Chintan Rao (@Rchintan01) profile picture

Tutor

Joined October 2019
Photo by Chintan Rao (@Rchintan01)
સરકારે કર્યા નિરાધાર... હવે તો કરો ઉપકાર #Boycott_PSI_New_Rules @PradipsinhGuj @isudan_gadhvi @vijayrupanibjp @imBhupendrasinh
2
28
30
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી અંતરના ઉદ્દગાર વેદુને કહેવાય ચોરેનો ચીતરાય ચિત્તની વાતુ... આવી કહેવત હતી.. પણ સરકાર વેદુ (હોશિયાર) રહી નથી.. ના છૂટકે ચોરે આવવું પડ્યું.... @devanshijoshi71 @YAJadeja
1
199
1
117
આજકાલ બધા બધે લડી રહ્યા છે... હીરો-હીરો સામસામી લડી રહ્યા છે.. પત્રકારો-પત્રકારો સાથે લડી રહ્યા છે.. શિક્ષકો-શિક્ષક સામે લડી રહ્યા છે.. ખરેખર હવે આ લોકડાઉનની અસર લાગે છે.. કોરોના બવ દેખાડ્યું તે.. હવે ધીરજ ધરજે વાલા..
1
1
15
સુશાંતસિંઘ રાજપૂત તો એક ઉદાહરણ છે.. બાકી મોટી શક્તિ હંમેશા નાની શક્તિનું કરિયર બગડતી જ આવી છે.. ભગવાન સૌનું ભલું કરે.
1
13
R.I.P SushantSingh Rajput
4
સૌરભ દ્વિવેદી.. Good One
ये सर्वशक्तिमान सरकारें सरकारी नौकरियों की भर्ती प्रक्रिया तक ठीक से नहीं कर पातीं. बातें ऐसे छौंकती हैं, जैसे आसामान में धान बो देंगे. हम एक भर्ती की गड़बड़ी को दिखाते हैं. दर्जनों नई धांधलियां सामने आ जाती हैं. स्टूडेंट्स पढ़ाई करें या ट्विटर ट्रेंड की फिक्र करें.
4
#BoycottMadeInChina #SoftwareInAWeekHardwareInAYear For decades India's tolerance with Chinese intrusions in Ladakh was like... Woh bedardi se sar kaate mera or mai kahun unse Huzoor aahista aahista, janaab ahista ahista... But now Sena degi bullet se jawaab, Hum dengey wallet se
1,144
15,977
1,116
44,169
#BoycottMadeInChina Software in a week Hardware in a year
3
ચૂંટણી મુજબ સરકારી ભરતી કરવા કરતા.. ખાલી જગ્યા પ્રમાણે સરકારી નોકરી જ સરળ અને સારી ગવર્નમેન્ટની નિશાની છે... @CMOGuj @vijayrupanibjp @devanshijoshi71 @imBhupendrasinh #DeclareGujExams
મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ બનાવી દરેક લેબોરેટરીમાં પરમિશન આપી ટાઇફોઇડ, મેલેરિયા અથવા અન્ય ફલૂને મટાડી શકે તેવા ડોકટરને કોરોના સામે કેમ લડાય તેની ટ્રેનિંગ આપી દો... સામાન્ય ફલૂની જેમ જ કોરોનાને ટ્રીટ કરતા થઈ જઈએ પરિસ્થિતિ થાળે પડી જશે. @CMOGuj @vijayrupanibjp @JayantiRavi
1
8
ઇતિહાસ છે... નોકરશાહીની રાજનીતિમાં હંમેશા સારો માણસ કપાય છે.. #CurrentSituation
3
સુવ્યવસ્થા
રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વસ્ત્રાલમાં 4 જગ્યાઓ ઉપર શાકભાજીની ૧૬૦ લારીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શાકભાજીને સીધો સ્પર્શ ના થાય તે માટે શિસ્ત જાળવી શાકભાજી ખરીદવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. #AhmedabadPolice #AmdavadFightsCorona
2
મારી આંખોમાં પૃથ્વીની જે રમ્યતા અને ભવ્યતા છે એ વર્ષો પહેલા મેં શબ્દોમાં ઢાળી હતી... આજ પૃથ્વી દિને તમે ફરી મારી આ કવિતા યાદ કરી...આભાર. facebook.com/100003475082574…
926
3,591
115
28,785
Thank you my friend Prime Minister @narendramodi , and thank you India for providing 500K tablets of hydroxychloroquine, 100K tablets of paracetamol, and 75,000 metric tons of wheat that the first consignment of it (5,000) will reach AFG in a day or so, for the Afghan people.
1,510
9,495
688
63,729
LRD મહિલાનો મામલો પેચીદો બનતો જાય છે.. સંખ્યા ઓછી દેખાય છે.. પણ મામલો ઘણા દિવસથી આમજ પડ્યો છે...સંખ્યા ઓછી છે.. પણ અન્યાય તો થયેલો છે.. સંખ્યા 200 હોઈ કે 2000 અન્યાય સામે મીડિયા ખુલીને સામે આવે એવો અનુરોધ છે.. @devanshijoshi71 @isudan_gadhvi @CMOGuj @PradipsinhGuj
3
17
આજ ફરીવાર કહેવું અયોગ્ય નથી કે અધૂરા ઘડા છલકાય ઘણા ખરેખર વિરોધની ફેશન આવી હોઈ એવું લાગે છે... જે લોકોએ અમદાવાદમાં નુકસાન કર્યું છે ખરેખર તેને ખબર જ નય હોઈ કે CAB શું છે??સમાજ અને રાજ્ય કલ્યાણ માટે જવાબદારીપૂર્વકનું વર્તન ઇચ્છનીય હોવું જોઈએ.
6
16
સરકાર તેના નૈતિક મૂલ્યો ચુકી... બુદ્ધિહીન સરકાર.. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.. શું વિચાર્યું આમ કરી તાત્કાલિક આંદોલન ડામી દઈશું?? સાહેબ આ બધું કરી તમે તો શરૂઆત કરાવી..વિદ્યાર્થીઓ ને આંદોલન તરફ વળવા વેગ આપ્યો.. હવે તો થશે જ નવનિર્માણ-2 થશે જ @isudan_gadhvi @devanshijoshi71
12
83
7
80
આજના દિવસે કામ બધા સારા થઈ રહ્યા છે ન્યાય મળી રહ્યો છે.. આંદોલન પાછળ ખુબ જ મહેનત કરનાર બધા આગેવાન મિત્રોનો ખુબ ખુબ આભાર અને અભિનંદન..
2
22
1
50
યુવાનો એ કોઈપણ દેશ કે રાજ્યની કરોડરજ્જુ ગણાયછે. આપણે ભણ્યા છીએ કે જયારે રાજાનું પતન થવાનું હોઈ ત્યારે તેનો પહેલો ઘા પોતાની જ કરોડરજ્જુ ગણાતા માણસો પર રહ્યો છે ગુજરાત સરકાર થોડામાં ઘણું સમજે તો સારુ.. બાકી સમય ઘણું બતાવશે @CMOGuj #justice_binsachivalay
8
96
5
73