શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) header
શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) profile picture

ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં. અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.

Gujarat, India
Joined December 2020
Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
1
59
17
476
આ ચારરસ્તા પર પહેલાથી સેતુ/બ્રિજ બનેલો છે. તેમ છતાં સીધો ટ્રાફિક રહે છે કારણકે આ ચાર રસ્તા વટાવવા માટે સેતુ પર ચઢવાની વ્યવસ્થા જ નથી. કોનો વાંક?
જેની આશંકા હતી એ સાચી પડી… આશંકા કેમ હતી એનું કારણ પણ આપ્યું હતું. નીચેની પોસ્ટમાં વાંચી શકો છો. પકવાન ચાર રસ્તા પર સવારે ઠોકી બેસાડી દેવાયેલી કેપ્સ્યુલ સાંજે પીક અવર્સમાં જબરદસ્ત ટ્રાફિક થતાં ખોલી દેવી પડી… ટ્રાફિક અધિકારીઓ ઇચ્છે તો આખા અમદાવાદને કેપ્સ્યુલમાં ગોઠવી દે… આ અધિકારીઓ ઓફિસમાંથી બહાર આવીને સમજે તો સમજાયને ? #Ahmedabad | @AhmedabadPolice | @PoliceAhmedabad
1
1
5
516
બનાસની બહેન ના દેખાયા. કોની સાથે છે?
બનાસકાંઠાના પાલનપુરના ભાગળ ગામમાં ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની ના પાડતા હિન્દુ-મુસ્લિમ જૂથ વચ્ચે મારામારી, મુસ્લિમ યુવકોના જૂથે દલિત સમાજના યુવકોને જાતિસૂચક અપશબ્દો બાલી હુમલો કર્યાનો આક્ષેપ, પીડિતો દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે 3 હુમલાખોરો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી #Palanpur #BanaskanthaNews #BhagalVillage #PalanpurNews #GujaratCrimeNews #DiwaliDispute Disclaimer: This video is strictly intended for news and informational purposes only. It is shared to inform the public and does not intend to promote, encourage, or glorify any act shown in the video.
4
5
23
600
શેલા સ્કાયસિટી પાસે ટ્રાફિક સિગ્નલ મૂકનારને 21 તોપોની સલામી આપવી જોઈએ. પહેલાં અહીં માત્ર સાંજે જ ટ્રાફિક જામ થતો હતો, હવે આખો દિવસ થાય છે! @AmdavadAMC
1
3
29
1,026
નર્મદાનું પાણી.
બંદર છે સૌરાષ્ટ્રમાં બધું મેજર પાક ને બધું વધારે થાય છે સૌરાષ્ટ્રમાં તો પછી પૈસા અમદાવાદ ગાંધીનગર ને વડોદરા માં જ કેમ ઇન્વેસ્ટ થાય છે સૌરાષ્ટ્રને કયો હક કે ફાયદો મળ્યો આજ સુધી
5
2
37
2,275
તમારો ઉદ્દેશ પોતાની સંસ્કૃતિનો પ્રચાર કરવાનો નહીં, પરંતુ બીજાને નીચા દેખાડવાનો અને બે વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો છે. આવી પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય. સમન્વયની ભાવનાથી કામ કરવું હોય તો કરો, નહીં તો મેલી દો. સંસ્કૃતિનો પ્રચાર કરો, સંઘર્ષનો નહીં!
Replying to @GujaratiWatch
લીટી ટૂંકી તો તમે શહેરી માનક સંસ્કૃતિવાદી ભદ્રજનો કરો છો, અમારી એક post નાખી હતી એ dank darbare કે સૌરાષ્ટ્ર≠ ગુજરાત એમા રડવા લાગ્યા. અમને અમારી આગવી ઓળખ પર ગર્વ લેવા દો એ જ સન્માન જે સાચા ગુર્જરાત્રદેશી આપે જ છે, સૌરાષ્ટ્ર નો Gj સાથે સંબંધ=મારવાડ&મેવાડ✅️≠મારવાડ within RJ🚫
2
2
39
1,759
કોણ માન-સન્માન નથી આપતું? જે લોકડાયરાઓ પહેલાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થતા હતા, આજે ગુજરાતના ચોરે ચૌટે થાય છે. શું એ સંસ્કૃતિનો વિસ્તાર નથી? બીજાની લીટી ટૂંકી કર્યા વિના પોતાની લીટી લાંબી કરવી, એ જ આપણી સંસ્કૃતિ છે. પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરો, તેનો પ્રચાર-પ્રસાર કરો.
Replying to @GujaratiWatch
અમારી આગવી ઓળખ ને માન સન્માન આપો. બાકી આ બળપૂર્વક માનકીકૃત શહેરી ભદ્રજનો એ થોપેલ ગુજરાતી ભાષા અને ભ્રામક રીતે ભાસતી(delusionally perceived) ગુજરાત ની સહિયારી સંસ્કૃતિ, એ તો અમારા ભાઈઓ એવા ઐતિહાસિક ગુર્જરાત્રાનો દક્ષિણ ભાગ(અર્વાચીન ઉત્તર GJ) ની ગ્રામ્ય સંસ્કૃતિ ય મારી નાખી છે.
4
5
51
2,563
નર્મદાનું પાણી પીને બકવાસ કરતો એક કોંગ્રેસી! ગુજરાત અને સૌરાષ્ટ્ર એકબીજાનાં અભિન્ન અંગ છે, એકબીજાનાં પૂરક છે. શિવ સૌરાષ્ટ્રમાં બિરાજે છે, તો શક્તિ સ્વરૂપા મા અંબા ગુજરાતમાં. શિવ અને શક્તિને અલગ કરવાનું કોંગ્રેસનું બહુ જૂનું ષડયંત્ર છે. જય જય ગરવી ગુજરાત!
𝗦𝗮𝘂𝗿𝗮𝘀𝗵𝘁𝗿𝗮 & 𝗞𝘂𝘁𝗰𝗵 ≠ 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁? 🧵 The Maharani of Kutch said in an interview that the Maharao didn't want Kutch tied to Gujarat. History, culture, ethnicity, dialects & geography are all diff. Same goes for Saurashtra. [1/11]
19
41
2
265
9,329
ગુજરાતી હાસ્યનવલકથા ‘અમે બધાં’માં જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ આશરે 100 વર્ષ પહેલાં સુરતમાં થતાં આવાં જ લગ્નોનું વર્ણન કર્યું છે. આટલાં વર્ષોમાં આપણે સુધરી ગયા, પણ આ લોકો ત્યાંના ત્યાં જ રહી ગયા! આ પુસ્તક ખાસ વાંચવું.
Sad ! Anant Singh damaged Bihar's image further due to his arrogance. What kind of a wedding is this ?
4
17
202
8,948
શું નીલગાય ફક્ત સિંધુભવન માર્ગ પર જ ફરે છે? ગુજરાતનાં ગામડાઓમાં તેની સમસ્યા નથી? ખેતી વગર તમે ભુખ્યાં મરશો! ખેતીની સમસ્યાના સમાધાન ઉપર ચર્ચા કરો, ના કે તેનો પરિહાસ કરવા ઉપર.
અમદાવાદના સિન્ધુ ભવન વિસ્તારમાં રૂપિયાની મોંઘી ખેતી થાય છે એ મોંઘેરા ખેડૂતભાઈઓની જીવનના રક્ષણ માટે રોઝડાંઓનો શિકાર કરવો જરૂરી છે. શું સરકાર ખેડૂતો માટે આટલું પણ ના કરી શકે ? જય કિસાન જય ભારત 🇮🇳
2
2
1
18
1,475
નબીરાને પટ્ટે અને પટ્ટે મારો
રાજકોટ-કાલાવડ રોડ હરિત ઝવેરીના શો-રૂમ બહાર ટ્રાફિક ASIને પટ્ટા ઉતારવાની ધમકી પોલીસ વિભાગ માટે તેમનો પટ્ટો તેમની શાન અને આબરૂ કહેવાય છે. આજે રાજકોટમાં એક એવો બનાવ બનવા પામ્યો જે હાલ સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં રાજકોટમાં ઝેડ પ્લસ સુરક્ષાના કોન્વે માટે ટ્રાફિક બંદોબસ્તમાં રહેલ ASI ભીમ સરવૈયાએ પોલીસ પુત્રને વાહન સાઈડમાં રાખવાનું કહેતા પોલીસ પુત્ર દ્વારા ASI સામે રૌફ જમાવતા કહેલ કે ‘તું મને ઓળખતો નથી પટ્ટા ઉતરાવી દઈશ' તેવું કહીને પોલીસપુત્રએ બબાલ કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જે બાદ ASI દ્વારા રૌફ દેખાડનાર પોલીસ પુત્રના હાથમાં પટ્ટો કાઢીને આપી દેતા ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા. #Rajkot #TrafficPolice #ASI #PoliceNews #HaritZaveri #VTVDigital
1
2
42
4,316
નીલગાયની સમસ્યા શહેરોની નથી, ગામડાંઓની છે. ખેતીમાં ભેલાણ કરે છે તેઓ અને ખેડૂતોને બહુ નુકસાન કરે છે. તેમનો શિકાર કરે એવાં વન્યપ્રાણીઓ પણ નથી. એટલે નિયંત્રિતમાત્રામાં તેમના શિકારની છૂટ હોવી જોઇએ.
સમયે રાજા મહારાજા નહોતા? અનિયંત્રિત શિકાર તો અંગ્રેજો પહેલાંથી થતો આવ્યો છે... આવીજ રીતે શિકાર કરી ઘણી વસ્તી લુપ્ત કરી નાખી... શા માટે એકલા અંગ્રેજો પર ઠીંકરી ફોડવાનું.? સાચું કારણ જણાવો કે માણસોએ હવે વન અને દુર્ગમ વિસ્તાર નાબૂદ કર્યા છે. એટલે નીલ ગાયો શહેર તરફ જોવા મળ્યા છે.
2
18
844
અંગ્રેજી લાટસાહેબોના સમયમાં અનિયંત્રીત શિકાર થતો હતો. નિયંત્રીત શિકાર કરવો એ યોગ્ય છે.
આમ જ તમારા રાજામહારાજા એ શિકાર કરી કરીને ચિતા ને વાઘની વસ્તી ખતમ કરી નાખી...
1
1
11
1,094
પહેલાના સમયમાં નીલગાયનો શિકાર થતો. રાજામહારાજા શિકાર ખેલતા, તેના કારણે વસ્તી નિયંત્રણમાં રહેતી. ખેતીને હાનીરૂપ પ્રાણીઓના શિકારની છૂટ હોવી જ જોઇએ.
સિંધુભવન રોડ થી એસ પી રિંગ રોડ વચ્ચે રાત્રિના સમયે વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખશો. નીલ ગાય ગમે ત્યારે રસ્તો ક્રોસ કરીને નીકળે છે એટલે. બે દિવસ પહેલનો અનુભવ
5
2
3
46
3,311
થોડા દાયકા પછી મુંબઈ હશે ખરું?
Replying to @GujaratiWatch
Different contexts but marathis will beat the gujaratis in a few decades . Younger marathis are much well trained than gujaratis .
2
7
46
1,723
એક વાર યુગાંડામાં ઈદી અમીનને પણ આવો વહેમ થયેલો.
Guju Marwadi business can shut down within a day if Marathis come on streets. Their licenses are in our hands. They feed their kids on Marathi customers money. We buy their services & products. We have higher disposable income than their own people thats why they flock to MH.
8
55
2
501
13,855
બૂંદ સે ગઈ, હોજ સે નહીં આતી
સંકલ્પની શક્તિ. ૧૯૯૭માં શારજાહમાં જ્યારે પ્રમુખસ્વામીએ કીધું કે અહિંયા આપણું એક મંદિર બનશે ત્યારે લોકોને લાગ્યું કે આ શક્ય નથી. પણ એમને કદાચ એ સમયે આ મંદિર બનેલું દેખાતું હશે. આ ક્ષેત્રમાં પહેલું હિંદુ મંદિર અને એ પણ એવું કે જેમાં અહિંયાના રાજા સામેથી એમ કહે કે તમે શિખર બાંધી અને અસલ મંદિર બનાવો. જેની સ્થાપના વખતે અહિંયાના રાજા પોતે આવી અને પુજન કરે એવું મંદિર. “વસુધૈવ કુટુંબકમ્”નો મંત્ર સાર્થક કરતું એક અદ્ભુત સ્થાન એટલે અબુધાબીનું સ્વામિનારાયણ મંદિર. પુજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જ્યારે એક એક વસ્તુ મને સમજાવી કે આ મંદિર કેવી રીતે બન્યું, ત્યારે મારા રુંવાડા ઉભા થઇ ગયા. In joy of others lies our joy!
9
93
2,248
શુદ્ધ ગુજરાતી retweeted
સધવા સ્ત્રીઓને વિધવાઓની જેમ રહેતાં શીખવાડતી સંસ્થા.
Brahmakumaris...
36
127
5
1,129
49,947
સધવા સ્ત્રીઓને વિધવાઓની જેમ રહેતાં શીખવાડતી સંસ્થા.
Brahmakumaris...
36
127
5
1,129
49,947
સરદાર પટેલ રિંગરોડ પર મેટ્રો મુકવાઓ શું અર્થ છે? રહેણાંક વિસ્તાર રિંગરોડથી દૂર છે. ત્યાં સુધી મેટ્રો આવવી જોઇએ. જો ઘર પાસે મેટ્રો નહીં હોય તો કોણ ઉપયોગ કરશે?
🚇 Shilaj Circle–Badrabad Metro line: station list This 12.5 km line has 7 new stations. It starts at Shilaj Circle station, shared with the Thaltej Gam–Godhavi line, and then runs along SP Ring Road. Start: Shilaj Circle (interchange with the Godhavi line) 1. Turquoise Dreams 2. Vakil Bridge: near the road towards Iskcon 3. South Bopal: at the SoBo Centre road junction on SP Ring Road 4. Sarkhej Okaf: at the Club O7 junction on SP Ring Road 5. Shela: near Shantipura Circle, beside the flyover 6. Sanathal: near Sanathal Circle 7. Badrabad: near the KIA and MG Motors service centres Badrabad sits close to the Ahmedabad–Dholera Expressway. In future, the Ahmedabad–Dholera semi high-speed rail could start from here. #AhmedabadMetro #Ahmedabad
1
1
14
2,213
તો મુંબઈ છોડી દો ને. કેમ પકડીને બેઠા છો?
Maharashtra’s economy is not just Mumbai. Even Pune is more developed than all Gujarat cities with higher GDP and standard and glamour ,Even Nagpur is richer than Indore, Bhopal, Lucknow, Jaipur, Kanpur, Patna, Ranchi etc. These capital cities of North and central states are behind Nagpur in GDP and overall rankings ,forget this even Nashik is richer than Patna , Bhopal, and Ranchi. Even if we remove Mumbai from Maharashtra, still Maharashtra would be the richest state of India.
3
5
56
2,574