Toral Kavi (@toralkavi) header
Toral Kavi (@toralkavi) profile picture

Digital Head @tv13gujarati / News Anchor / News Personality

Gujarat, India
Joined July 2016
Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)Photo by Toral Kavi (@toralkavi)
અમિતાભ બચ્ચનની તબિયત લથડી KBC-18નું શૂટિંગ હાલ પૂરતું બંધ સીઝનલ ફ્લૂની અસર થતાં ડોક્ટરોએ આરામની સલાહ આપી નવા એપિસોડનું શૂટિંગ અટકતાં ચેનલ પર જૂના એપિસોડનું પ્રસારણ અમિતાભની તબિયત સુધારા પર: સૂત્રો 16 નવેમ્બરથી નવા એપિસોડ પ્રસારિત થવાની માહિતી @tv13gujarati
1
34
2,095
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પૃથ્રુલ દેસાઈની નિમણૂક સુરતના પૃથ્રુલ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ જગદીશ જોશીના સ્થાને પૃથ્રુલ દેસાઈ સંભાળશે ચાર્જ ગુજરાત યુનિવર્સિટીમાં પૃથ્રુલ દેસાઈની પાંચ વર્ષ માટે નિમણૂક પહેલા સુરતની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હતા
1
44
1,362
Toral Kavi retweeted
રોશનીના પર્વે ખુશીઓનો ઉજાસ... આ દિવાળી, tv13 પરિવાર સાથે ખાસ! #HappyDiwali #DiwaliCelebration #tv13gujarati #tv13family #FestivalOfLights #DiwaliSpecial
1
169
મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ભારતીય ફાસ્ટ બોલર શમીએ ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી ધારદાર બોલિંગથી ભારતીય ક્રિકેટમાં બનાવી હતી આગવી ઓળખ હવે વન ડે અને T-20 ફોર્મેટમાં રમતા જોવા મળશે મોહમ્મદ શમી @tv13gujarati
1
33
1,035
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત 23 વર્ષની શાનદાર ફૂટબોલ કારકિર્દીનો અંત 6 વર્લ્ડ કપ રમનાર એકમાત્ર ખેલાડી 234 મેચ રમી 146 ગોલના વર્લ્ડ રેકોર્ડ સાથે રોનાલ્ડો નિવૃત્ત 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
1
1
59
2,137
સરકારી કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યુઝ તારીખ 9 નવેમ્બર ધોકા ના દિવસે રજા જાહેર દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસે રજા તારીખ 28મીએ ચોથા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે @tv13gujarati
1
84
2,725
ગૌણ સેવા પસંદગી મંડળે #CCE પરીક્ષાના ગુણ જાહેર કર્યા CCE ગ્રુપ A અને Bની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર CCE પરીક્ષામાં 41 ઉમેદવારોના પરિણામ અનામત રખાયા બેઠક નંબર મુજબ ઉમેદવારોના ગુણની યાદી જાહેર થઈ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર થયા @tv13gujarati
1
1
1
111
5,317
અમદાવાદ થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં લાગી આગ જીવ બચાવવા લોકો બીજા માળેથી કુદ્યા, એકનું મોત ફસાયેલા તમામ 16-17 લોકોનું સફળ રેસ્કયુ કરાયું ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી 16 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, બચાવ કામગીરી ચાલુ @tv13gujarati
13
1,209
CCE ના પરિણામ જાહેર થવામાં બે દિવસનો થયો છે વિલંબ.. મંગળવાર સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ.@tv13gujarati
163
29
10
644
130,408
જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ કુલ 6 મુસાફરો સવાર હતા હેલિકોપ્ટર બદ્રીનાથથી આવી રહ્યું હતું. દેહરાદૂન તરફ જઈ રહ્યું હતું. મુખ્યમંત્રી ધામી દ્વારા સૂચનાઓ અપાઈ. ગંભીર ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે. બચાવ કામગીરી ચાલુ @tv13gujarati
2
19
1,482
રાજ્યમાં ઓછા વરસાદ અંગે મહત્વના સમાચાર 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર : CM દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ દુષ્કાળગ્રસ્ત જાહેર સમગ્ર રાજ્યમાં 89 ટકા વરસાદ : CM @tv13gujarati
2
2
1
41
2,558
😇
પરિવાર હવે 8 લાખનો! આભાર ગુજરાત #800KFollowers #800KFamily #ThankYouGujarat #tv13GujaratiDigital #GujaratiNews #tv13gujarati
4
633
અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગની ઘટના લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી સ્વીકારી અનિલ પંડિતે ટ્વિટ કરીને આપી માહિતી સલમાન ખાન સાથે કામ કરનારાઓને અનિલ પંડિતની ધમકી મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ગેંગસ્ટરની ચેતવણી
29
1,172
દિલ્હી: વરિષ્ઠ ભાજપ નેતા એલ.કે.અડવાણી હોસ્પિટલમાં દાખલ તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર શરૂ કરાઈ અનેક અગ્રણી નેતાઓ ખબર-અંતર પૂછવા પહોંચ્યા @tv13gujarati
1
15
1,624
AAP-MLA ચૈતર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ ભાઈ જેલમાં હોવાના તણાવમાં યુવકે ઝેરી દવા પીધી જેલની સજાના માનસિક તણાવમાં ભાઈએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ સુરત સિવિલના આઈસીયુમાં ધારાસભ્યના નાના ભાઈ સારવાર હેઠળ @tv13gujarati
32
2,651
ગાંધીનગર: મુખ્યમંત્રી ધોલેરા સરની મુલાકાતે વિકાસ પ્રકલ્પોની પ્રગતિ અંગે કરી વિસ્તૃત બેઠક ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થળ મુલાકાત કરી એક્સપ્રેસ વે અને એરપોર્ટ કામગીરીની કરી સમીક્ષા ઔદ્યોગિક, સામાજિક, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિની કરી સમીક્ષા @tv13gujarati
24
985
યમનના રાષ્ટ્રપતિ ભવન પર હુતીઓનો મોટો હુમલો પાંચ બેલિસ્ટિક મિસાઇલો ઝીંકીને મચાવી તબાહી વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હોવાથી માંડ બચ્યા ભીષણ હુમલામાં ચાર લોકોના મોત નિપજ્યા ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી @tv13gujarati
1
19
1,306
INDIA બ્લોક સુપ્રીમ કોર્ટમાં કરશે PIL દાખલ જ્ઞાનેશ કુમારના રાજીનામાંની વિપક્ષની માંગ બેલેટ પેપરથી ચૂંટણી કરવા પણ કરાઇ માંગ SIR પર રોક લાવવા સુપ્રીમમાં કરાશે અરજી @tv13gujarati
1
1
27
1,538
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન સ્થળો અંગે મહત્વનો ફેરફાર જંતરમંતરને સત્તાવાર ધરણા સ્થળની યાદીથી હટાવાયું ગૃહ મંત્રાલય દ્વારા જંતરમંતર ડીનોટિફાઈ કરાયું રામલીલા, બુરારી અને સીબીડી મેદાન નિર્ધારિત કરાયા નવા આદેશ મુજબ અનુસરવું પડશે, નિયમોનું પાલન જરૂરી @tv13gujarati
17
1,189