
54
11,768
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 20 નવેમ્બર 2026 ગઈકાલે ઘટાડે ખરીદી જોવા મળી સમય સમય પર નફો બૂક કરવા કહ્યું હતું આજે ફરી ઘટાડે ઓપનિંગ માર્કેટ આજે સાપ્તાહિક બંધ પર ફોકસ કરશે સોમવારે નિફ્ટીની મંથલી એક્સપાયરી મંગળવારે માર્કેટ બંધ રહેશે માર્કેટ સોમવાર સુધી આ જ રીતે વોલેટાઈલ રહેશે 25,330-25,500નો અવરોધ ફરી યથાવત 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી આ સપ્તાહનો ઓપન 61,764 મહત્વનો સપોર્ટ
1
15
819
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 19 નવેમ્બર 2026 ઘટાડાનો સતત બીજો દિવસ મંથલી એક્સપાયરીની તૈયારીઓ સોમવારે એક્સપાયરી, એક દિવસ ઓછો ક્રૂડના ભાવ 90 ડૉલર નીચે નથી જઈ રહ્યા રૂપિયામાં સારો સુધારો સોના-ચાંદી-કોપરમાં મોટો કડાકો આપણા માર્કેટ સ્ટેબલ થવાનો કરશે પ્રયત્ન મોટા ઉછાળા બાદ સામાન્ય નફાવસૂલી આને મંદી ન કહેવાય 25,330-25,500નો અવરોધ આજે યથાવત 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે આ સપ્તાહનો ઓપન 61,225 મહત્વનો સપોર્ટ
12
798
Yash Bhatt retweeted
સેમસંગ ગુજરાતમાં મોટા વહાણ બનાવવાનું શરૂ કરી શકે … #Samsung #VibrantGujarat Samsung's Gujarat Game Plan! Is Pipavav Set to Become India's Shipbuildi... youtu.be/uLgjomNnBaw?si=wRMh… via @YouTube
1
2
93
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 19 નવેમ્બર 2026 લાંબા સુધારા બાદ આખરે ઘટાડે માર્કેટ ખૂલ્યા દરરોજ કહ્યું હતું, નફો બૂક કરતા રહો ઈરાન-અમેરિકા છમકલાંની ફરી અસર મંથલી એક્સપાયરીની તૈયારી શરૂ ગઈકાલે આપણા અવરોધને ઉપર નિફ્ટીમાં બંધ મળ્યો 25,330-25,500નો અવરોધ આજે યથાવત 25,500ને પાર સાપ્તાહિક બંધ જોઈએ 25,206 આ સપ્તાહનો ઓપન, મોટું લેવલ નિફ્ટી માટે સૌથી મોટો સપોર્ટ 25,050 બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યો પાછલા ગુરુવારથી આપણે રેકોર્ડની વાત કરેલી 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે આ સપ્તાહનો ઓપન 61,225 મહત્વનો સપોર્ટ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
7
769
મોટા ઉછાળા બાદ આખરે ઘટાડે માર્કેટની શરૂઆત શું આજે ફરી ઘટાડે માર્કેટ ઉછળશે કે હવે મંદી થશે? સમજો લાઈવ યુટ્યુબ પર youtube.com/live/DC8efTLwmhM…
1
6
356
BANK NIFTY AT RECORD HIGH! આખરે મંદીના કાંગરા ખર્યા, બૂલની વાપસીથી બેન્ક નિફ્ટીમાં બન્યા રેકોર્ડ હાઈ CONGRATULATIONS EVERYONE!
1
11
588
પાછલા ગુરુવારથી બેન્ક નિફ્ટીના રેકોર્ડ હાઈ માટે વાત કરેલી. આજે જ બેન્ક નિફ્ટી રોકેટ છે એવું સવારે કહેલું છે. મોજે મોજ કરાવી છે આજે બેન્ક નિફ્ટીએ!
જાણો આજના માર્કેટની સ્થિતિ પર શું છે, ભટ્ટજીનું મંતવ્ય! #MarketUpdate #GujaratiStockMarket #ShareMarket #BhattJiViews #StockMarketGujarati #TradingTips #InvestmentTips #Nifty #Sensex #BSE #NSE #BankNifty #BusinessNews #MarketAnalysis @theyashbhatt
2
7
555
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 17 નવેમ્બર 2026 પાછલા ગુરુવારથી 25,330ના અવરોધની વાત કરેલી દરરોજ આ લેવલથી માર્કેટ ઘટી રહ્યું છે 25,330-25,500 વચ્ચે મંથલી અવરોધ ગ્લોબલ સંકેતો સકારાત્મક વ્યાજદર વધારાની ચિંતા થોડી નડશે નિફ્ટીને દર 200 પોઈન્ટે ઉપરની તરફ અવરોધ મોટી મૂવની અપેક્ષા 26,000 પછી જ રાખવી નિફ્ટી માટે સપોર્ટ 25,050 ગઈકાલે ફરી CAS ક્લોઝીંગ ફળ્યું બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈને એકદમ નજીક દર ઘટીડે બેન્ક નિફ્ટીમાં તેજી જ થશે નિફ્ટીને નડતર ઘણાં છે, બેન્ક નિફ્ટી રોકેટ છે 60,100ને પાર બેન્ક નિફ્ટીમાં તેજી જ રહેશે ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
14
1,331
માર્કેટમાં શા માટે નફો બૂક કરતાં રહેવું તે સમજો ભટ્ટજી પાસે આ ખાસ વીડિયોમાં
આજે માર્કેટના માહોલ પર શું છે, ભટ્ટજીનું મંતવ્ય? જાણો વિગતવાર અને સમજો સરળ ભાષામાં..... #bhattji #marketview #stockmarket #sharemarket #marketoutlook #marketanalysis #stockmarketindia #nifty #sensex #marketupdate #stockmarketnews #investmenttips #tradingstrategy #newscapitalmarket #gujaratinews @theyashbhatt
1
285
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 16 નવેમ્બર 2026 નિફ્ટી માટે 25,330 પર અવરોધની વાત કરેલી પાછલા સપ્તાહે ત્યાં જ અટક્યા બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પહેલા જ અટક્યો માર્કેટ થોડ જ સમયમાં બહુ ચાલી ગયા હવે આ રેન્જમાં જ અટકીએ તો સારું ગ્લોબલ સંકેતો સપોર્ટીવ બીજી કોઈ ચિંતા નથી પરિણામો એકંદરે સારા મોંઘવારી અને વ્યાજદરો પર નજર રાખીએ ગયા સપ્તાહે 25,250ના સપોર્ટ નીચે બંધ મળ્યો આ સપ્તાહે તેને પાર ટકવાનો પ્રયત્ન રહેશે 23,330-500 વચ્ચે મલ્ટીપલ મંથલી અવરોધ બેન્ક નિફ્ટી 60,100 પર સપોર્ટ 61,764ના રેકોર્ડ પર નજર રાખીએ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ
11
772
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 12 નવેમ્બર 2026 બેન્ક નિફ્ટીમાં રેકોર્ડ હાઈ માટે વાત કરેલી ગઈકાલે 300 પોઈન્ટ દૂરથી ઘટાડો આવ્યો નિફ્ટી માટે 23,330-500 વચ્ચે અવરોધની વાત કરેલી માર્કેટમાં રોજે રોજ તેજીની મોજ લાંબો ઘટાડાનો ફેઝ પૂરો સારી મજબૂતી બાદ માર્કેટ સુધારા પર ઘટાડે ખરીદી જ બેસ્ટ વિકલ્પ આ સપ્તાહે નિફ્ટીએ 25,250ને પાર બંધ આપવો રહ્યો 23,330-500 વચ્ચે મલ્ટીપલ મંથલી અવરોધ બેન્ક નિફ્ટી 60,100 પર સપોર્ટ 61,764ના રેકોર્ડ પર નજર રાખીએ ઘટાડે ખરીદી કરીએ, ફટાફટ નફો બૂક કરીએ VIX સતત 17ને પાર 16ને નીચે સાપ્તાહિક બંધ જોઈએ લોન્ગ બહુ લાંબો સમય હોલ્ડ ન કરવા નફો બૂક કરતા રહો, ટ્રેડિંગમાં સાવચેત રહો
2
16
1,753
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 11 નવેમ્બર 2026 નવા વર્ષના રામ રામ! 25250ના નિફ્ટીના ટાર્ગેટ આજે હિટ થયા સોમવારે કહ્યું હતું, ઘટાડે ખરીદો સોમવારે કહ્યું હતું, તેજી યથાવત રહેશે મોટા ઘટાડાની રાહમાં રહી જશો! 25,250ને પાર બંધ મતલબ વધુ સારી તેજી નિફ્ટીએ હવે જરા પાયો મજબૂત કરવાની જરૂર ઉતાવળે આંબા ન પાકે! નવા વર્ષે સમય પર નફો બૂક કરાવનો સંકલ્પ કરો ઉથલપાથલ હજુ પણ રહી શકે છે 25,330-25,500 વચ્ચે મલ્ટીપલ અવરોધ બેન્ક નિફ્ટીએ સોમવારે વધુ સારી તેજી બતાવી આપણે કહ્યું હતું હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ બનાવશે 60,100નો એક નાનો અવરોધ બેન્ક નિફ્ટીમાં આજે 60,100ને પાર બંધ જોઈએ એપ્રિલ 2025થી ચાલતું કંસોલિડેશન આખરે તૂટ્યું 61,764ના રેકોર્ડ જલદી આવશે માર્કેટમાં મોજ, દરરોજ કરાવશે દોટ!
10
1,066
Yash Bhatt retweeted
શું દિવાળી પહેલાંની તેજી હજુ પણ ચાલુ રહેશે ??? જુઓ @NewsCapitalMKT પર @theyashbhatt અને @yomik_prajapati સાથે ! LIVE : દિવાળી પછી માર્કેટમાં તેજી જળવાશે? | DIWALI SPECIAL | DIWALI STOC... youtube.com/live/uVxfq8dlmcM… via @YouTube
1
1
109
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 9 નવેમ્બર 2026 નવા વર્ષના એડવાન્સ રામ રામ! "બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ!" પાછલા સપ્તાહે માર્કેટે માંગો તે આપ્યું જેટલું માંગ્યું તેથી પણ વધુ આપ્યું આ સપ્તાહે હવે તેજી યથાવત રહેશે ધીમા પણ મક્કમ પગલે માર્કેટ સુધરશે ક્રૂડના ભાવની ચાલ પર બધું નિર્ભર રહેશે રૂપિયાની મજબૂતી ટકવી આવશ્યક ઘટાડે ખરીદી પર ફોકસ કરો મોટા ઘટાડાની રાહમાં રહી જશો! 24,800ને પાર ટકવું જરૂરી સાપ્તાહિક બંધ 24,800ને પાર જ મળ્યો મુહૂર્ત ટ્રેડિંગમાં 25,000ને નીચેનો બંધ આ સપ્તાહે 25,250ને અવરોધ તરીકે જોઈશું કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું! બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ 58,650 માટે વાત કરી હતી ખૂબ સરસ બ્રેકઆઊટ, અપેક્ષિત હતું હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ માટે તૈયાર એપ્રિલ 2025થી શરુ કંસોલિડેશન તૂટ્યું 61,764ના રેકોર્ડ જલદી આવશે ઘટાડે ખરીદી પર ફોકસ 58,650 હવે મોટો સપોર્ટ
1
1
15
885
તમામ દોસ્તોને પડતર દિવસના રામ રામ! આજે માર્કેટ સામાન્ય સમય પ્રમાણે કામકાજ કરશે લાઈવ અપડેટ્સ નિહાળો આ લીંક પર youtube.com/live/uVxfq8dlmcM…
3
297
સહુને શુભ દીપાવલી તહેવારો સૌ માટે સુખ સમૃદ્ધિ અને વૈભવ લાવેતેવી શુભકામનાઓ 🙏🏼 યશ ભટ્ટ, એડિટર, ન્યુઝ કેપિટલ માર્કેટ
4
21
717
ધન તેરસ પર ભગવાન ધન્વંતરીને પ્રાર્થના, સહુનું સ્વાથ્ય સારું રાખે શુભ ધન તેરસ 🙏🏼
2
2
20
522
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 6 નવેમ્બર 2026 ગઈકાલે બેન્ક નિફ્ટીએ અપેક્ષા પ્રમાણે રિટર્ન આપ્યા કહ્યું હતું કે બેન્ક નિફ્ટીએ મોટો ખેલ બતાવવો પડશે આજે સાપ્તાહિક ક્લોઝીંગ આ સપ્તાહની કેન્ડલ જબરદસ્ત બની છે ગઈકાલના હાઈથી થોડા ઘટાડે આજે ઓપનિંગ ગ્લોબલ માર્કેટ હવે રહેશે ડામાડોળ વોલેટાલિટી ગમે ત્યારે આવી શકે FIIને હવે નાછૂટકે ભારતમાં ખરીદવું પડશે 1 વર્ષનો સહુથી મોટો ખરીદીનો આંકડો ગઈકાલે આવ્યો ક્રૂડના ભાવ જાન્યુઆરી સુધી વધઘટ બતાવશે ડિસેમ્બરમાં RBIના પોલિસી રેટ્સ પર ફોકસ આ જ લેવલ પર હવે કંસોલિડેટ થવું પડશે સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી, જે થઈ ચુકી છે આજે ધન તેરસના સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે! રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો એક જ સપ્તાહમાં 10,20,50 અને 100 WEMA કૂદાવી 24,800 પાર કરવું સહેલું નહીં હોય કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું! બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા હતી 10 WEMAને પાર બંધ મળ્યા બાદ આટલી સરસ તેજી આવી ગઈકાલે 57,450 સવારે જ કહ્યું હતું આજે હવે તેને પાર જ બંધ જોઈએ બેન્ક નિફ્ટી હવે 58,650 માટે તૈયાર દિવાળીની ઉજવણી, બધું ભૂલી જલસા કરો!
17
1,164