Info Botad GoG (@InfoBotadGoG) profile picture

Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Botad, Gujarat, India
Joined May 2017
Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)
CATC-318 વાર્ષિક પ્રશિક્ષણ શિબિરમાં આર.જે.એચ. હાઇસ્કૂલ ઢસા જંકશનના 41 NCC કેડેટ્સએ ઉત્સાહભેર ભાગ લીધો:વિવિધ સ્પર્ધાઓમાં 3 મેડલ અને 5 શિલ્ડ મેળવી શાળાનું નામ રોશન કર્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
44
ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે માજી સૈનિકો અને વીરનારીઓનું સંમેલન યોજાશે:સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાના માજી સૈનિકો, વીરનારીઓ તથા સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
35
બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૬ના રોજ ભરતી મેળો યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
30
બોટાદ નગરપાલિકા અને એસબીઆઈ કોર્ટ કમ્પાઉન્ડ શાખાના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્વનિધિ યોજનાનો વિશેષ કેમ્પ યોજાયો:એક જ દિવસમાં ૩૫ જેટલા ફેરિયાઓને યોજનાનો લાભ મળતાં ફેરિયાઓમાં ખુશીની લાગણી છવાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
48
બોટાદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની સમીક્ષા બેઠક યોજાઈ:માર્ગ અકસ્માતો નિવારવા અને માર્ગ સલામતીનાં પગલાં અસરકારક બનાવવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અપાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
114
બોટાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી પી.એલ. ઝણકાતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી-૨૦૨૭ના બીજા તબક્કાની કામગીરી અંગે તાલીમ યોજાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
170
બોટાદ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને SHE Teamના સંકલિત પ્રયાસોથી વિખૂટા પડેલા દંપતીનું પુનઃમિલન, પિયર પક્ષ સાથે પણ પુનઃસ્થાપિત થયા પારિવારિક સંબંધો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
84
સરગવો: ઔષધીય ગુણોનો ખજાનો અને ખેડૂતો માટે આવકનું ઉત્તમ માધ્યમ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
60
એકસાથે ચાર એવોર્ડ મેળવી બોટાદ જિલ્લાની ૧૦૮ ઇમરજન્સી સેવાએ રાજ્યભરમાં ડંકો વગાડ્યો:સેવિયર એવોર્ડ, ઈ.એમ. કેર એવોર્ડ, ઓનેસ્ટી એવોર્ડ, ખિલખિલાટ અને HBC એચિવમેન્ટ એવોર્ડ પોતાના નામે કરાવતી બોટાદ ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
144
બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ: જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનાઓ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
3
7
242
GETCO શટડાઉનના કારણે તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ બોટાદ શહેરનો પાણી પુરવઠો બંધ રહેશે: બોટાદ શહેરમાં પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
83
બોટાદના ગઢડા સ્થિત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સેન્ટર દ્વારા ૨૨ વર્ષના લગ્નજીવનમાં ઉદભવેલા વિવાદનું સુખદ સમાધાન કરાવવામાં આવ્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
93
બોટાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી જિલ્લા પુસ્તકાલય દ્વારા ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
77
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ GSOSની પરીક્ષાને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં હેલ્પલાઈન નંબર શરૂ કરાયો:પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન તથા મૂંઝવણના નિરાકરણ માટે હેલ્પલાઈનનો લાભ લેવા અનુરોધ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
83
ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓ લેવાનું ટાળો, બિનજરૂરી ઉપયોગથી દવાઓની અસરકારકતા ઘટવાનું જોખમ:તબીબોની અપીલ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
83
વીબી–જી રામ જી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન (VGPP) બનાવવા એક દિવસીય વર્કશોપ:૧૭૦ અધિકારીઓ ભાગ લીધો ૧૯ નવેમ્બરથી ૪૧૯ અધિકારીઓ માટે ત્રણ દિવસની ૧૦ તાલીમોનું અમદાવાદ સ્પીપા ખાતે આયોજન કરાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
169
શિયાળામાં ગરમાગરમ સૂપના સ્વાદ સાથે સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણમાં મદદરૂપ:ટામેટા સૂપ, મિક્સ વેજિટેબલ સૂપ, પાલક સૂપ, દાળ અને મશરૂમ સૂપ, દૂધી અને ગાજરનું સૂપ યોગ્ય રીતે બનાવી મેદસ્વિતા નિવારવા ઉપયોગી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
175
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાની અધ્યક્ષતામાં અને ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
6
239
બોટાદ જિલ્લાના રાણપુરના અણીયાળી રોડ પર ભંગારના ડેલામાં લાગેલી આગ પર બોટાદ ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ:છ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
143
બોટાદમાં તા.૧૫ નવેમ્બરના રોજ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
146