જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે Disaster management Cell Bharuchની નીચે મુજબની WhatsApp Channelને Follow કરવા વિનંતિ છે.
@CMOGuj @revenuegujarat @InfoGujarat #RainfallinGujarat
Follow the channel on WhatsApp: whatsapp.com/channel/0029Vaa…
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે.....
આજરોજ અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
@CMOGuj @revenuegujarat @InfoGujarat
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે...
આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત દરમિયાન ગામમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj @revenuegujarat @InfoGujarat
📍 અંકલેશ્વર શહેરની મુલાકાતે...
આજરોજ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસણી કરવામાં આવી.
- પોલીસ સ્ટેશન વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
- પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
@CMOGuj @InfoGujarat @revenuegujarat
આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત દરમિયાન ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી.
@CMOGuj @revenuegujarat @InfoGujarat
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે.....
આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી
@CMOGuj @revenuegujarat @InfoGujarat
Collector & DM Bharuch retweeted
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત થયો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો
Collector & DM Bharuch retweeted
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ ઉજવણી વર્ષ નિમિતે આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે આયોજિત થયો જેમાં માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યો
ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે માન. પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન. મંત્રીશ્રી @kunvarjibavalia ની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
📍 પત્રકાર પરિષદ – જનજાતીય ગૌરવ દિવસ
▪️ માન.મંત્રીશ્રી @patelishwarsinh ના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.
▪️ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૨ થી ૧૮ નવેમ્બર,૨૦૨૬ દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
@CMOGuj @InfoGujarat
📍 વાલિયા તાલુકાની મુલાકાતે.....
આજરોજ વાલિયા તાલુકાના ચોર આમલા અને વાંદરીયા ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી
@CMOGuj @revenuegujarat @InfoGujarat
📍 વાલિયા તાલુકાની મુલાકાતે.....
આજરોજ વાલિયા તાલુકાના કોસમાડી ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી
@CMOGuj @InfoGujarat @revenuegujarat
📍 વાલિયા તાલુકાની મુલાકાતે.....
આજરોજ વાલિયા તાલુકાના તુણા ગામની મુલાકાત લીધી
- તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો.
@CMOGuj @InfoGujarat @revenuegujarat
જિલ્લા તકેદારી સમિતિ (અનુસુચિત જન જાતિ) અંગેની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજવામાં આવી.
જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ નોંધાતા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી તથા તેના ઝડપી નિકાલ બાબતે સુચના આપવામાં આવી.
@CMOGuj @revenuegujarat
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આત્મીય હોલ ભરૂચ ખાતે એકતાનગર ખાતે યોજાયેલા માન.પ્રધાનમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમ અને ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ માન.મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યું.
@CMOGuj @InfoGujarat
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી આત્મીય હોલ ભરૂચ સુધી એકતા રેલીનું આયોજન માન.મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
@CMOGuj @revenuegujarat @InfoGujarat
PM કિસાન ઉત્સવ દિવસ
📌માન. પ્રધાનમંત્રીશ્રીના વરદ્ હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) PM કિસાન યોજના અંતર્ગત ૨૪ મા હપ્તા પેટે DBT મારફતે દેશના ૯.૩૪ કરોડ થી વધુ ખેડૂત કુટુંબો ને ૧૮,૬૮૦ થી વધુ સહાય.
- રાજ્યના ૫૨.૩૩ લાખ ખેડૂત કુટુંબોને આ યોજનાનો લાભ મળશે.
@CMOGuj @InfoGujarat
PM કિસાન ઉત્સવ દિવસ-જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
📌PM કિસાન ઉત્સવ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જંબુસર ખાતે યોજાયો.
- જિલ્લામાં અલગ અલગ ૬૮ સ્થળોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.
- જિલ્લામાં ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ.૩૪.૫૪ કરોડની સહાય વિતરણ
@CMOGuj @InfoGujarat
📍કસ્બા તલાટી,આમોદ દફતર તપાસણી
મામલતદાર કચેરી,આમોદ ખાતે કસ્બા તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી
▪️ સામાન્ય દફતર તપાસણી દરમિયાન મહેસૂલી રેકર્ડની ચકાસણી કરી,રેકર્ડનું સુવ્યવસ્થિત જતન અને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચન કર્યું
@CMOGuj @revenuegujarat @InfoGujarat























































