SDM ANJAR (@PrantAnjar) header
SDM ANJAR (@PrantAnjar) profile picture

Official Account of SDM and Assistant Collector Office, Anjar.

Anjar
Joined July 2017
આજરોજ અબડાસા તાલુકાના ખીરસરા વીંઝણ ગામની ગ્રામપંચાયતની મુલાકાત લીધી. ગામ દફતર તપાસણી કરવામાં આવી તથા સરપંચશ્રી અને ગામલોકો સાથે ગામના પ્રશ્નો બાબતે ચર્ચા કરી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
2
2
21
2,422
આજરોજ રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટર,ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અને યુનિસેફ-ઇસાર સંસ્થા દ્વારા આયોજીત બેક ટુ સ્કૂલ સન્માન સમારોહ કાર્યક્રમ તથા રાપર ખાતેથી ૦૪ બસોનું પ્રસ્થાન તેમજ બાળકોના પુન:અભ્યાસ માટેના કાર્યક્રમમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @sanghaviharsh
4
15
3,096
SDM ANJAR retweeted
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...
2
2
248
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...
2
2
248
આજરોજ ભુજ તાલુકાના કોટડા આથમણા ગામની મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. કેન્દ્ર મધ્યે બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું તથા બાળકોના અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
3
17
2,946
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર... @CMOGuj @PMOIndia @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
5
16
1,878
આજરોજ ભુજ તાલુકાના નાનાબંદરા ગામની ગ્રામપંચાયતની મુલાકાત લીધી.ગામ દફતર તપાસણી કરવામાં આવી તથા સરપંચશ્રી અને ગામલોકો સાથે ગામના પ્રશ્નો બાબતે ચર્ચા કરી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા
1
3
25
4,068
કચ્છ જિલ્લા કન્ટ્રોલ રૂમ (રાહત પોર્ટલ) દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ સાંજે 8:00 વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લામાં તાલુકાવાર નોંધાયેલા વરસાદ અંગે મળેલા સત્તાવાર આંકડા મુજબ વરસાદની વિગતો નીચે મુજબ છે(આંકડા મી.મી.માં છે) @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
3
28
12,419
આજરોજ ભચાઉ તાલુકાના ધોળાવીરા ગામની મુલાકાત લીધી તેમજ અધિકારીશ્રીઓ,સરપંચશ્રી સાથે ગામના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક યોજી સરકારશ્રીની વિવિધ યોજનાઓની અમલવારીનો રીવ્યુ કર્યો @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
1
25
6,267
આજરોજ ભુજના ઐતિહાસિક હમીરસર ખાતે આયોજિત 'સાંસદ કચ્છ કાર્નિવલ'માં માન. પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતીયાની પ્રેરક ઉપસ્થિતમાં સાથે હાજર રહીને કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સુંદર કૃતિઓ ,પ્રસ્તુતિઓ નિહાળી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @Kanti_amrutiya @revenuegujarat
4
36
3,941
આજરોજ માન. પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતીયાની પ્રેરક ઉપસ્થિતમાં જીલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @Kanti_amrutiya @revenuegujarat @InfoGujarat @infokutchgog
2
1
20
2,132
આજરોજ માન.મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને PM PRAGATI પોર્ટલ અંગેની વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
19
3,187
આજરોજ માન. પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતીયાની પ્રેરક ઉપસ્થિતમાં સરકારશ્રીના ટ્રાન્સમિશન લાઈનના નવા ઠરાવ વિશે ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ તકે ખેડુતોને નવા ઠરાવની જોગવાઈ વિશે માર્ગદર્શન આપ્યું.@CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @Kanti_amrutiya
1
2
28
2,801
જીલ્લાની બોર્ડર અને કોસ્ટલ સિક્યોરીટીની તથા NCORDની જીલ્લા પોલીસ, સંબંધિત વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે આજરોજ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
1
17
2,833
આજરોજ માન.મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતમાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
2
23
4,178
આજરોજ સરકારશ્રીના ઠરાવની જોગવાઈ અનુસાર પશુધારકોને ઘાસ વિતરણનું સુચારૂ આયોજન કરવા તમામ મામલતદારશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અસરકારક આયોજન માટે જરૂરી સુચનાઓ આપી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
2
1
22
3,200
આજ રોજ જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
1
31
6,612
ગાંધીધામ તાલુકાના ચુડવા ખાતે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. બિનઅધિકૃત કોમર્શિયલ દુકાનો દૂર કરી અંદાજિત કિંમત રૂ. ૧.૯૬ લાખની આશરે ૧૫૦ ચો.મી. સરકારી જમીન મુક્ત કરવામાં આવી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat @InfoGujarat @infokutchgog
1
1
11
2,146
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ખાતે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. કાર્યવાહીમાં હોટલ, પાર્કિંગ, ગેરેજ, સર્વિસ સ્ટેશન તથા દુકાનો સહિતનું દબાણ દૂર કરી અંદાજિત કિંમત રૂ. ૧.૬૯ કરોડની અંદાજે ૮૦૯૪ ચો.મી. સરકારી જમીન મુક્ત કરવામાં આવી. @CMOGuj @sanghaviharsh
2
13
3,224