ICDS, VADODARA CORPORATION retweeted
પૂર્ણા યોજના અંતર્ગત - "પોષણની ઉડાન, કિશોરીઓની ઓળખાણ"
આ વિડીયો દરેક માતા-પિતા, શિક્ષક અને કિશોરીઓ માટે છે. પોષણથી કેવી રીતે કિશોરીઓનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે. જુઓ
ICDS, VADODARA CORPORATION retweeted
"માતાનું દૂધ અને પૌષ્ટિક પૂરક આહાર – બાળકના વિકાસની શ્રેષ્ઠ જોડણી".
યોગ્ય સમયે શરૂ કરાયેલ પૂરક આહાર બાળકના શરીર અને મગજના ઝડપી વિકાસ માટે જરૂરી છે.
ચાલો, દરેક બાળકને પોષણભર્યું બાળપણ આપવાનો સંકલ્પ કરીએ. #WBW2026#Initiating complementary Feeding #First 1000 days#SuposhitGujarat
ICDS, VADODARA CORPORATION retweeted
વડોદરા મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સર દ્વારા ઘટક 3ના આંગણવાડી કેન્દ્ર સમા 10 ની મુલાકાત લેવામાં આવી. સગર્ભા, ધાત્રી માતાઓને સુપોષણ કીટ વિતરણ કરવામાં આવેલ.
ICDS, VADODARA CORPORATION retweeted
The less you talk in your classroom and the more your children talk, the better.
Children are there to learn and think and express through various forms
#poshanbhipadhaibhi #foundationallearning
#ece
@WCDGujarat @ICDSProjectVMC @drhemangjoshimp @UNICEFIndia
ICDS, VADODARA CORPORATION retweeted
From Kuposhan to Suposhan: A Step Towards a Healthier Generation
#WeBarodians
ICDS, VADODARA CORPORATION retweeted
Regular growth monitoring of all children, at least until the age of 5, is crucial as it provides valuable insights into their nutritional status.
@MinistryWCD @Annapurna4BJP @CMOGuj @BhanubenMLA @RanjitIAS @InfoGujarat @PIBAhmedabad
ICDS, VADODARA CORPORATION retweeted
આઇ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ ઓફિસનાં નામે આવતા છેતરામણી કોલથી સાવધાન @CMOGuj @BhanubenMLA @InfoGujarat @PIBAhmedabad @nirala_kk @RanjitIAS @Jasmine_IAS
ICDS, VADODARA CORPORATION retweeted
“ગુજરાત સરકાર સગર્ભા બહેનો અને ધાત્રીમાતાઓની કરી રહી છે દરકાર” આજે જ નજીકની આંગણવાડી કેન્દ્રની અવશ્ય મુલાકાત લો.
@CMOGuj @BhanubenMLA @InfoGujarat @nirala_kk @RanjitIAS @Jasmine_IAS
ICDS, VADODARA CORPORATION retweeted
ઝુકના તો પડેગા "બાલશક્તિનો શિરો, તાકાતમાં હિરો", આજે જ નજીકની આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો.
@CMOGuj @InfoGujarat @BhanubenMLA @nirala_kk @PIBAhmedabad @PIB_India @Jasmine_IAS













