Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better.

Surat, India
Joined March 2016
દિવાળી પર્વને અનુલક્ષીને ડી.સી.પી. ઝોન–૦૩ શ્રી રાઘવ જૈનની અધ્યક્ષતામાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અખંડાનંદ કોલેજ ખાતે ઝોન–૦૩ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા રિક્ષાચાલકોની બેઠક યોજાઈ હતી.
1
1
1
4
3,461
આ દરમિયાન રિક્ષાચાલકોનું સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે હેતુથી રિક્ષાઓ પર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ નાં સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
57
એક ભારત, શ્રેષ્ઠ ભારત,રાષ્ટ્રીય એકતા અને નશામુક્ત ભારતનો સંકલ્પ સાથે લદ્દાખથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને નશામુક્તિનો સંદેશ લઈને નીકળેલી રાષ્ટ્રીય મોટરસાયકલ રેલીનું સુરત ખાતે પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જમીર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.
1
2
1
5
1,059
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૦માં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેશ ગોપાલ માનકરને સુરત શહેર PCBએ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડ્યો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
1
1
9
3,327
શેર ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી બોગસ એપ્લિકેશન મારફતે ₹૨૩.૩૮ લાખની છેતરપિંડીના કેસની તપાસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા.
2
2
2
13
3,898
તપાસમાં મળેલાં ૯૬ બેંક ખાતાંની વિગતોના આધારે દેશનાં ૨૦ રાજ્યોમાં નોંધાયેલી ૩૩૮ ફરિયાદો સાથે કડીઓ સામે આવી, જેમાં આશરે ₹૪૧૦ કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
1
110
સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગુનાખોરી આચરનાર ઈસમો સામે પોલીસની સપાટો: 👉​સચીન પોલીસ સ્ટેશન: એમેઝોનના પાર્સલમાંથી બ્રાન્ડેડ કુર્તી બદલી હલકી ગુણવત્તાવાળો સામાન મૂકી વિશ્વાસઘાત કરનાર ૪ આરોપીઓ ₹૪,૦૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા.
1
1
4
3,824
👉​વેસુ સર્વેલન્સ ટીમ: એમેઝોન પાર્સલના વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં ₹૪,૯૩,૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા. 👉​ઉધના પોલીસ સ્ટેશન: એટીએમ/બેંકમાંથી પૈસા ઉપાડી જતા લોકોને ટાર્ગેટ કરી કાગળોનું બંડલ આપી ઠગાઈ કરનાર આરોપી ₹૨૦,૦૦૦ ની રોકડ સાથે ઝડપાયો.
1
101
પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી બે સગીર કિશોરીઓની ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનના ચંદરીયા રેલવે સ્ટેશન ખાતેથી હેમખેમ રીતે શોધી પરિવાર સાથે સુઃખદ મિલન કરાવતી પુણા પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
2
4
1
10
5,354
દિવાળી પર્વને અનુલક્ષીને G-ડિવિઝન ACP શ્રી વિજય મલ્હોત્રા ની અધ્યક્ષતામાં ઉમરા પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
1
2
1
14
1,947
જ્વેલર્સ તથા શોપિંગ મોલની મુલાકાત લઈ CCTV કેમેરાની કાર્યક્ષમતા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા અને વિઝિટર બુકની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice
1
2
104
દિવાળી પર્વને અનુલક્ષીને સુરત પોલીસ એક્શન મોડમાં…શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સલાબતપુરા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.
1
1
1
10
3,056
આ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે સરપ્રાઇઝ ચેકિંગ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice #diwali #surprisechecking
1
91
તહેવારોની ખુશીઓ સાથે સુરક્ષાનો વિશ્વાસ..આગામી દિવાળી પર્વને અનુલક્ષીને સુરત શહેર પોલીસ સેક્ટર-૧ સમાવિષ્ટ ઝોન 1,2,3 દ્વારા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-1 શ્રી બલરામ મીણાની અધ્યક્ષતામાં આંગડિયા પેઢી, ડાયમંડ યુનિટ, જ્વેલર્સ તથા બેંકના પ્રતિનિધિઓ સાથે ‘લોકસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું
1
1
9
5,965
વેપારીઓ સાથે સંવાદ થકી સુરક્ષા અંગે જાગૃતિ વધારવા, પરસ્પર સંકલન મજબૂત બનાવવા અને સલામત તહેવારો માટે સહિયારા પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો આ આયોજનનો હેતુ હતો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice
2
123
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરા તથા ભટલાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી, મોરા વિસ્તારમાં ભાડુઆત અંગેના જાહેરનામાનો ભંગ કરનાર 04 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કેસો દાખલ કરવામાં આવેલ.. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
1
11
11,753
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત પોલીસ દ્વારા સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
1
1,716
🔹 ઘરેથી નીકળી ગયેલા 13 વર્ષીય બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું. 🔹 જુગારની પ્રવૃત્તિ પર કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડી ₹10,290 રોકડ રકમ કબજે કરી. 🔹 વાહનચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલી ₹90,000ની કિંમતનાં 3 વાહનો કબજે કર્યાં. @CMOGuj @sanghaviharsh @GujaratPolice
2
129
આગામી તહેવારોને ધ્યાને રાખી મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એલ ડિવિઝન, સુરત શહેરની અધ્યક્ષતા હેઠળ ઉત્રાણ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના આંગડીયા પેઢી, જવેલર્સ અને સેફ ડિપોઝિટ વૉલ્ટ સંચાલકો સાથે કાયદો અને વ્યવસ્થા સબંધે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.
2
2
12
1,789