sp botad (@SP_Botad) header
sp botad (@SP_Botad) profile picture

Official Twitter Account of Botad District Police For Emergency Dial 112 , For Cyber Crime Related Help Dial 1930

Joined January 2018
🚨 તાત્કાલિક મદદ માટે હવે એક જ એપ્લિકેશનથી મેળવો વિવિધ સેવાઓનો લાભ! ભારત સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે '112 India Mobile Application' ઉપલબ્ધ કરાવવામાં આવી છે. @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
83
સહકાર નગર જૈન ઉપાશ્રય, બોટાદ ખાતે પૂજ્યશ્રી જે. પી. ગુરુદેવના સાનિધ્યમાં પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા તથા સકારાત્મક અભિગમમાં વધારો કરવાના હેતુથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. @GujaratPolice @IGP_BHR_RANGE
71
ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના કેસમાં આરોપીઓને જન્મટીપની સખત કેદની સજા ફટકારતી બોટાદની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
162
કિં.રૂ.૧૫૫૦૦/- મોબાઇલ ફોન તથા ઇયર બર્ડ ગણતરીની કલાકોમાં પરત કરી 'તેરા તુજકો અર્પણ'નું સુત્ર સાર્થક કરતી મહિલા પોલીસ સ્ટેશન બોટાદ @GujaratPolice @IGP_BHR_RANGE
156
રાણપુર પો.સ્ટે.ની આશરે ત્રણેક વર્ષ પહેલા ગુમ થનાર મહિલાને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢતી I.U.C.A.W. UNIT બોટાદ શોધી કાઢેલ મહિલા રાણપુર પોલીસ સ્ટેશન જાણવા જોગ (ગુમ) નં.૦૯/૨૦૨૪ @GujaratPolice @IGP_BHR_RANGE
214
વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
3
301
બોટાદ ટાઉન પોસ્ટે વિસ્તારમાં બનેલ જીવલેણ હુમલાના ગુન્હામાં આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ
135
ઉદયનગર પોલીસ સ્ટેશન જીલ્લો દેવાસ રાજય મધ્યપ્રદેશ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ પકડાયેલ આરોપી અંન્તારામ ઉર્ફે અનિલ હરીસીંગ અમલાની રહે.બોટાદ ઢાકણીયા રોડ ફાડરની મેલડી માતાના મંદિર પાસે મુળ રહે. પોલાપર તા.ઉદયનગર જિ.દેવાસ રાજય.મધ્યપ્રદેશ
249
રાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ ગુમ મહીલાને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢતી I.U.C.A.W. UNIT બોટાદ શોધી કાઢેલ વ્યક્તિ રાણપુર પોલીસ સ્ટેશન ગુમ.રજી નં.૧૭/૨૦૨૬
115