District Magistrate & Collector Mahisagar (@collectormahi) header
District Magistrate & Collector Mahisagar (@collectormahi) profile picture

Official Account of Collector Mahisagar

lunawada
Joined June 2017
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના વાઘફળ ગામની મુલાકાત કરી પંચાયત દફતર ચકાસણી તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @SP_Mahisagar @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi #mahisagar
3
406
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના જોટંગીયા ગામની મુલાકાત કરી પંચાયત સામાન્ય દફતર ચકાસણી તથા આંગણવાડીની મુલાકાત અને ગામની મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi #Mahisagar
1
151
બાળ સંરક્ષણ આયોગ ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ શ્રીમતી રમિલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ‘જન જાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ‘મહિલા સંમેલન’ યોજાયું @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @revenuegujarat @JayantiRavi
3
137
District Magistrate & Collector Mahisagar retweeted
મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે પરસ્પર સંવાદ અને સહભાગિતા ! અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગના "ગેટ-ટુગેધર"નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓએ પરસ્પર સહયોગ અને ટીમ-સ્પિરિટને વધુ સુદૃઢ બનાવતા જનકલ્યાણને સર્વોચ્ય પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા દર્શાવી. #Gujarat #RevenueDepartment #TeamGujarat #GoodGovernance @CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
3
1
39
7,630
District Magistrate & Collector Mahisagar retweeted
આજરોજ ગોધર તાલુકાની આંજણવા ગ્રામ પંચાયત તેમજ આંબલિયાત ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તેમજ જોટંગિયા ગામની આંગણવાડીની મુલાકાત લીધી.તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાની સમીક્ષા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CMOGuj @GujDCoffice @collectormahi @infomahisagar
1
2
345
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ‘જન જાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ‘મહિલા સંમેલન’ યોજાયું * @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
2
2
140
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું * @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
2
2
176
District Magistrate & Collector Mahisagar retweeted
કુદરતી ધામ 'સાતકુંડા' બનશે પર્યાવરણીય પ્રવાસનનું નવું કેન્દ્ર * વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ સાતકુંડાની સ્થળ મુલાકાત લઈ વિકાસ અને સ્વચ્છતા પર મૂક્યો ભાર ** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
1
1
154
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી ** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
2
2
140
District Magistrate & Collector Mahisagar retweeted
સંતરામપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસ’ અંતર્ગત યુવા સંમેલન યોજાયો ** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
2
2
153
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. #CMatDahod
4
24
74
4,048
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો. #CMatDahod
5
42
1
101
4,188
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લઈને પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી. #CMatDahod
2
28
71
4,847
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલીથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમને આવકારવા ઉત્સાહભેર એકત્ર થયેલ ગ્રામજનો તેમજ આદિવાસી કલાકારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. #CMatDahod
1
32
52
3,359
District Magistrate & Collector Mahisagar retweeted
A proud milestone for Gujarat and India..! Inspired by the visionary leadership of Hon’ble PM Shri @narendramodi and guided by Hon’ble CM Shri @Bhupendrapbjp, GIFT City has been recognised by the United Nations Office for Disaster Risk Reduction (UNDRR) as India’s first Making Cities Resilient 2030. With advanced early-warning systems, robust disaster preparedness and climate-smart infrastructure, Gujarat’s global financial hub now leads the way in building safe, resilient cities for the future. #MCR2030
We are pleased to welcome @GIFTCity_ as the newest #MCR2030 Resilience Hub in Asia & the Pacific - and the first #ResilienceHub in India 🇮🇳. Congratulation! #UrbanResilience 👉🏾 mcr2030.undrr.org/
1
25
35
3,415
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઊર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
24
38
3,420
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચમહાલ જિલ્લાના નુરપુરા ખાતે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા 78,000 MVA ઉત્પાદન ક્ષમતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. TMC કંપની દ્વારા આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વ (CSR)ના ભાગરૂપે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે ₹25 લાખની રકમનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
4
40
94
5,668
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં TMC કંપનીનો આ પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે. ટ્રાન્સફોર્મર્સને વીજ વિતરણ અને વિકાસની અસલી કરોડરજ્જુ ગણાવતાં તેમણે આજના અવસરને મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સેક્ટરને બુસ્ટ આપતો અવસર ગણાવ્યો હતો. TMC કંપનીને આ નવા સાહસ બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ આ નવો પ્લાન્ટ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરશે તેમજ ગુજરાતના વિકાસમાં, ભારતની ઊર્જા સુરક્ષામાં અને વૈશ્વિક ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
1
13
14
542
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
38
1
58
3,843
District Magistrate & Collector Mahisagar retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ teapawt.org/i/broadcasts/2aWQLKerX…
3
25
1
32
5,542