शहीद ऐ आझम स्व. श्री भगत सिंह जी को उनकी जयंती उपलक्ष हम सभी राष्ट्रवादी मित्रों की ओर से कोटि कोटि नमन ।।
22
🇮🇳 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના મોટાભાઈ અને જેના નામથી ગુજરાત વિધાનસભ ગૃહ બન્યુ છે એવા #શ્રી_વિઠ્ઠલભાઈ_પટેલ ની જન્મજયંતિ નિમિત્તે શત શત નમન...
🇮🇳 જય સરદાર સૌના સરદાર 🇮🇳
10
नारी सशक्तिकरण के पुरोधा एवं ब्रह्म समाज के संस्थापक, महान समाज सुधारक राजा राममोहन राय जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि!
सती प्रथा जैसी कुरीतियों के खिलाफ उनका संघर्ष और सामाजिक सुधारों के लिए किया गया अद्वितीय योगदान सदैव समाज को मार्गदर्शन देता रहेगा।
45
દેશના અવકાશી સિતારા મહાન વૈજ્ઞાનિક, પદ્મ વિભૂષણ #ડો_વિક્રમ_સારાભાઈ ની જન્મશતાબ્દીની શુભકામનાઓ...
#DrVikramSarabhai
#FatherOfIndianSpaceProgram #ISRO
#isroindia #IndianSpaceResearch
#SpacePioneer #PadmaVibhushan
#GreatIndianScientist #IndianScience
#scienceandtechnology
8
देश के सभी युवाओं को "अंतर्राष्ट्रीय युवा दिवस" की हार्दिक शुभकामनाएं।।
#InternationalYouthDay #YouthDay #YouthDay2026 #InternationalYouthDay2026
#YouthPower #YouthForChange #YouthEmpowerment #IndianYouth
#YouthOfIndia
5
કારગિલ યુદ્ધમાં અદ્વિતીય સાહસ અને શૌર્યથી ભારતની વિજયપતાકા લહેરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન...
ભારતમાતાની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ...
🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
32
વિસાવદર તાલુકાના ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સ્થાનિક લોકોને સ્થળ પર લાભ મળે અને અરજદારની અરજીનો સ્થળ પર જ નિકાલ થાય તેવું આયોજન કરવામાં આવ્યું@CMOGuj @InfoGujarat @ikaushikvekaria @collectorjunag @InfoJunagadhGoG @MAMLATDARVISAVA
7
ભલગામ ખાતે મોબાઈલ ડિટેક્શન વાનથી નિશુલ્ક મહિલા કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો,મહિલાઓને થતા કેન્સરના અનેક કેમ્પના આયોજન,જનજાગૃતિ બદલ જય અંબે હોસ્પિટલ દ્વારા આગેવાનશ્રી ગિરીશ ગોધાણીનું સન્માન કરવામા આવ્યું@CMOGuj @InfoGujarat @prafulpbjp @collectorjunag @InfoJunagadhGoG @MAMLATDARVISAVA
8
કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદર દ્વારા શ્રી મોટા કોટડા પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકારી શાળાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની કરી શકે તે માટે તમામ પરીક્ષાલક્ષી પુસ્તકોના સેટ ભેટ આપેલ@CMOGuj
@InfoGujarat
@collectorjunag @InfoJunagadhGoG @sdm_visavadar @MAMLATDARVISAVA
8
વિસાવદર તાલુકાના ભલગામ મોટા ગામે કેશુભાઈ જળ સરોવરમાં પાણીનાં રિચાર્જ માટે અંબુજા ફાઉન્ડેશન દ્વારા બે બોર કરવામાં આવ્યા @CMOGuj @DoWRRDGR_MoJS @InfoGujarat @sanghaviharsh @jitu_vaghani @ikaushikvekaria @collectorjunag @InfoJunagadhGoG @WeAreACF @sdm_visavadar @MAMLATDARVISAVA
8
वो हमेशा आज़ाद रहे, और हमें आज़ाद कराने के लिए अपना जीवन बलिदान कर दिया। स्वतंत्र सेनानी क्रांतिकारी चंद्रशेखर आजाद को पुण्यतिथि पर शत शत नमन।
4
#૭૭_માં_પ્રજાસત્તાક_પર્વ નિમિતે ભલગામ ગામે #કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #પે_સેન્ટર_શાળા_ભલગામ માં ધોરણ બાલવાટિકા થી ૪ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને #એજ્યુકેશનલ_કિટ્સ_પિલો #સ્ટડી_ટેબલ વિધાર્થીઓને ભેટ આપેલ@InfoGujarat @DdoJunagadh @collectorjunag @sdm_visavadar @MAMLATDARVISAVA
6
#મિડલ_સ્કૂલ_ભલગામ ખાતે #૭૭_માં_પ્રજાસત્તાક_પર્વની ઉજવણી કરી,સરપંચશ્રીના સૌજન્યથી ધોરણ ૧થી૮ ના૧,૨,૩ ક્રમે આવેલ વિધાર્થી,ખેલ મહાકુંભના વિદ્યાર્થીઓને શિલ્ડથી સન્માનકર્યું@CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA @tdo_visavadar
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા લેરીયા ગામે #લેરીયા_પ્રાથમિક_શાળા માં ધોરણ-૧ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે #એજ્યુકેશનલ_કિટ્સ_પિલો (ઓશિકા) વિધાર્થીઓને ભેટ આપવામાં આવ્યા @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
5
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #લેરીયા_પ્રાથમિક_શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
3
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #કુબા_પ્રાથમિક_શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
12
















































