Collector & DM-Tapi (@CollectorTapi) header
Collector & DM-Tapi (@CollectorTapi) profile picture

Shri Dev Choudhary, IAS Official Twitter Account of DM & Collector Tapi

Tapi-Vyara, India
Joined June 2017
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે માન.ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતિમાં ‘મહિલા સંમેલન’ કાર્યક્રમ યોજાયો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
1
5
497
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત વ્યારાના નવું ઢોડિયાવાડથી બસ્તી ફળિયા માર્ગને ‘ભગવાન બિરસા મુંડા જનમાર્ગ’ નામ આપી નામકરણ તકતીનું અનાવરણ કરતા માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
1
598
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ઉચ્છલ સર્કલ માર્ગને ‘ભગવાન બિરસા મુંડા જનમાર્ગ’ નામ આપી નામકરણ તકતીનું અનાવરણ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
2
353
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
6
6
368
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે આદિવાસી પરિવારોને વન અધિકારપત્રો તથા રમતવીરોને સન્માનિત કરાયા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
6
8
1,259
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત આદિવાસી શોભાયાત્રામાં સહભાગી બની આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવનો સંદેશ આપ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
4
176
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
6
5
194
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે વ્યારા મિશન નાકા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત આદિવાસી શોભાયાત્રામાં સહભાગી બની આદિવાસી અસ્મિતા અને ગૌરવનો સંદેશ આપ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
4
246
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઇવ પ્રસારણ નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
3
196
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
7
343