
धर्मो रक्षति रक्षितः | Content Creator HINDU | #Rajpurohit #Game #Tech Review #eSports #Gaming #YouTube News On the way to turn passion into #profession
Gujarat
Joined August 2010
- Tweets10.7K
- Following304
- Followers1.6K
- Likes480
Pinned Tweet
राजपुरोहित समाज द्वारा कल गुजरात सरकार के नवनियुक्त मंत्री श्रीमती दर्शनाबेन वाघेला का स्वागत समारोह रखा गया था - समारोह की कुछ झलके @MLA_Darshna
#amdavad #rajpurohit @BJP4Gujarat
1
662
ક્યારેક તો એમ લાગે છે કે અમુક ખર્ચ એટલા ખોટા હોય છે કે એમ થાય કટ વધારે મળ્યો હશે એટલે પ્રોજેક્ટ અપ્રુવ કર્યો હશે 🙃
આ વિચાર કોના મન મા અને કઈ રીતે આવ્યો હશે એ વિચારવા યોગ્ય છે,
આટલો વ્યસ્ત વિસ્તાર, અને એ પણ રતનપોળ જેવી જગ્યા ની એન્ટ્રી પર વચ્ચે વચ,
બનાવી તો લીધો, કામ કરશે કે કેમ, કેવી રીતે કરશે, નડશે કે કેમ?
આ પણ @AmdavadAMC નુ બુદ્ધિ નું પ્રદર્શન જ સાબિત થશે,
લખી લેજો @AMCommissioner .
29
મારે જવા ની જરૂર નથી પડી પણ જેટલા ગયા બધા નો જવાબ નકારાત્મક રહ્યો - જનતા ના પૈસા પાણી માં
તમે જો નવા બનેલા ઇસ્કોન-સાણંદ ઓવર બ્રિજ પર વાહન ચલાવ્યું હોય તો અનુભવ શેર કરશો.
#અમદાવાદ #Ahmedabad
1
44
નમસ્કાર જો રાજાઓ ના મૂડ થી બહાર આવ્યા હોવ તો થોડું કામ કરાવશો ? @AMC_Complaints @OfficialGsrtc @Bhupendrapbjp @sanghaviharsh
Replying to @PMvasavada
Iscon GSRTC stand situation, already break and not any maintenance. Pranav bhai highlights karajo @OfficialGsrtc @AMC_Complaints @cmo
#अहमदाबाद का करोड़ों का सरखेज-YMCA एलिवेटेड कॉरिडोर 'लाभ पंचम' के बाद अपनी असली परीक्षा का सामना करेगा, जब दिवाली की छुट्टियों से ज्यादातर लोग वापस लौट आएंगे!
लगभग 7 किलोमीटर लंबी इस एलिवेटेड सड़क को लेकर पहली निराशा सामने आ गई है: सड़क की सतह उतनी नहीं है
आपकी क्या राय है?
22
દિવાળી ની રાજાઓ પતિ ગયી હોય તો આના પર કઈ ટિપ્પણી કરશો - કે હજી સમય છે ?
@AMC_Complaints @AmdavadAMC
આ વૃક્ષ ની આજુબાજુ માં ફૂટપાઠ બની એ ઠીક લાગે છે?
@AMC_Complaints @AmdavadAMC
38
લોકો કહે અમદાવાદ ના રસ્તા ખાલી લાગે છે પણ સાચું કહું તો મને બહુ ગમ્યું - તમને કેવું લાગ્યું જરૂર જણાવજો
27
આ વૃક્ષ ની આજુબાજુ માં ફૂટપાઠ બની એ ઠીક લાગે છે?
@AMC_Complaints @AmdavadAMC
DevSa | RAJPUROHIT retweeted
अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पार्किंग के कुछ contractor अवेध तरीके से पार्किंग चार्ज लूट रहे है,
आश्रम रोड गुजरात विद्यापीठ के पास @TheOfficialSBI
एसबीआई के कुछ ग्राहकोको अधिकारी वहा कार पार्किंग का सूचन कर रहे हैं,
जब कि वहा पार्किंग स्थल पे खड़ा इंसान एक घंटे का बीस रूपिया चार्ज लूट रहा है,
पैसा देने वाले को रशिद भी नहीं दी जाती है,
तो @AmdavadAMC ने पार्किंग दिया है तो पार्किंग चार्ज बोर्ड और रशिद का इंतजाम करे,
एसबीआई अपना पार्किंग घोषित कर अपने ग्राहको का पार्किंग बोर्ड लगवाये,
और ये पार्किंग चार्ज गलत तरीके से गलत लोग ले रहे तो @AhmedabadPolice भी इस मामले की कुछ जाच कर आगे की कारवाई करे वो ही जनहित है,
@CollectorAhd
@AmdavadMatters
@amdavadnew9
@CMOGuj
आज री मुलाकात मित्र नरेंद्र सिंह राजपुरोहित के दो नवीन प्रतिष्ठान केनो मेन मेन्स शोरूम और काल स्टूडियो के अवसर पर मुलाकात की कुछ झलके 🙌🙏
#apkadevsa #rajpurohit #kenomen #kaal
81
आज री मुलाकात: डॉ. प्रिंस प्रकाशसिंह जी राजपुरोहित
गाँव: चुँडा, जालोर
व्यवसाय: Myocraft Physiotherapy & Rehab Centre, Satellite
#apkadevsa #rajpurohit #amdavad #jagirdar #explore
74
મારા માતા સિનિયર સિટીજન અને અસ્થમા પેસન્ટ છે અમારા ઉપર ના ફ્લેટ માં રહેતા પરિવાર ના બાળક ઉપર થી છુટ્ટા ફટાકડા ફોડે છે મેં ના પાડી પણ માની નથી રહ્યા - ગેસ ની લાઈન પણ આ જગ્યાએ જ છે અને માતા ની તબિયત ને ધ્યાન માં રાખતા હવે મારે શું પગલાં લેવા જોઈએ જણાવવા વિનંતી
@AhmedabadPolice
અમારી ઓફિસ એની બાજુ ના બ્લોક માં છે - આગ સૌથી પહેલા જોવા વળી વ્યક્તિ ઓ માંથી હું એક છું - આગ બુજાવા લાગેલી પાણી ની લાઈન માં પાણી જ નહોતું આવી રહ્યું જો એ ચાલુ હોત તો અમે લોકો એજ આગ પાર કાબુ મેળવી લીધો હોત
Ahmedabad Fire: Magnet Corporate Park में भीषण आग! जान बचाने के लिए दूसरी मंजिल से कूदे लोग | Gujarat
#ahmedabadfire #magnetcorporatepark #gujarat #fireincident
153
અમારી ઓફિસ એની બાજુ ના બ્લોક માં છે - આગ સૌથી પહેલા જોવા વળી વ્યક્તિ ઓ માંથી હું એક છું - આગ બુજાવા લાગેલી પાણી ની લાઈન માં પાણી જ નહોતું આવી રહ્યું જો એ ચાલુ હોત તો અમે લોકો એજ આગ પાર કાબુ મેળવી લીધો હોત
Massive Fire Breaks Out at Magnet Corporate Park in Ahmedabad’s Thaltej | TV9Gujarati
#Ahmedabad #Thaltej #Fire #MagnetCorporatePark #Fedora #OfficeFire #Gujarat #BreakingNews #FireAccident #EmployeesTrapped #TV9Gujarati
Massive Fire Breaks Out at Magnet Corporate Park in Ahmedabad | TV9
Massive Fire Breaks Out at Magnet Corporate Park in Ahmedabad’s Thaltej | TV9Gujarati
1
4
906
DevSa | RAJPUROHIT retweeted
महोदय @drmadiwr @AshwiniVaishnaw @RailMinIndia
दीपावली और नूतनवर्ष के त्योहारों मे अमदावाद और सूरत से सौराष्ट्र कच्छ के प्रमुख शहरों राजकोट, जूनागढ़, जामनगर, द्वारका, भावनगर, पोरबंदर, अमरेली, मोरबी, वेरावल एवं भूज तक निजी वाहनों से लाखों लोग सफर करते है ।
क्या इन रूट पर दीपावली स्पेशल ट्रेन दौड़ा नहीं सकते ?
लोगों को दोगुना भाड़ा दिए बिना भारतीय रेल्वे की विश्वसनीय सुविधा मिल सकती है ।
@wrdrmrjt @DRM_BVP
તમારા મત વિસ્તાર - નવરંગપુરા વોર્ડ માં આવેલ રાજીવ નગર નો આ રસ્તો આજ હાલત માં 4 વર્ષ થી છે આ તરફ જોવા વિનંતી
@AmitShah @AmitShah4BJP @PrerakshahBJP @AMC_Complaints @Bhupendrapbjp
એક બાજુ રસ્તો ખોદેલો , બીજી બાજુ પતરા લગાવેલા અને રસ્તા પાર દબાણ બે ગાડી પણ સામ સામે પસાર થઈ શકે એટલી જગ્યા નથી - તમને વોટ એવો એ અમારી મુર્ખામી ?
@AmitShah4BJP @AmitShah @PrerakshahBJP @ratnakar273 @Bhupendrapbjp @AMC_Complaints
76
































