Hareshbhai Dudhat IPS (@hareshdudhat) header
Hareshbhai Dudhat IPS (@hareshdudhat) profile picture

Superintendent of Police, Panchmahal | @GujaratPolice Indian Police Service (IPS) Committed to Public Safety • Service Before Self 🇮🇳

Gujarat, India
Joined January 2010
“પાવાગઢ ખાતે ભીડમાં વિખુટા પડેલા ભૂલકાઓને તેમના માતાપિતા સાથે સુરક્ષિત રીતે મળાવતાં પંચમહાલ પોલીસ બની માનવતા નું જીવંત ઉદાહરણ,નાનાં ચહેરા પર પરત આવ્યું સ્મિત અને માતાપિતાની આંખોમાં હર્ષના આંસું -કર્તવ્ય સાથે કરુણાનું દૃશ્ય” @sanghaviharsh @dgpgujarat @VikasSahayIPS @CMOGuj
6
12
1
142
5,462
Happy Janmashtami 🙏
2
2
31
852
Hareshbhai Dudhat IPS retweeted
A promise that goes beyond words. Happy Rakshabandhan!
40
110
3
845
29,216
લોકરક્ષક કેડરની નવી ભરતી અંગેની જાહેરાત ટુંક સમયમાં આવનાર છે. ભરતીમાં ભાગ લેવા ઇચ્છા ધરાવનાર તમામે અગાઉથી દોડની તૈયારી શરૂ કરવા માટે સલાહ છે.
74
102
5
1,263
128,545
Hareshbhai Dudhat IPS retweeted
ખોટી કે બનાવટી ફરિયાદ નોંધાવવી એ કાયદાકીય ગુનો છે અને તેના માટે સજા થઈ શકે છે. ગુજરાત પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે સાચી માહિતી આપીને જાગૃત નાગરિક બનો અને કાયદાનું પાલન કરો. #GujaratPolice
8
16
97
13,819
Hareshbhai Dudhat IPS retweeted
Happy Independence Day. Let us honour our freedom, remember the sacrifices of our heroes, and pledge to build a safer, stronger, and more united India. Jai Hind! 🇮🇳
9
21
1
280
12,890
Happy Independence Day 🇮🇳
2
1
17
1,428
Hareshbhai Dudhat IPS retweeted
સર્ચ એન્જિન પર મળતા કસ્ટમર કેરના અજાણ્યા નંબરો ઠગાઈ હોઈ શકે છે તે નંબરો પર વિશ્વાસ કરવાને બદલે હંમેશા અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો. કોઈના પણ કહેવાથી ફોનમાં સ્ક્રીન શેરિંગ કે રિમોટ એક્સેસ એપ ક્યારેય ડાઉનલોડ ન કરો. સાવધાન રહો, સતર્ક રહો #GujaratPolice
1
20
51
9,496
"વિશ્વ આદિવાસી દિવસ"ની સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા .
1
2
21
3,214
you should try “The Bhagvad Gita” also.
The Bible is the one book every person should read before they die. Despite being a believer, this is the first year that I've read the Bible completely. But, reading it with a guide has brought the text to life, providing valuable context & aiding learning, Read more below.

2
13
1,602
Hareshbhai Dudhat IPS retweeted
The Bible is the one book every person should read before they die. Despite being a believer, this is the first year that I've read the Bible completely. But, reading it with a guide has brought the text to life, providing valuable context & aiding learning, Read more below.

3,491
4,528
390
47,357
42,812,605
Hareshbhai Dudhat IPS retweeted
Visit to Valsad Railway station. #Monsoon
25
155
3
919
25,990
Hareshbhai Dudhat IPS retweeted
નાગરિકોને અપીલ : અફવાઓથી દૂર રહો, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો..! મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર ભારે વરસાદની પરિસ્થિતિ પર સતત અને સઘન નજર રાખી રહેલ છે તેમજ સમગ્ર તંત્ર રાહત-બચાવ કામગીરી માટે પૂર્ણ રીતે સજ્જ છે. ​સર્વે નાગરિકોને નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી ભ્રામક અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સોશિયલ મીડિયા પર આવતી આ પ્રકારની અપ્રમાણભૂત માહિતીને આગળ ફેલાવવી નહીં. આપની એક નાની ભૂલ કે અફવા ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે. આધારભૂત માહિતી માટે ફક્ત સરકારના વિભાગો, વહીવટી તંત્ર કે અન્ય અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ન્યૂઝ બુલેટિન પર જ આધાર રાખી, કુદરતી આપદાના સમયે એક જવાબદાર નાગરિક તરીકે તંત્રને સહયોગ આપવા વિનંતી.
23
50
1
191
71,726
Hareshbhai Dudhat IPS retweeted
Thank you friends..
33
340
3
2,637
26,159
Hareshbhai Dudhat IPS retweeted
Nothing is more important than the welfare and future of our youth! We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students. Those who try to harm the future of our youth will not be spared. देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है। पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें। विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है। युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
35,251
32,570
8,771
127,694
36,408,412
Hareshbhai Dudhat IPS retweeted
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का यह संदेश विद्यार्थियों के हितों की रक्षा और उनके भविष्य को सुरक्षित रखने के लिए सरकार की प्रतिबद्धता का परिचायक है। मुझे पूर्ण विश्वास है कि पेपर लीक के दोषियों के विरुद्ध कठोर कार्रवाई के साथ एक ऐसी व्यवस्था का निर्माण होगा, जिसमें प्रतिभा, परिश्रम और ईमानदारी को सर्वोच्च स्थान मिलेगा। साथ ही, हमारे युवा सकारात्मक ऊर्जा से आगे बढ़ते हुए विकसित भारत के निर्माण में अपना श्रेष्ठ योगदान देंगे।
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet!
38
177
4
571
13,663
Hareshbhai Dudhat IPS retweeted
युवाओं का हित और उनका उज्ज्वल भविष्य मोदी सरकार की सर्वोच्च प्राथमिकता भी है और संकल्प भी। प्रधानमंत्री जी द्वारा फास्ट ट्रैक कोर्ट्स के गठन से पेपर लीक के मामलों में दोषियों के खिलाफ त्वरित सुनवाई और कठोर कार्रवाई का निर्णय इसी का प्रतिबिंब है। पेपर लीक के कारण युवाओं के भविष्य से खिलवाड़ करने वालों के विरुद्ध प्रधानमंत्री श्री @narendramodi जी का यह महत्वपूर्ण कदम मील का पत्थर साबित होगा।
Nothing is more important than the welfare and future of our youth! We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students. Those who try to harm the future of our youth will not be spared. देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है। पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें। विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है। युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
6,498
4,966
812
23,773
2,553,405
Hareshbhai Dudhat IPS retweeted
સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સંવેદનશીલતા... દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ગાંધીનગરથી વીડિયો વોલ મારફતે ઓચિંતા જોડાયા; મહેસાણા, કચ્છ અને ભાવનગરના નાગરિકોની રજૂઆતો સાંભળી... મુખ્યમંત્રીશ્રીએ અરજદારોને સંતોષ થાય તે રીતે રજૂઆતોનું નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી; પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા આદેશો આપ્યા… @CMOGuj
7
42
258
21,679
Hareshbhai Dudhat IPS retweeted
🚨 મહત્વપૂર્ણ સૂચના | ભારે વાહનના ચાલકો માટે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાંથી પાણીનો પ્રવાહ નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે નવસારી, વલસાડ અને મુંબઈ તરફ જતાં તમામ હેવી વાહનચાલકોને વિનંતી છે કે ભરૂચ કે તેની પહેલાના નજીકના સુરક્ષિત સ્થળે / હોટલ ખાતે વાહન પાર્ક કરે, ભરૂચ પોલીસ આપની વ્યવસ્થામાં હાઈવે પર તૈનાત છે તેને સહકાર આપે. સહકાર બદલ આભાર!
14
90
4
606
33,553
Hareshbhai Dudhat IPS retweeted
Delighted to meet Mr. Matthew Godlewski, Vice President – International Government Affairs, Ford India Pvt. Ltd. Exchanged views on strengthening collaboration and exploring opportunities that contribute to India’s growth and innovation ecosystem.
5
107
1
477
14,915
Hareshbhai Dudhat IPS retweeted
અતિવૃષ્ટિની સ્થિતિમાં અમે રાજ્યના દરેક નાગરિકની સાથે છીએ અને આ મુશ્કેલ સ્થિતિમાં તમામ શક્ય મદદ પહોંચાડવા કટિબદ્ધ છીએ ! અતિવૃષ્ટિથી પ્રભાવિત નવસારીના અમલસાડ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થાનિક મુલાકાત લીધી.
22
203
2
919
24,684