District Panchayat office Botad (@DDOBOTAD) header
District Panchayat office Botad (@DDOBOTAD) profile picture

Official Account of District Development Officer, District Panchayat, Botad| Government of Gujarat

Botad, India
Joined December 2017
Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)Photo by District Panchayat office Botad (@DDOBOTAD)
બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ: જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનાઓ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
118
District Panchayat office Botad retweeted
બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ: જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનાઓ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
3
8
246
આજરોજ જિલ્લા કક્ષાએ તલાટી-કમ-મંત્રી વેરા વાસુલત નવી આકારણી બાબતે સમિક્ષા કરી જરૂરી કાર્યવાહી બાબતે માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @GujDCoffice @Collectorbotad @InfoBotadGoG
1
3
494
આજરોજ જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચ અંતર્ગત વધારે કામો પુર્ણ કરવાના બાકી હોય તે ગામોના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રી સાથે સમીક્ષા બેઠક કરી તાત્કાલિક બાકી કામો પૂર્ણ કરવા માર્ગદર્શન અને સૂચના આપી @CMOGuj @GujPRHDept @MoHFW_GUJARAT @GujDCoffice @Collectorbotad @InfoBotadGoG
3
373
આજે લાખેણી ગ્રામ પંચાયતની મુલાકાત કરી વેરાવસુલાત,સ્વચ્છતા જાળવવા, ડોર ટુ ડોર કલેક્શન વધારવા, નાણાપંચના બાકી કામો, વતનપ્રેમ યોજનાની સમીક્ષા કરી તથા SHGના બહેનોને Amul Parlour ખોલવા માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @MoHFW_GUJARAT @GujDCoffice @Collectorbotad @InfoBotadGoG
7
382
આજરોજ રોહીશાળા ગ્રામપંચાયત, આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત કરી, નાણાપંચ, વેરાવસુલાત, વતનપ્રેમ યોજના, અટલવાડી યોજના તેમજ તળાવની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @MoHFW_GUJARAT @GujDCoffice @Collectorbotad @InfoBotadGoG
2
337
તા .3 ના રોજ District TB Comorbidity Coordination committee ની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું જેમાં NTEP અંતર્ગત વિવિધ સૂચકઆંકો અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @MoHFW_GUJARAT @GujPRHDept @GujDCoffice @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
1
341
District Panchayat office Botad retweeted
આજરોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી બોટાદ ના અધ્યક્ષ સ્થાને District TB Comorbidity Coordination committee ની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું જેમાં NTEP અંતર્ગત વિવિધ સૂચકઆંકો અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું
2
2
99
આજે ભાંભણ ગ્રામપંચાયત,પ્રા. શાળા અને આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત કરી,15મું નાણાપંચ,વેરાવસુલાત, વતનપ્રેમ યોજના, અટલવાડી યોજનાની સમીક્ષા કરી તેમજ સરદાર જયંતિ નિમિત્તે આયોજિત એકતા રેલીના સ્થળની મુલાકાત કરી આયોજનની સમીક્ષા કરી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoBotadGoG
1
7
312
આજે મધુસુદન ડેરી ખાતે ચેરમેનશ્રી, નાયબ નિયામક પશુપાલન, DRDA ડાયરેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામીણ મહિલાઓને 'સ્વ સહાય જૂથ'માં જોડવા અને પશુપાલન વિભાગની યોજનાઓ પશુપાલક મહિલાઓ સુધી પહોંચાડવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી. ડેરી દ્વારા પૂર્ણ સહયોગની ખાતરી આપી. #SHG @CMOGuj @GujPRHDept
10
787
આજે ગઢડા તાલુકા પંચાયત ખાતે સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી. તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને પ્રજાલક્ષી કાર્યોની ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ફરજિયાત ફિલ્ડ વિઝિટ કરવા જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
6
940
રોજમાળ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ૧૫મા નાણાપંચના વિકાસ કાર્યો,વેરા વસુલાત,વતનપ્રેમ યોજના તથા આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત કરી શિક્ષણ, આરોગ્ય અને મધ્યાહન ભોજન શેડની સમીક્ષા કરી જરૂરી સુચના આપી. @CMOGuj @GujPRHDept @ICDSGujarat @EduMinOfGujarat @Collectorbotad @InfoGujarat
5
514
લીંબાળી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ #PMAY ગામતળ, આંગણવાડીની જમીનનું દબાણ દૂર કરવા, ઘેલો નદી પર નવો પુલ અને લીંબાળી-રોજમાળ રોડના સોલ્ડરિંગ કામ અંગે સૂચના આપી.સબ સેન્ટર ખાતે TB સર્વે, HPV વેક્સિનેશન તેમજ શાળામાં 'બાળ સંસદ'ની કામગીરી બિરદાવી. @CMOGuj @GujPRHDept @dcoffice @infogujrat
6
331
આજરોજ લીંબાળી મુકામે પશુપાલન નો વ્યવસાય કરતી દુધ મંડળીના બહેનોને SHG અંતર્ગત જોડાવાથી થતા ફાયદાની સમજૂતી આપી SHG માં જોડાવાની સંમતિ મેળવી. #NRLM @CMOGuj @GujPRHDept @GlpcLivelihood @Collectorbotad @InfoGujarat @InfoBotadGoG
8
338
ગોધાવટા ગ્રામ પંચાયત ખાતે ૧૫મા નાણાપંચ, વેરા વસુલાત, વતનપ્રેમ તથા અટલવાડી યોજનાની સમીક્ષા કરી. #PMAY ના લાભાર્થીઓ અને નવી આંગણવાડી માટેની સૂચિત જગ્યાની સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @InfoBotadGoG
3
11
529
તા.13ના બગડ ગામે મુલાકાત કરી #PMAY ૧૫માં નાણાપંચ , અન્ય યોજનાકીય સમીક્ષા કરી, આંગણવાડી મુલાકાત સગર્ભામાતા, કિશોરીઓને THR વિતરણ સમીક્ષા કરી, શાળા મુલાકાત કરી સંબંધીતને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @GujPRHDept @crdgujarat1 @WCDGujarat @infoGujarat @InfoBotadGoG
1
7
456
રાણપુર ખાતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, #CHC તથા CDPOની કચેરી, ઓટેકા અંતર્ગત નિર્માણ પામનાર #ESR Tank અને સંપ માટે યોગ્ય જગ્યાની સ્થળ મુલાકાત લેવામાં આવી. જનસુવિધા અને પીવાના પાણીની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તરફ મહત્વપૂર્ણ એક કદમ @CMOGuj @GujPRHDept @gwssb_gujarat @ICDSGujarat
1
10
3,349
આજે કિનારા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ૧૫મા નાણાપંચના વિકાસકામોની પ્રગતિ,વેરા વસુલાતની સ્થિતિ,#VatanPremYojna તેમજ અન્ય સરકારી યોજનાકીય કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @GujPRHDept @GujDCoffice @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @InfoBotadGoG
6
599
આજે ગાંધી જયંતીના પાવન અવસરે બોટાદ SP કચેરી ખાતે #SHG બહેનો દ્વારા સંચાલિત 'મંગલમ કેન્ટીન'નો શુભારંભ #GLPC MD શ્રીમતી પ્રશસ્તિ પારિક (IAS)ના વરદહસ્તે ઉદ્ઘાટન કર્યું. જેથી ગ્રામિણ મહિલાઓને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર નારીના સંકલ્પ ને વેગ મળશે @CMOGuj @GujPRHDept @InfoGujarat
4
247
આજે બરવાળા તાલુકાનાં વાઢેલા ખાતે #SpecialGramSabha યોજાઈ, જેમાં નાગરિકો વિકાસની પ્રાથમિકતાઓ અને #reformUtsav કેચ ધ રેઇન, તેમજ મહત્વપૂર્ણ સરકારી પહેલો અંગેની ચર્ચા કરવામાં આવી #GPDP #SabkiYojanaSabkaVikas #VBGRAMG #ViksitBharat_GRAMG @mopr_goi @CMOGuj @GujPRHDept @InfoGujarat
3
215