sp botad (@SP_Botad) header
sp botad (@SP_Botad) profile picture

Official Twitter Account of Botad District Police For Emergency Dial 112 , For Cyber Crime Related Help Dial 1930

Joined January 2018
Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)Photo by sp botad (@SP_Botad)
🚨 તાત્કાલિક મદદ માટે હવે એક જ એપ્લિકેશનથી મેળવો વિવિધ સેવાઓનો લાભ! ભારત સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે '112 India Mobile Application' ઉપલબ્ધ કરાવવામાં આવી છે. @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
81
સહકાર નગર જૈન ઉપાશ્રય, બોટાદ ખાતે પૂજ્યશ્રી જે. પી. ગુરુદેવના સાનિધ્યમાં પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા તથા સકારાત્મક અભિગમમાં વધારો કરવાના હેતુથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. @GujaratPolice @IGP_BHR_RANGE
66
ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના કેસમાં આરોપીઓને જન્મટીપની સખત કેદની સજા ફટકારતી બોટાદની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
162
કિં.રૂ.૧૫૫૦૦/- મોબાઇલ ફોન તથા ઇયર બર્ડ ગણતરીની કલાકોમાં પરત કરી 'તેરા તુજકો અર્પણ'નું સુત્ર સાર્થક કરતી મહિલા પોલીસ સ્ટેશન બોટાદ @GujaratPolice @IGP_BHR_RANGE
156
રાણપુર પો.સ્ટે.ની આશરે ત્રણેક વર્ષ પહેલા ગુમ થનાર મહિલાને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢતી I.U.C.A.W. UNIT બોટાદ શોધી કાઢેલ મહિલા રાણપુર પોલીસ સ્ટેશન જાણવા જોગ (ગુમ) નં.૦૯/૨૦૨૪ @GujaratPolice @IGP_BHR_RANGE
214
વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
3
301
બોટાદ ટાઉન પોસ્ટે વિસ્તારમાં બનેલ જીવલેણ હુમલાના ગુન્હામાં આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ
135
ઉદયનગર પોલીસ સ્ટેશન જીલ્લો દેવાસ રાજય મધ્યપ્રદેશ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ પકડાયેલ આરોપી અંન્તારામ ઉર્ફે અનિલ હરીસીંગ અમલાની રહે.બોટાદ ઢાકણીયા રોડ ફાડરની મેલડી માતાના મંદિર પાસે મુળ રહે. પોલાપર તા.ઉદયનગર જિ.દેવાસ રાજય.મધ્યપ્રદેશ
249
રાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ ગુમ મહીલાને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢતી I.U.C.A.W. UNIT બોટાદ શોધી કાઢેલ વ્યક્તિ રાણપુર પોલીસ સ્ટેશન ગુમ.રજી નં.૧૭/૨૦૨૬
115
બોટાદ શહેરમાંથી ગુમ થયેલ દિકરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી બોટાદ ટાઉન પોલીસ સર્વેલન્સ તથા કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ટીમ
162
ત્વરિત અને અસરકારક કામગીરી હાથ ધરી ઘરેથી ગુમ થયેલ કિશોરને રાધનપુર ખાતેથી સુરક્ષિત શોધી કાઢી, માતા-પિતા સાથે સુખદ મિલન કરાવતી રાણપુર પોલીસ ટીમ. 👮‍♂️🤝
129
તહેવારો દરમિયાન લોકોની વધતી અવર-જવર વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખડેપગે ફરજ બજાવી ટ્રાફિકનું સુચારુ સંચાલન કરતી ઢસા પોલીસ ટીમ. 🚔 @GujaratPolice @IGP_BHR_RANGE
1
227
ભીડભાડમાં ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી દર્શનાર્થીને પરત કરતી બરવાળા પોલીસ સ્ટેશન ટીમ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
152
ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટ સામે બોટાદ એલ.સી.બી.ની કડક કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગનું નેટવર્ક ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨તી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
328
અરજદારની ખોવાયેલ થેલીમાં ધર વખરીનો સામાન તથા રીયલમી કંપનીનો મોબાઇલ ગુમ થઇ ગયેલ હોય જે શોધી કાઢી અરજદારશ્રીને પરત આપી “ તેરા તુજકો અર્પણ “ નું સુત્ર સાર્થક કરતી બોટાદ ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમ પરત મેળવનાર અરજદાર :- ઘીરુભાઈ ખીમજીભાઈ પરમાર રહે. સાળંગપુર તા.બરવાળા જિ.બોટાદ
227
બરવાળા પો.સ્ટે.ની ગુમ થનાર મહિલાને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢતી I.U.C.A.W UNIT ટીમ બોટાદ શોધી કાઢેલ વ્યક્તિ બરવાળા પોલીસ સ્ટેશન ગુમ રજી.નં-૦૬/૨૦૨૬
159
નૂતન વર્ષાભિનંદન – ૨૦૨૬ નવા વર્ષના પાવન અવસરે બોટાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. @GujaratPolice @IGP_BHR_RANGE
1
1
5
357
બોટાદ જિલ્લા ટાઉન પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી પતિના અવસાન બાદ સાસરી પક્ષ પાસે રહેલો મહિલાનો આશરે સાડા ત્રણ તોલાનો સોનાનો હાર, મધ્યસ્થી દ્વારા મહિલાને પરત અપાવતી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનન ટીમ
1
7
443
🪔દિવાળીની હાર્દિક શુભકામનાઓ! જ્ઞાન, પ્રકાશ અને આનંદના પર્વ દિવાળીના આ શુભ અવસર પર બોટાદ જિલ્લાના તમામ વ્હાલા નાગરીકોને બોટાદ જિલ્લા પોલીસ પરીવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ! શુભેચ્છા સહ શ્રી ધર્મેન્દ્ર શર્મા (IPS) પોલીસ અધિક્ષકશ્રી @GujaratPolice @IGP_BHR_RANGE
4
240
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા દિવાળીના પાવન પર્વ, નૂતન વર્ષ તથા ભાઈબીજના પર્વ નિમિત્તે સર્વ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 🪔✨ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
8
304