Limkheda police retweeted
🇮🇳PSLV-C56🚀/🇸🇬DS-SAR satellite 🛰️ Mission:
The launch is scheduled for
📅 July 30, 2023
⏲️ 06:30 Hrs. IST
🚩First launch pad SDSC-SHAR, Sriharikota.
@NSIL_India has procured PSLV-C56 to deploy the DS-SAR satellite from DSTA & ST Engineering, Singapore
and 6 co-passenger satellites
1️⃣ Velox-AM, 2️⃣ Arcade and 3️⃣ SCOOB-II from @NTUsg
4️⃣ NuLIoN from NuSpace Pte. Ltd., Singapore
5️⃣ Galassia-2 from @NUSingapore
6️⃣ ORB-12 Strider from Aliena Pte. Ltd., Singapore
isro.gov.in/PSLVC56_DS_SAR_M…
Limkheda police retweeted
૨૪ કલાકમા અલગ અલગ જગ્યાએથી ચાર વાહનોમા ભારતીય બનાવટના વિદેશી દારુ તથા હેરાફેરી માટે ઉપયોગમા લીધેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ કિ.રુ. ૫૮,૦૭,૨૨૦/- ના મુદ્દામાલ સાથે ૪-આરોપીઓને ઝડપી પાડી ૪-પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ LCB. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Limkheda police retweeted
નારણપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના ગુન્હાના કામે અમદાવાદ શહેર ખાતેથી ૧-બાળકિશોર સહીત કુલ-૨ વ્યક્તિનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માંગનાર આરોપીઓને ભોગબનનાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પીપલોદ પોલીસ જિ. દાહોદ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice







