Hareet Shukla (@hareets) profile picture

An IAS officer, IIT-D Alumnus ,Working as Chief Electoral Officer of Gujarat

Ahmadabad City, India
Joined June 2009
Photo by Hareet Shukla (@hareets)Photo by Hareet Shukla (@hareets)Photo by Hareet Shukla (@hareets)Photo by Hareet Shukla (@hareets)
ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રીપેર પોલિસી-2026 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રીપેર પોલિસી-2026”નું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું; રાજ્યમાં મરીન સાધન સામગ્રી - ઉત્પાદન - રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ - સ્કિલ ડેવલપમેન્ટ તથા ગ્રીન-સ્માર્ટ શિપયાર્ડ્સની ભવિષ્યલક્ષી શિપ બિલ્ડિંગ ઈકો સિસ્ટમ નિર્માણનો પોલિસીનો ઉદ્દેશ્ય... આ પોલિસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઈનાન્સિયલ આસિસ્ટન્ટ સ્કિમ-2025 (SBFAS) અને મેરીટાઈમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે; આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવાશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકશે... મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે... #ShipbuildingandrepairpolicyGujarat #SBFAS #Shipbuildingandrepairpolicy
2
28
85
5,412
Hareet Shukla retweeted
Gujarat has taken another decisive step towards strengthening India's maritime future with the launch of the Gujarat Shipbuilding & Repair Policy-2026. Inspired by the visionary leadership of Hon'ble PM Shri @narendramodi ji and his vision of Aatmanirbhar Bharat, this future-ready policy aligns with Maritime Vision 2047 and the Government of India's Shipbuilding Financial Assistance Scheme (SBFAS). It will promote world-class shipbuilding and repair infrastructure, marine equipment manufacturing, green and smart shipyards, R&D, innovation and large-scale skill development. The policy also paves the way for Integrated Mega Shipbuilding Parks, including the proposed mega greenfield shipbuilding cluster at Kuchhdi in Porbandar district, which has received approval from the Government of India and is expected to attract investments of over ₹27,000 crore. Backed by Gujarat's 2,340-km coastline, robust port infrastructure, transparent and policy-driven governance, and investor-friendly ecosystem, we are committed to making Gujarat India's leading shipbuilding hub and a globally competitive maritime manufacturing powerhouse, while creating large-scale employment and contributing to the vision of Viksit Bharat through Viksit Gujarat.
10
123
7
281
18,242
Hareet Shukla retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી ‘ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ ગાંધીનગર ખાતે લોન્ચ કરી હતી. દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલિસી પ્રસ્થાપિત કરશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આત્મનિર્ભર ભારતના વિઝનને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલિસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે. આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસાના મુખ્ય આધારસ્તંભો પર આધારિત લોન્ચ કરવામા આ પોલિસીથી આત્મનિર્ભર ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનમાં વિકસિત ગુજરાત-2047થી સક્રિય સહભાગી થઈને ગુજરાત વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
15
70
3
225
20,527
Hareet Shukla retweeted
Gujarat Shipbuilding and Ship Repair Policy 2026 Launched deshgujarat.com/2026/07/27/g…
1
8
80
7,635
𝗣𝗮𝗿𝗮𝗺𝗽𝗮𝗿𝗮. 𝗣𝗿𝗮𝘁𝗶𝘀𝗵𝘁𝗵𝗮. 𝗔𝗻𝘂𝘀𝗵𝗮𝘀𝗮𝗻. 𝗧𝗵𝗲 𝗿𝗼𝗮𝗱 𝗱𝗲𝘀𝗲𝗿𝘃𝗲𝘀 𝗮𝗹𝗹 𝘁𝗵𝗿𝗲𝗲. audio credits: @yrf (This audio clip is used solely for public road safety awareness and educational purposes. No commercial use is intended) #RoadSafety #FollowTrafficRules #ResponsibleDriving #DriveSafe #GRSAupdates
2
7
8
498
🚌 સ્કૂલ બસ પસંદ કરતાં પહેલાં કેટલીક બાબતો જરૂર તપાસો — માન્ય પરમિટ, ફિટનેસ, સ્પીડ લિમિટનું પાલન, ફર્સ્ટ એઇડ કિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર અને પ્રશિક્ષિત ડ્રાઇવર. સુરક્ષિત સ્કૂલ બસ, સુરક્ષિત ભવિષ્ય. 🚸 #GoSchoolSafely #GRSAupdates #StudentSafety #SchoolBusInspection #SchoolBusChecklist #SafeCommute
9
15
474
Hareet Shukla retweeted
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત! પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે લીધો મહત્વનો નિર્ણય. ✅કુલ જગ્યાઓ: ૮,૯૧૭ ▪️કંડકટર: ૪,૩૧૮ ▪️ડ્રાઈવર: ૪,૫૯૯ એસ.ટી પરિવહન સેવામાં ૨૭ લાખથી વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરવા અને રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે મક્કમ કદમ.
53
147
6
966
43,000
Hareet Shukla retweeted
રોજગારની નવી તકો, વિકાસની નવી ગતિ અને જનસેવાની વધુ મજબૂત પ્રતિબદ્ધતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 8,917 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત..
11
30
111
3,212
Hareet Shukla retweeted
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ. BS-VI ટેકનોલોજીથી સજ્જ GSRTC બસો પ્રદૂષણ ઘટાડવામાં સહાયરૂપ બનીને સ્વચ્છ અને હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પને આગળ ધપાવે છે. ભવિષ્યને સુંદર બનાવવા, વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ. #WorldEnvironmentDay
4
11
33
1,064
(2/2)
6
8
254
(1/2) Get learning license at home with this complete tutorial guide. 𝙑𝙞𝙨𝙞𝙩: 𝙋𝙖𝙧𝙞𝙫𝙖𝙝𝙖𝙣.𝙜𝙤𝙫.𝙞𝙣 Share with your family & friends #LearningLicense #FollowTheProcess #DigitalServices #GujaratRoadSafetyAuthority
1
7
14
448
Hareet Shukla retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના ‘વન-ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આ MoU અનુસાર ડિજીટલ ગવર્નન્સને વેગ આપીને નાગરિકોને વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બનાવાશે અને ગ્રામીણ તથા શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશે. લોકો માટે સરકારી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથોસાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરતા MoUથી નાગરિકોને વિવિધ સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ મૂક્તિ મળશે. આ ઉપરાંત, આ MoUનું અમલીકરણ થતાં રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ માટેની વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે.
9
65
1
177
6,908
Hareet Shukla retweeted
પ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ... કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે.
31
36
6
195
5,750
Hareet Shukla retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી અને ડિજિટલ ટિકિટ પેમેન્ટ કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું. સુરતથી ઓલપાડના જીણોદ સુધીની આ મુસાફરી દરમિયાન આત્મીય સંવાદ સાધી જનસંવેદનશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
2
16
1
80
5,159
Hareet Shukla retweeted
Glad to meet Mr. Yuvraj Narayan, Group CEO of DP World, and discuss ways to further strengthen Gujarat’s position as a global logistics and trade hub. DP World has been a valued partner in Gujarat’s growth journey, with MoUs signed during Vibrant Gujarat Global Summit focusing on ports, logistics parks, rail freight and economic zones. These initiatives will further enhance connectivity, trade efficiency, and employment opportunities in the state. In partnership with DP World, Gujarat is strengthening its maritime ecosystem through world-class port infrastructure, including operations at Mundra and the upcoming greenfield terminal at Tuna Tekra, Kandla—driving exports, reducing logistics costs, and creating employment. Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi ji, Gujarat continues to attract global investments and drive India’s growth story.
6
95
290
5,701
Hareet Shukla retweeted
મેરીટાઈમ સેક્ટર સાથે જોડાયેલા કર્મયોગીઓને #NationalMaritimeDay ની હાર્દિક શુભકામનાઓ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનરી નેતૃત્વમાં આજે ભારત 'પોર્ટ-લેડ ડેવલપમેન્ટ'થી આગળ વધીને 'મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030' તરફ ડગ માંડી રહ્યું છે. 5000 વર્ષ જૂના લોથલના ગૌરવશાળી વારસાથી લઈ આજના આધુનિક પોર્ટ સુધી, ગુજરાત હંમેશા ભારતની સમુદ્રી શક્તિનું કેન્દ્ર રહ્યું છે. લોથલ ખાતે નિર્માણ પામી રહેલું 'નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ' આપણી દરિયાઈ વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. આપણું ગુજરાત, ગ્લોબલ સપ્લાય ચેઈન અને બ્લુ ઇકોનોમીમાં અગ્રેસર રહી વિકસિત ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવવા કટિબદ્ધ છે.
3
81
145
2,089
Hareet Shukla retweeted
"समुद्र सिर्फ सीमा नहीं, भारत के विकास और समृद्धि का द्वार है।" #NationalMaritimeDay
4
9
23
528
Hareet Shukla retweeted
A surreal drone view of flamingoes in Kutch, like nature’s own masterpiece unfolding in perfect harmony.
102
1,358
67
7,859
292,727
Hareet Shukla retweeted
Reviewed key insights during the Transport Department presentation, focusing on strengthening infrastructure, enhancing connectivity, and driving efficient mobility solutions for the future.
11
110
1
294
3,632
Hareet Shukla retweeted
An absolute delight to witness the Gujarat–Australia friendly cricket match today! Great to have H.E. Phillip Green OAM present, adding to the spirit of camaraderie. Both teams showcased incredible courage, sportsmanship, and a true sense of togetherness, reminding us that cricket goes beyond boundaries. @AusHCIndia
9
148
1
850
11,261