🏫 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🛣️
રાજમાતા દેવકુંવરબા સર્વજનિક હાઈસ્કૂલ, માણસા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. @CMOGuj
@sanghaviharsh
@pravinmalibjp @GRSAofficial @COTGuj_office
🏫 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🛣️ @GRSAofficial
@CMOGuj
@pravinmalibjp
@sanghaviharsh
@COTGuj_office
#SevaSankalpAbhiyan #RoadSafety #RoadSafetyAwareness #TrafficSafety #SafeRoads
🏫 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🛣️
વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા માટે શાળામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
💚 સેવા સંકલ્પ — સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન
@GRSAofficial @pravinmalibjp @sanghaviharsh
🏫 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🛣️
વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા માટે શાળામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
માર્ગ સલામતી માટે એકજૂથ બનીને ગાંધીનગરમાં ભવ્ય ‘બાઈક રેલી’નું આયોજન કરવામાં આવ્યું. 🏍️
૫૦૦થી વધુ રાઈડર્સે રેલીમાં જોડાઈને હેલ્મેટ, ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત ડ્રાઈવિંગ અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો.
ચાલો, માર્ગ સુરક્ષાને આપણી સૌની જવાબદારી બનાવીએ.
ગાંધીનગર રોડ સેફ્ટી ટીમ વાન દ્વારા મુખ્ય માર્ગ પરથી અંબાજી મંદિર તરફ જતા પગયાત્રીઓને માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રસ્તા પર પગપાળા ચાલતી વખતે રાખવાની સાવચેતી તેમજ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
RTO Gandhinagar retweeted
અંબાજીના પંથે શ્રદ્ધા સાથે સુરક્ષા પણ જરૂરી: રસ્તાની જમણી બાજુ ચાલો, સલામત મા અંબાના દ્વારે પહોંચો.
@ARTOGandhinagar
અંબાજી પગપાળા યાત્રિકોની સુરક્ષા માટે ગાંધીનગરમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન
અભિયાન દરમિયાન અંબાજી તરફ પગપાળા જતા યાત્રિકોના બેગ, ટ્રેક્ટર, ટ્રોલી તથા અંબાજી રથ પર રેડિયમ લગાવી તેમને રાત્રિના સમયે વાહનચાલકોને સરળતાથી દેખાય તે માટે જરૂરી માર્ગ સલામતી કામગીરી કરવામાં આવી હતી.
તારીખ ૨૯-૦૮-૨૦૨૬ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી પેથાપુર ઓવર બ્રિજ ખાતે આવતાં એગ્રીક્લચર વાહનો ઉપર રેડિયમ / રીફલેકટર્સ ની કામગીરી તથા રીક્ષા ચાલકો ને ગાંધીનગર આર.ટી.ઓ. ટીમ વાન મોબાઇલ અવેરનેસ ટીમ દ્વારા કચેરીના સહયોગથી માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૨-૦૮-૨૦૨૬ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એસ જી પટેલ કડી કેમ્પસ સ્કૂલ મા ગાંધીનગર આર.ટી.ઓ. ટીમ વાન મોબાઇલ અવેરનેસ ટીમ દ્વારા કચેરીના સહયોગથી માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
🇮🇳 Independence Day Celebration – RTO Gandhinagar 🇮🇳
RTO Gandhinagar celebrated the spirit of Independence Day with a Bike Rally and Road Safety Awareness Campaign 🏍️🇮🇳
A message of freedom, responsibility and safe mobility — “Safety First, Every Journey Matters.” 🛣️❤️
30-07-26ના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, એમ.એસ.ડબલ્યુ. ઇન્ટર્ન્સ તથા ગાંધીનગર RTO ટીમ વાન મોબાઇલ અવેરનેસ ટીમ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન યોજાયું. આ દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓને ટ્રાફિક નિયમો, એગ્રીકલ્ચર વાહનો પર રેડિયમ/રિફ્લેક્ટર લગાવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ
આજ રોજ તા. ૨૯-૦૭-૨૦૨૬ના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, MSW ઇન્ટર્ન્સ અને ગાંધીનગર RTO ટીમ વાન મોબાઇલ અવેરનેસ ટીમ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન યોજાયું. ટ્રાફિક નિયમો, 108 ઇમર્જન્સી સેવા અંગે માર્ગદર્શન આપી માર્ગ સલામતી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું.





























































