જેસાવાડા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
3
301
સુખસર પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.શાખા દાહોદ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
5
215
છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે.વિસ્તારના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
4
115
છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે.વિસ્તારના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
4
163
લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી તેમજ ભોગ બનનારને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
6
270
ઘરેથી ચાલી નિકળેલી અસ્થિર મગજની દિકરીનુ તેણીના પરિવાર સાથે મિલન કરાવતિ લીમખેડા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
છેલ્લા દોઢેક વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી ફતેપુરા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
3
339
દીવાળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ તેમજ તહેવાર ભયમુક્ત અને શાંતિપૂર્વક ઉજવી શકાય તે સારૂ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ સોળ(૧૬) જેટલા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
રાજસ્થાન રાજ્ય ડુંગરપુર જિલ્લાના કુબા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ દાગીનાની સોનાની રણી નંગ-૦૧, ચાંદીનું પાચું નંગ-૦૨ તથા મો.સા. નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૬,૩૮,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
કતવારા પો.સ્ટે. વિસ્તારના બોરખેડા ગામે ક્રેટા ગાડી રજી.નં. GJ.18.BF.8609 માંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ અફીણના ઝિંડવા (પોષડોડા)નું કુલ વજન ૨૬૫.૯૯૦ કિલો ગ્રામ કિ.રૂ.૩૯,૮૯,૮૫૦/- ના માદક પદાર્થનો જથ્થો તથા ઉપયોગમાં લીધેલ ક્રેટા ગાડીની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ ૪૭,૮૯,૮૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી NDPS નો કેસ શોધી કાઢતી દાહોદ એન્ટી નાર્કોટીક્સ વિંગ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
2
155
દેવગઢ બારીયા પો.સ્ટે. વિસ્તારના કાપડી બુચી ફળીયામાંથી રહેણાંક મકાનની આગળ પત્તા પાનાથી હારજીતનો જુગાર રમાતા પાંચ(૫) ઇસમને ઝડપી પાડી રોકડ રૂપિયા ૨૨,૬૪૦/- ગંજીપાના નંગ-૧૦૪ તથા મોટર સાયકલ નંગ-૦૨,મો.ફો.નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૬૭,૬૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેવગઢ બારીયા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
215
કતવારા પો.સ્ટે. વિસ્તારમાથી કીયા સેલ્ટોસ ગાડીમાં હેરાફેરી કરાતા દારૂની બોટલ નંગ-૨૬૨૪ કિ.રૂ.૭૨,૭૨૫/- નો પ્રોહી મુદ્દામાલ ગાડી, મોબાઇલ નંગ-૧ મળી કુલ કિ.રૂ.૧૦,૭૭,૭૨૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
ફતેપુરા પો.સ્ટે. વિસ્તારમા સ્વીફ્ટ ગાડી માંથી દારૂની બોટલ નંગ-૧૮૨૦ ની કિ.રૂ.૧,૯૧,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડી મોબાઇલ નંગ-૦૨, મળી કુલ કિ.રૂ.૭,૦૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
4
178
મે. પોલીસ અધિક્ષકશ્રી, દાહોદનાઓના વરદ હસ્તે ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં “ઘુઘરદેવ મહાદેવ પોલીસ ચોકી”નુ લોક ભાગીદારીથી નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવેલ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice @chakaliyapolice
4
198
તમારૂ ‘Live Location’ લૂંટારા માટે બની શકે છે ‘Direct Invitation’, “તહેવાર ખુશીનો, સાવચેતી સુરક્ષાની” (ઘર સુરક્ષા)@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
🤖 Made with AI
સાવધાન! Whats App પર રૂ.૨૦૦૦ આપવાની લાલચ આપતી લિંકથી સાવચેત રહો, આવા મેસેજ પાછળ સાયબર ફ્રોડનો ખતરો હોઈ શકે છે.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
161
બાતમી આધારે લીમખેડા પો.સ્ટે.ના ખૂનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લીમખેડા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice @LimkhedaPolice
1
6
232
ધાનપુર પો.સ્ટે. વિસ્તારના લીલીઆંબા, પટેલ ફળીયામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબને મેડીકલને લગતી સાધન સામગ્રી તથા દવાઓના કુલ કિ.રૂ.૭,૧૧૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી. શાખા.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
5
232
બાતમી આધારે ઘડા ગામે રોડ પરથી ઈક્કો ગાડી રજી.નં.GJ.20.AQ.6294 માં હેરાફેરી કરાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૭૨ કિ.રૂ.૯૦,૭૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ઈક્કો ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૦,૭૨૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પ્રોહીનો કેસ શોધી કાઢતી ધાનપુર પોલીસ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice @Dhanpur_Police
1
5
151
ભારતના લોખંડી પુરુષ અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજ તા. ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ જિલ્લાના સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા કલેકટર સુ.શ્રી સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવે, અગ્રણીશ્રી અભિષેકભાઈ મેડા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ.એલ.દામા, મામલતદારશ્રી પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી દીપસિંહ હઠીલા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, દાહોદ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, એન.સી.સી. અને એન.એસ.એસ.ના કેડેટ્સ, વિદ્યાર્થીઓ સહિત દાહોદ શહેરના આગેવાનો, નગરજનો જોડાયેલ. @sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
1
110


























