Ahmedabad Rural Police (@AMD_RuralPolice) header
Ahmedabad Rural Police (@AMD_RuralPolice) profile picture

Official account of Ahmedabad Rural Police Emergency: Dial 112

Makarba, Ahmadabad City
Joined January 2018
Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)Photo by Ahmedabad Rural Police (@AMD_RuralPolice)
નિયમોનું પાલન એ જ સુરક્ષિત મુસાફરીની સાચી ચાવી! 🚦 સિગ્નલ હોય કે સીટબેલ્ટ, કોઈપણ નિયમને Skip ન કરો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. ❤️ #AhmedabadRuralPolice #GujaratPolice #RoadSafety #TrafficAwareness #FollowTrafficRules #SafeJourney @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
103
માત્ર 2 મિનિટની બેદરકારીથી અન્ય લોકો માટે મુશ્કેલી ઊભી ન કરો. 🚦 ટ્રાફિકના નિયમોનું પાલન કરો, યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરો અને સુરક્ષિત મુસાફરીને પ્રાથમિકતા આપો. નિયમોનું પાલન, સુરક્ષિત સફર! #AhmedabadRuralPolice #TrafficAwareness #RoadSafety #FollowTrafficRules #SafeDriving #TrafficRules @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
🤖 Made with AI
1
119
Ahmedabad Rural Police retweeted
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહકાર અને સેવા સમર્પણ છે. ​દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
14
140
6
275
10,089
નિયમોનું પાલન કરો, જીવનની સુરક્ષા કરો. રસ્તા પર સાવચેતી રાખો અને સુરક્ષિત મુસાફરી કરો! 🚦 #AhmedabadRuralPolice #RoadSafety #TrafficAwareness #FollowTrafficRules #DriveSafe #StaySafe @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
190
⚠️ સાયબર ઠગાઈથી સાવધાન! વીજળી બિલ બાકી હોવાના ખોટા મેસેજ, શંકાસ્પદ લિંક્સ અને ફેક વેબસાઇટ દ્વારા સાયબર ઠગો તમારી અંગત માહિતી અને બેંક ખાતાને નિશાન બનાવી શકે છે. 🔒 અજાણી લિંક પર ક્લિક ન કરો, OTP કે બેંકની વિગતો શેર ન કરો અને કોઈપણ ચુકવણી કરતાં પહેલાં સત્તાવાર માધ્યમથી ખરાઈ કરો. **સતર્ક રહો, સુરક્ષિત રહો!** #AhmedabadRuralPolice #GujaratPolice #CyberSafety #CyberAwareness #CyberCrime #StayAlert #StaySafe @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
135
ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે ત્રણ ઇસમને ઝડપી પાડતી અસલાલી પોલીસ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
1
256
IG Raghvendra Vatsa Sir visited SDPO Sanand Office for inspection and note reading, reviewed office records and the functioning of the subdivision, and provided valuable guidance on strengthening investigation, supervision and administrative efficiency. The discussions emphasised diligent follow-up of cases, systematic record maintenance and responsive public service. The visit concluded with an interaction with the Dog Squad team and tree plantation. 🌱 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
6
460
નવી શરૂઆત, નવા સંકલ્પો અને સફળતાની નવી ઊંચાઈઓ… લાભ પાંચમના પાવન પર્વે સૌના જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ વધતી રહે. 🙏 #LabhPancham #AhmedabadRuralPolice #GujaratPolice @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
3
246
કંપનીમાં થયેલી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી, ₹૨.૧૦ લાખના સંપૂર્ણ મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ચાંગોદર પોલીસ @harshsanghavi @dgpgujarat @gujaratpolice @cmogujarat
1
2
4
357
ભાઈબીજના પવિત્ર પર્વે પ્રેમ, સ્નેહ અને રક્ષાના અતૂટ બંધનને હાર્દિક વંદન. ભાઈ-બહેનનો આ પ્રેમ સદાય અખંડ રહે. 💐🙏 અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ! ❤️ #BhaiBij #BhaiDooj #SiblingLove #AhmedabadRuralPolice #GujaratPolice #FestivalGreetings @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
4
169
પ્રકાશના પર્વ સાથે નવી આશાઓ અને નવા સંકલ્પોનું સ્વાગત કરીએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પરિવાર તરફથી સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🪔✨ #AhmedabadRuralPolice #GujaratPolice #NutanaVarshabhinandan #VikramSamvat2083 #HappyNewYear #DiwaliCelebration @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
5
267
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડ કવાર્ટર ખાતે દિવાળી નિમિત્તે સ્નેહમિલન યોજાયું. જેમાં પોલીસ મહાનિરિક્ષકશ્રી, અમદાવાદ રેન્જ, પોલીસ અધીક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
4
3
338
દીપ પ્રગટે, ખુશીઓ ઝળહળે અને દરેક પળ સુરક્ષિત રહે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આપ સૌને શુભ અને સુરક્ષિત દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🪔✨ #HappyDiwali #SafeDiwali #AhmedabadRuralPolice #GujaratPolice #Diwali2026 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
3
214
ધનતેરસના પાવન પર્વે આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓનો પ્રકાશ પથરાય. 🪔✨ #HappyDhanteras #AhmedabadRuralPolice #GujaratPolice #Dhanteras2026 @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
5
191
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા TRB ભરતી પ્રક્રિયાનો અંતિમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
3
10
582
સુરક્ષિત સમાજ, સુરક્ષિત પરિવાર! 🪔 🔒CCTV ચાલુ રાખો, કિંમતી સામાન લોકરમાં મૂકો, પૂરતી લાઈટ રાખો અને વાહન પાર્કિંગમાં જ મૂકો. સુરક્ષિત રહો! #GujaratPolice #AhmedabadRuralPolice #SafeDiwali #Suraksha #HomeSecurity @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
3
191
માંડણપુરા કેનાલ પાસે સામાન્ય બોલાચાલીમાં સાથી મજૂરની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડતી ધોળકા રૂરલ પોલીસ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
2
8
398
આ દિવાળી ઘર બંધ નહીં, સુરક્ષિત કરો! 🪔 🔒બહારગામ જતાં પહેલાં નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અને ઘરને રાખો સુરક્ષિત. #GujaratPolice #AhmedabadRuralPolice #DiwaliSafety #SafeDiwali #Suraksha @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj
1
1
114