Pinned Tweet
🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚
👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો...
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
@CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
मुँह मीठा कीजिए... 🇮🇳
नक्सलमुक्त भारत की खुशी में!
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने छत्तीसगढ़ के बस्तर में तैनात पुलिस और CAPF के जवानों के बीच पहुंचकर उन्हें मिठाई खिलाई और दिवाली की शुभकामनाएं दीं।
🪔 દિવાળીની હાર્દિક શુભકામનાઓ ✨
આજરોજ ધારાસભ્યશ્રીના કાર્યાલય, પ્રતાપપુરા મહારાણા પ્રતાપ ચોક ખાતે સંતરામપુર તાલુકા તથા સમગ્ર વિસ્તારના સોશિયલ મીડિયા ક્રિએટર્સ સાથે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શુભેચ્છાઓની આપ-લે કરી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
LIVE: PM Shri @NarendraModi's speech during his interaction with the security forces in Bastar, Chhattisgarh
teapawt.org/i/broadcasts/2EmrMabJp…
કડાણા તાલુકાના મોટા મીરાપુર ગામે સ્વ. મણીબેન ભાથીભાઈ ડામોરના નિવાસસ્થાને યોજાયેલા બેસણા માં ઉપસ્થિત રહી સ્વ. મણીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ૐ શાંતિ 🙏
I convey my Best wishes to India’s most admired Statesman, Bharat Ratna Shri LK Advani Ji on his Birthday.I pray for his long and healthy life.
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
આપ સૌને પ્રકાશ પર્વ દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ
ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, નોબલ પારિતોષિક વિજેતા ‘ભારત રત્ન’ સર સી.વી.રામનજીની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાંગણમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ये देश का भरोसा है, ये जनता की आवाज है - #ModiKahinNahiJayega
जब तक विकसित भारत का सपना पूरा नहीं होता, Make in India दुनिया पर राज नहीं करता, अर्थव्यवस्था मजबूत नहीं बनती, रक्षा अभेद्य नहीं होती और हर किसान समृद्ध नहीं होता - तब तक मोदी कहीं नहीं जाने वाला।
ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતશ્રીઓ દ્વારા આયોજિત અન્નકૂટ મહોત્સવના કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પ્રાપ્ત થયું. આ પાવન અવસરે પૂજ્ય સંતશ્રીઓનાં દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.


























