Collector Sabarkantha (@CollectorSK) header
Collector Sabarkantha (@CollectorSK) profile picture

Official Twitter handle of Collector Sabarkantha

Himatnagar, Sabarkantha
Joined July 2016
Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)
હિંમતનગર ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ.બેઠકમાં સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત નિર્ધારિત નાણાકીય લક્ષ્યાંકની સિદ્ધિમાં યોગદાન આપનાર સરકારી-બિનસરકારી કચેરીઓ અને વ્યક્તિગત યોગદાનકર્તાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા.
1
6
416
આ ઉપરાંત જિલ્લા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠકમાં પણ વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
5
50
હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે વિશ્વ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નાગરિકોને તબીબી સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ ન લેવા અપીલ કરવામાં આવી.
4
16
407
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર કોલેજ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મહિલા સભા યોજાઈ. આ પ્રસંગે મહિલાઓનું સન્માન કરી વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.#JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
7
509
જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો. ગિલ્લી-દંડા, તિરંદાજી, રસ્સા ખેંચ, કબડ્ડી અને ખો-ખો જેવી દેશી રમતોમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો. પરંપરાગત રમતોના સંવર્ધન સાથે ગ્રામ્ય રમત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો સરાહનીય પ્રયાસ.
1
1
5
401
ગુજરાતના વારસાને વૈશ્વિક ઓળખ... વડનગર સ્થિત ‘અનંત અનાદિ વડનગર’ સંગ્રહાલયને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’થી સન્માનિત... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
3
304
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ... ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
5
366
વૈશ્વિક સ્તરે ગુજરાતનું વધુ એક ગૌરવ! જર્મનીના બર્લિન ખાતે 'અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ' પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'થી સન્માનિત... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
5
379
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી.બરંડાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડા સહિત આદિજાતિ ક્રાંતિવીરોના શૌર્ય, સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમને યાદ કરી તેમના ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ
1
2
4
359
જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠામાં રૂ. ૫૯.૪૬ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. #JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
5
346
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિજયનગર તાલુકાના આંતરસુંબા ખાતે શબરી બુથ અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે જોહાર કેફેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી આદિવાસી ઉત્પાદનોને બજાર, મહિલા સ્વસહાય જૂથોને રોજગારી અને નાગરિકોને સ્થાનિક સેવાઓનો લાભમળશે.#JanjatiyaGauravDiwas
2
3
443
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને ભાવપૂર્વક નમન કરાયું. #JanjatiyaGauravDiwas @CMOGuj
1
3
206
ખેડબ્રહ્મા ખાતે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી.#JanjatiyaGauravDiwas @CMOGuj
1
2
195
‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સરદાર ચોકથી કે.ટી. હાઈસ્કૂલ સુધી રેલી યોજાઈ હતી. જેમાં નાગરિકો અને યુવાનો જોડાઈ ભગવાન બિરસા મુંડાના શૌર્ય, બલિદાન અને આદિવાસી ગૌરવની ભાવનાને જીવંત કરી.#JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
3
7
550
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.#JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat
3
6
353
જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સાધુ-સંતોનો સન્માન સમારોહ યોજાયો. જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીની આરતી ઉતારી, દીપ પ્રાગટ્ય કરી તથા તેમની જીવનગાથાનું વાચન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
1
3
487
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
1
2
11
569
જનભાગીદારી થકી સ્વચ્છતાનો સંદેશ આપવાની સાથે જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંઘર્ષ અને યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું.@CMOGuj @revenuegujarat @InfoGujarat
1
3
48