
धर्मो रक्षति रक्षितः | Content Creator HINDU | #Rajpurohit #Game #Tech Review #eSports #Gaming #YouTube News On the way to turn passion into #profession
Gujarat
Joined August 2010
- Tweets10.7K
- Following304
- Followers1.6K
- Likes480
DevSa | RAJPUROHIT retweeted
अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पार्किंग के कुछ contractor अवेध तरीके से पार्किंग चार्ज लूट रहे है,
आश्रम रोड गुजरात विद्यापीठ के पास @TheOfficialSBI
एसबीआई के कुछ ग्राहकोको अधिकारी वहा कार पार्किंग का सूचन कर रहे हैं,
जब कि वहा पार्किंग स्थल पे खड़ा इंसान एक घंटे का बीस रूपिया चार्ज लूट रहा है,
पैसा देने वाले को रशिद भी नहीं दी जाती है,
तो @AmdavadAMC ने पार्किंग दिया है तो पार्किंग चार्ज बोर्ड और रशिद का इंतजाम करे,
एसबीआई अपना पार्किंग घोषित कर अपने ग्राहको का पार्किंग बोर्ड लगवाये,
और ये पार्किंग चार्ज गलत तरीके से गलत लोग ले रहे तो @AhmedabadPolice भी इस मामले की कुछ जाच कर आगे की कारवाई करे वो ही जनहित है,
@CollectorAhd
@AmdavadMatters
@amdavadnew9
@CMOGuj
DevSa | RAJPUROHIT retweeted
महोदय @drmadiwr @AshwiniVaishnaw @RailMinIndia
दीपावली और नूतनवर्ष के त्योहारों मे अमदावाद और सूरत से सौराष्ट्र कच्छ के प्रमुख शहरों राजकोट, जूनागढ़, जामनगर, द्वारका, भावनगर, पोरबंदर, अमरेली, मोरबी, वेरावल एवं भूज तक निजी वाहनों से लाखों लोग सफर करते है ।
क्या इन रूट पर दीपावली स्पेशल ट्रेन दौड़ा नहीं सकते ?
लोगों को दोगुना भाड़ा दिए बिना भारतीय रेल्वे की विश्वसनीय सुविधा मिल सकती है ।
@wrdrmrjt @DRM_BVP
DevSa | RAJPUROHIT retweeted
થલતેજ મેટ્રો સ્ટેશન નીચે પાર્કિંગ સુવિધા આપવા બદલ @AmdavadAMC નો આભાર.
અમદાવાદ મેટ્રોમાં થલતેજ સૌથી વધુ વ્યસ્ત અને મહત્તમ મુસાફરોની અવર જવર ધરાવે છે. હાલ ઉપલબ્ધ કરાવેલ જગ્યા ઓછી પડી રહી છે. પોલીસ ચોકી પાછળની (૩જો ફોટો) ખાલી જગ્યામાં પણ પાર્કિંગ સુવિધા અપાય એવી વિનંતી.
@MetroGMRC
#AhmedabadMetro #આપણી_મેટ્રો
DevSa | RAJPUROHIT retweeted
મેયર, ડેપ્યુટી મેયર, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ જે પણ પદ મળ્યા કે મેળવ્યા સૌને અભિનંદન.
હવે હાર-તોરા કે તામજામ જ નકરા કર્યા વગર ગાડી પાટે ચડાવી દેજો. ઘણા પહેલીવાર બન્યા છે એટલે સિસ્ટમ શું હોય એ પણ ખબર નહીં જ હોય તો પેલા ઈ શીખી જજો, જાણી લેજો.
મીડિયાની સામે 'મારુ તો નવું નવું છે એટલે હજી એટલી ખબર નથી.' આવું બોલો ત્યારે બઉ ભૂંડા લાગો એના કરતાં સાદગીથી તમારું કર્તવ્ય વહન શરૂ કરો અને અભિનંદન પાર્ટીઓ કે બીજા ત્રીજા બિનજરૂરી આયોજનોના ભડભડિયાને ચૂલામાં નાખીને લોકોના કામમાં લાગી જજો..
કોઈ આંગળી ચીંધી ને શું જાય? કે ફલાણાએ આવું કર્યું તેવું કર્યું..
આપણને કામ કરવા ત્યાં બેસાડ્યા છે તો પ્રાધાન્ય એ જ હોય.
અને અત્યારની સ્થિતિ જોતાં માપમાં રયો તો એ તમારા માટે સારું..
#Gujarat
DevSa | RAJPUROHIT retweeted
શ્રી @narendramodi જી,
મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગની અપીલ બાબતે અમદાવાદના નાગરિકો સકારાત્મક પ્રતિભાવ આપવા તત્પર છે પરંતુ લોકોને વ્યવસ્થિત બસ સેવા મળે, પિક અવર્સમાં ફ્રિક્વન્સી સારી મળે એની રાહમાં છે.
થલતેજ મેટ્રો સ્ટેશન એ અમદાવાદ મેટ્રોનું સૌથી વ્યસ્ત અને મહત્તમ મુસાફરોની અવરજવર વાળું સ્ટેશન હોવા છતાં ત્યાંથી last mile connectivity ખૂબ જ મર્યાદિત છે. (1) ગોતા વૈષ્ણોદેવી અને (2) ચાંગોદર સુધી દૈનિક હજારો લોકો આવજા કરે છે ત્યારે ઓફિસ અવર્સમાં જો દર 15 મિનિટે બસ સેવા મળે તો પણ લોકોને ખૂબ રાહત રહે.
સ્થાનિક કક્ષાએ રજૂઆતો થાય છે પણ કદાચ આવા લોકોપયોગી કામ તરફ હજી ધ્યાન નથી પડતું એમનું. આશા છે હાલની પરિસ્થિતિને અનુરૂપ નક્કર કામ હવે કરાવશો.
@AMCommissioner @MetroGMRC
DevSa | RAJPUROHIT retweeted
🚗🛵 થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે મુસાફરી હવે વધુ સરળ અને સુવિધાજનક !
@AmdavadAMC અને @MetroGMRC ની સંયુક્ત પહેલથી હવે થલતેજ મેટ્રો સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાસભર ફ્રી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બની છે — જેના કારણે ખાનગી વાહનથી જાહેર પરિવહન તરફનું પરિવર્તન વધુ સરળ અને આરામદાયક બનશે. 🚇
હવે નિરાંતે વાહન પાર્ક કરો, મેટ્રોમાં મુસાફરી કરો અને અમદાવાદમાં ઝડપી, સસ્તી તથા સુગમ શહેરી મુસાફરીનો અનુભવ કરો. 🌱
#અમદાવાદમેટ્રો #PublicTransport #AhmedabadMetro #SustainableMobility
DevSa | RAJPUROHIT retweeted
Replying to @JanSamadhaan
@JanSamadhaan लास्ट जुलाई 2025 से उक्त शिकायत परिवादी कर रहा है संबंधित सचिव BDO आदि को अवगत करवा दिया लेकिन 1 साल से कोई समाधान नहीं हो रहा है कृपया संज्ञान लेवे @BhajanlalBjp @RajCMO
DevSa | RAJPUROHIT retweeted
આશા રાખીએ કોર્પો. ની કામગીરીમાં સ્માર્ટ સિટીને અનુરૂપ સુધારો આવી શકે.
આભાર @AMCommissioner @banchha1 Sir
વોર્ડના ક્યા વિસ્તાર માટે ક્યા કોર્પોરેટરનો સંપર્ક કરવો એ જાણકારી સોશિયલ મીડિયા માધ્યમથી મળી રહે એવું કઈક કરો તો સારું. @BJP4Karnavati
DevSa | RAJPUROHIT retweeted
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા (માતા પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.
#Ahmedabad
DevSa | RAJPUROHIT retweeted
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
~ ધનંજય દ્વિવેદી, આરોગ્ય અગ્ર સચિવ
#Ahmedabad
DevSa | RAJPUROHIT retweeted
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
DevSa | RAJPUROHIT retweeted
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
DevSa | RAJPUROHIT retweeted
श्री सिद्ध ब्रह्मसावित्री तीर्थ स्थल आसोतरा के ट्रस्ट महामंत्री और राजपुरोहित समाज के उद्यमी श्री बाबू सिंह जी राजपुरोहित कालुड़ी की ओर से " Defender " गाड़ी पूर्णिमा के शुभ अवसर पर गादीपति श्री श्री १००८ श्री तुलसाराम जी महाराज के श्री चरणों में भेंट की गई।
@The_rajpurohits
DevSa | RAJPUROHIT retweeted
ल्यौ सा, आ गईं डिफेंडर श्री ब्रह्मधाम तीर्थ स्थल आसोतरा।💐
श्री सिद्ध ब्रह्मसावित्री तीर्थ स्थल आसोतरा के ट्रस्ट महामंत्री और राजपुरोहित समाज के उद्यमी श्री बाबू सिंह जी राजपुरोहित कालुड़ी की ओर से " Defender " गाड़ी पूर्णिमा के शुभ अवसर पर गादीपति श्री श्री १००८ श्री तुलसाराम जी महाराज के श्री चरणों में भेंट की गई।
@The_rajpurohits
DevSa | RAJPUROHIT retweeted
Gujarat Police is hosting a competition on the three new criminal laws. Submit your sketches or audio/video content via email.
For details, follow your district police on social media.
DevSa | RAJPUROHIT retweeted
ये है हृदया पुरोहित !
इस नन्ही बच्ची ने जोधपुर में तिरंगा यात्रा की सभा में शिव तांडव स्रोत ऐसे स्वर और प्रवाह में सुनाया कि मंच पर मौजूद हम सब मंत्रमुग्ध रह गए!
बच्ची की प्रतिभा तो अद्भुत है ही। दीया’ को संस्कृति और संस्कार के प्रकाश से इस भाँति परिचित कराने के लिए माता-पिता भी विशेष प्रशंसा के पात्र हैं।
DevSa | RAJPUROHIT retweeted
ब्रह्म सावित्री सिद्ध पीठ के संस्थापक, राजपुरोहित समाज के आराध्य देव ब्रह्मलीन संत श्री श्री 1008 श्री खेतेश्वर महाराज जी के 113वें जन्मोत्सव पर उन्हें कोटिशः नमन एवं समस्त प्रदेशवासियों को हार्दिक शुभकामनाएं।
पूज्य महाराज जी की कृपा के शुभ प्रकाश से समस्त प्रदेशवासियों का जीवन सुख, समृद्धि और खुशहाली से परिपूर्ण हो, चहुंओर खुशहाली का वास हो, मेरी यही प्रार्थना है।

























