ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો કરશું દર રવિવારે એક નવા મહેમાન સાથે. #gujarati #podcasting #wordpress

Gujarat
Joined May 2023
Replying to @sonnalssinha
@sonnalssinha એ ખુશી વ્યક્ત કરી વર્ડકેમ્પ એશિયા 2026 ના એમના અનુભવોને લઈને અને જણાવ્યું કે venue ની પ્રશંસા કરતા જણાવ્યું કે ખુબજ વિશાળ હતું જ્યાં એક સાથે 3000 થી વધારે લોકોને મળવું ખુબજ આનંદાયક રહ્યું હતું. #wpvaat #gujaratipodcast #happyexperience #greatvenue #wordpressevent
1
8
Sonal S Sinha was so happy to have great experience at @WordCampAsia 2026 held in Mumbai at Jio World Convention Centre. He also shared that the venue was so huge where meeting 3000+ attendees looked almost impossible 😄 and felt amazing to see such huge crowd.
7
Sudhir Kumar Chechani એ શોર્ટમાં પોતાના વિચારો અને અનુભવો શેયર કર્યા અને જણાવ્યું કે વર્ડકેમ્પ એશિયા 2026 નું ઓવરઓલ આયોજન ખુબજ પ્રશંસનીય હતું. #wpvaat #gujaratipodcast #appreciation #thoughts #wordpressevent
1
3
Sudhir Kumar Chechani appreciated and was very happy with overall management and all arrangements at @WordCampAsia 2026 held in Mumbai.
1
Replying to @VanpariyaRonakJ
@VanpariyaRonakJ એ વર્ડકેમ્પ એશિયા 2026 માં ઘણી બધી activities માં ભાગ લીધો હતો જેમાં કોન્ટ્રીબ્યુશન ને લઈને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. #wpvaat #gujaratipodcast #wordpressevent #contributionexperiences #discussingwithpeople
1
1
Ronak V. shared his experiences about @WordCampAsia 2026 especially all about Contribution which he enjoyed a lot.
1
2
Further, he expressed happiness meeting people, networking and discussing on various topics with them as well.
1
Replying to @hitendrachopda
@hitendrachopda એ વર્ડકેમ્પ એશિયા 2026 માં કોન્ટ્રીબ્યુશન ને લઈને ખુબ બારીકી થી પોતાના અનુભવો જણાવ્યા અને #wpvaat #greatsessions #insightfullearning #meetingpeople
1
1
He also enjoyed meeting people who had come from different parts of the world to attend this event.
1
Lastly, he was so curious to know about Future of WordPress using AI while attending sessions in which he got great insights around that.
2
Animesh Hrishi Das @haxoranix એ જણાવ્યું કે વર્ડકેમ્પ એશિયા 2026 ના સ્પોન્સર્સ બૂથ પર ખુબજ જાણવા અને શીખવા મળ્યું અને એની સાથે નેટવર્કિંગ કરવાનો મોકો તો ખુબજ valuable રહ્યો હતો. #wpvaat #gujaratipodcast #networkingopportunities #interactiveexperiences
1
3
Animesh Hrishi Das while attending @WordCampAsia 2026 in Mumbai was very much happy getting lot of insights visiting sponsor booths and interacting. Also, he loved networking with people who had come from different parts of the world.
1
3
Replying to @kripeshadwani
@kripeshadwani એ ખુબ આનંદપૂર્વક વર્ડકેમ્પ એશિયા 2026 ઇવેન્ટ વિષે જણાવતા કહ્યું કે આ ટેક ઇવેન્ટ અદ્ભુત રહ્યો બધી રીતે અને આ લેવલનો ઇવેન્ટ આવા વિશાળ વેન્યુ પર ભારતમાં થવો ખુબજ મોટી વાત છે. #wpvaat #gujaratipodcast #historicevent #greatexperience #newexperiencesmatters
1
5
Kripesh Adwani happily shared about WordCamp Asia 2026 held in Mumbai which was amazing, splendid & full of excitements. He further shared that this event at such great level and at such great venue was historic.
1
7
Lastly, he wishes to have such great event keep happening in India in near future as well.
1
Ashish Jain @AshishjainMr [Founder - @AddWebSolution] એ વર્ડકેમ્પ એશિયા 2026 માં વેન્યુ, ફૂડ, ઈવેન્ટ ને લઈને ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો અને #wpvaat #gujaratipodcast #greatevent #supervibes #fullenergy #wordcampevent
1
9
He further shared that the vibes, energy, people, sponsors, sessions and everything was super amazing and motivating.
1
Lastly, he said that he loves to come back again even next year as well.