ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC) profile picture

ICDS Urban Project - VMC is Part of Women & Child Development Department, Govt of Gujarat and Manage by Vadodara Municipal Corporation

Vadodara
Joined May 2023
Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)Photo by ICDS, VADODARA CORPORATION (@ICDSProjectVMC)
આજરોજ માન. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકાની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ. શાખાની રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટાડવા અંગે ના એક્શન પ્લાન, AVT મારફત આંગણવાડી મુલાકાત, Head count, ગ્રેજ્યુટીના ચૂકવણા, MMY સ્ટોક ઉપાડ અને વિતરણની
1
26
વિકસિત ભારત જનસેવા અભિયાન અંતર્ગત “આંગણ મિલન સેવા” કાર્યક્રમ
18
પોષણ ઉત્સવ -૨૦૨૬ અને રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત એલેમ્બિક CSR ના સહયોગથી વડોદરા મહાનગરપાલિકા કક્ષાના (THR) અને મિલેટ ધાન્યમાંથી બનેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઘટક કક્ષાએ વીજેતા કાર્યકર દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવેલ .
1
1
2
41
વિજેતાને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ. જેમાં વિભાગીય નાયબ નિયામક, વડોદરા ઝોન, પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. અર્બન, SSG હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ
28
આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ અને ઉતર ઝોન ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં આઈ. સી. ડી. એસ શાખા નો યોજનાકીય સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવેલ તેમજ આધારકાર્ડ નોંધણીની કીટ દ્વારા બાળકોના આધારકાર્ડ અંગેની કામગીરી કરવામાં આવેલ.
31
વડોદરા મહાનગરપાલિકામાં ઘનિષ્ઠ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત તા. 01/09/26 ના રોજ કમલાતળાવ વિસ્તાર સફાઈ કામગીરીમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા શ્રમદાન કરવામાં આવેલ.
1
39
પૂર્ણા યોજના અંતર્ગત - "પોષણની ઉડાન, કિશોરીઓની ઓળખાણ" આ વિડીયો દરેક માતા-પિતા, શિક્ષક અને કિશોરીઓ માટે છે. પોષણથી કેવી રીતે કિશોરીઓનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે. જુઓ
12
16
1,224
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ અન્ય લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એલેમ્બિક CSR ફાઉન્ડેશનના બાલમૂર્તિ દ્વારા ભવાઈના માધ્યમથી સ્તનપાનનું મહત્વ, અંગે અસરકારક રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી.
40
GMERS ગોત્રીની ટીમ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત યોજેલ કાર્યક્રમથી સગર્ભા ધાત્રી માતાઓ તથા અન્ય લાભાર્થીઓને રોલ પ્લેના માધ્યમથી સ્તનપાનનું મહત્વ, જન્મ પછી તરત જ સ્તનપાન શરૂ કરવાની આવશ્યકતા, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના લાભ તેમજ યોગ્ય સ્તનપાન પદ્ધતિ અંગે સરળ
22
વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સગર્ભા-ધાત્રી માતાની ગૃહમુલાકાત કરવામાં આવી. કાર્યકર બેન અને મુખ્યસેવિકા દ્વારા માતાઓને સ્તનપાનનું મહત્વ, જન્મ પછીના પ્રથમ એક કલાકમાં સ્તનપાન શરૂ કરવાનું મહત્વ, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના લાભ તથા યોગ્ય સ્તનપાન પદ્ધતિ અંગે માર્ગદર્શન
17
"માતાનું દૂધ અને પૌષ્ટિક પૂરક આહાર – બાળકના વિકાસની શ્રેષ્ઠ જોડણી". યોગ્ય સમયે શરૂ કરાયેલ પૂરક આહાર બાળકના શરીર અને મગજના ઝડપી વિકાસ માટે જરૂરી છે. ચાલો, દરેક બાળકને પોષણભર્યું બાળપણ આપવાનો સંકલ્પ કરીએ. #WBW2026#Initiating complementary Feeding #First 1000 days#SuposhitGujarat
1
12
16
1,362
વડોદરા કલેક્ટર કચેરી, દિવાળીપુરા ખાતે WCO ટીમ દ્વારા દિવાળીપુરા-4 અને દિવાળીપુરા-6 વિસ્તારની કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી હાયજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
26
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અતિઓછા વજન સાથે જન્મેલ બાળકોની હોસ્પિટલમાં મુલાકાત કરી માતાઓને ધાવણનું મહત્વ સમજાવ્યું તેમજ કંગારુમધર કેર વિશે સમજ આપી.
39
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે વડોદરા કોર્પોરેશન ના આંગણવાડી કેન્દ્રોમાં સ્તનપાન જાગૃતિની થીમ આધારિત સુપોષણ સંવાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં માતાઓને જન્મના પ્રથમ કલાકમાં માતાના દૂધની શરૂઆતનું મહત્વ તેમજ 6 માસ સુધી ફક્ત સ્તનપાનના ફાયદા વિશે સમજ આપવામાં આવી.
31
નૂતન બાલ શિક્ષણ સંઘ અને બાળપ્રેમી શ્રીજયંતભાઈ શુક્લની શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે ચાલુ વર્ષે વડોદરા શહેરના 50 આંગણવાડી કેન્દ્રના બાળકોનો વિવિધ રમકડાઓના માધ્યમથી સર્વાંગી વિકાસ થાય એ હેતુથી “The Toy Bus-Sharing Curiosity”નું સવાદ-૩ આંગણવાડી કેન્દ્રથી ઉદ્ધાટન કરવામાં આવેલ.
33
આજરોજ માન. ડેપ્યુ. મ્યુનિ.કમિશનરશ્રીની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ. શાખાની રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પોષણ ટ્રેકરના તમામ મુદ્દાઓ, AVT મારફત આંગણવાડી મુલાકાત, Head count, SNA સ્પર્શમાં ખર્ચની સમીક્ષા, MMY વાહતુક ખર્ચ વગેરેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
33
વડોદરા મહાનગર પાલિકાના ૦૪ ઘટકમાં પૂર્ણ યોજના અંતર્ગત ઘટક કક્ષાએ પોષણ ઉડાન 2026 ની ઉજવણી કરવામાં આવેલ
5
માન. Dymc શ્રી વી.એમ.સી. તથા માન. M.D. શ્રી ( NNM ),કમિશ્નર કચેરી ગાંધીનગરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.બેઠકમાં ICDS, Health તેમજ CSR પાર્ટનર ઉપસ્થિતમાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ સાથે પોષણ ટ્રેકર માં લાભાર્થી કવરેજ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
1
6
738
આજ રોજ સનફાર્મા કંપની દ્વારા“નવીનીકરણ ઝુંબેશ”અંતર્ગત રીનોવેશન કરાયેલ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમઝોનમાં આવેલ આંગણવાડીકેન્દ્ર કરોડિયા ૩નું ઇનોગ્રેશન સનફાર્માકંપનીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું@Annapurna4BJP @ministrywcd @cmogujarat @mlamanisha @ranjit_ias
1
1
137
આજ રોજ વડોદરા કોર્પોરેશનના આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવેલ @Annapurna4BJP @ministrywcd @cmogujarat @mlamanisha @ranjit_ias @PIBAhmedabad
1
47